અરબાઝ ખાનની વિદેશી ગર્લફ્રેન્ડ કેમેરામાં થઇ કેદ, સ્પોર્ટ્સ બ્રા પહેરી રસ્તા પર એવી લટકા ઝટકા મારતી દેખાઇ કે..જોઇને જ છૂટી જશે પરસેવો - Chel Chabilo Gujrati

અરબાઝ ખાનની વિદેશી ગર્લફ્રેન્ડ કેમેરામાં થઇ કેદ, સ્પોર્ટ્સ બ્રા પહેરી રસ્તા પર એવી લટકા ઝટકા મારતી દેખાઇ કે..જોઇને જ છૂટી જશે પરસેવો

સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન જેવી સફળતા મેળવી શક્યો નથી, પરંતુ તે પોતાની અંગત જિંદગીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરાથી અલગ થયા બાદ એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાન મોડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. આ દિવસોમાં અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સાથેના સંબંધોને લઈને ચર્ચાનું બજાર ગરમ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Zee News (@zeenews)

હાલમાં જ અરબાઝે સિદ્ધાર્થ કાનન સાથેના એક ઈન્ટરવ્યુમાં જોર્જિયાને ખૂબ જ અદ્ભુત છોકરી ગણાવી હતી અને બંને વચ્ચેના ઉંમરના અંતરને લઇને પણ વાત કરી હતા. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન 55 વર્ષનો છે અને જોર્જિયા એન્ડ્રિયાની 33 વર્ષની છે, બંને વચ્ચે 22 વર્ષનું અંતર છે. જોકે બંનેના સંબંધોમાં ઉંમરનું અંતર નથી આવ્યું. અરબાઝ ખાન સાથે નામ જોડાયા બાદ જોર્જિયા ઘણી ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Celebs Media (@celebsmedia)

વળી તે પેપરાજીઓની ફેવરેટ પણ થઇ ગઇ છે. તે જ્યાં પણ જાય છે, ત્યાં પેપરાજીઓ તેને પોતાના કેમેરામાં કેપ્ચર કરવા પહોંચી જતા હોય છે. જોર્જિયા પોતાના બોલ્ડ લુક્સથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. જોર્જિયાને હાલમાં જ સોમવારના રોજ મુંબા રસ્નીતા પર ઘણા બોલ્ડ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન જોર્જિયાને જોઇ લોકોના હોશ ઉડી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bells Bollywood (@bellsbollywood)

જોર્જિયાએ ખૂબ જ નાનો બ્લૂ શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી. આમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. હસીના ટૂંકા શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રામાં તબાહી મચાવતી જોવા મળી હતી. એવું લાગતુ હતુ કે તે વર્કઆઉટ કે પછી વોક પછી પાછી ફરી રહી હતી. જોર્જિયા એન્ડ્રિયાનીનો ચહેરો અંધારામાં પણચમકી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

જોર્જિયા એન્ડ્રિયાનીને જોઈને ઘણા લોકો તેના બોયફ્રેન્ડ અરબાઝ ખાનની એક્સ વાઈફ મલાઈકા અરોરાને પણ યાદ કરી રહ્યા છે. તેના જીમ લુકની સરખામણી મલાઈકાના જીમ લુક સાથે કરવામાં આવી રહી છે. જોર્જિયા એન્ડ્રિયાનીનો આ લુક જોઈને સોશિયલ મીડિયા પર લોકોના દિલમાં તોફાન મચી ગયું છે. પેપરાજીઓ પણ જોર્જિયાને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

જોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો સામે આવ્યા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. ફેન્સ એક તરફ જોર્જિયા એન્ડ્રિયાનીના લુકના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સે જોર્જિયા એન્ડ્રિયાનીને જોરદાર ટ્રોલ કરી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

Live 247 Media

disabled