સલમાન ખાનનો ભાઈ કેવો નસીબદાર, પોતાનાથી 24 વર્ષ નાની ફટકડી સાથે ઇશ્ક લડાવી રહ્યો છે, જોઈ લો તેની ગર્લફ્રેન્ડનું ટાઈટ ફિગર - Chel Chabilo Gujrati

સલમાન ખાનનો ભાઈ કેવો નસીબદાર, પોતાનાથી 24 વર્ષ નાની ફટકડી સાથે ઇશ્ક લડાવી રહ્યો છે, જોઈ લો તેની ગર્લફ્રેન્ડનું ટાઈટ ફિગર

બોલિવુડની ફિટનેસ ફ્રીક કહેવાતી મલાઇકા અરોરાના પૂર્વ પતિ અને અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે. જોર્જિયાને ઘણીવાર પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર પણ સ્પોટ કરવામાં આવે છે.હાલમાં પણ જોર્જિયાની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે. તે તેની શાનદાર અને આકર્ષક તસવીરોથી કારણે સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.

તે બધા લુકમાં ઘણી જ ગ્લેમરસ લાગે છે. તેની સોશિયલ મીડિયા પરની તસવીરોથી અંદાજ લગાવી શકાય કે તેને વેસ્ટર્ન આઉટફિટ્સ ઘણા પસંદ છે.જોર્જિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. જોર્જિયાએ બ્લેક બ્રાલેટ સાથે મલ્ટી કલરનું હેરમ કેરી કર્યુ છે. આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને તે બ્લેક ગોગલ્સમાં યોર્ટ પર બેસી હોટ પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Awesome TV (@awesomeitv)

જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ છે, “રૂપ તેરા મસ્તાના”.

 

View this post on Instagram

 

A post shared by Jinal Angel (@jinal_angel_1507)

આ ઓરિજિનલ ગીતને કિશોર કુમારે ગાયુ છે.જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એક સાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.વર્કફ્રન્ટની વાત કરીએ તો, જોર્જિયા એન્ડ્રિયાની શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝ બાદશાહ સાથે “લિટલ સ્ટાર” ગીતમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by krishna_mali (@krishna_mali_1415)

અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર” થી બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.અભિનેત્રી એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે, જેની ડિટેઇલ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Live 247 Media

disabled