એકદમ ફટાકડી થઇને જીમ પહોંચી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા, મોટું ફિગર જોઈને આંખો ફાટી જશે - Chel Chabilo Gujrati

એકદમ ફટાકડી થઇને જીમ પહોંચી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા, મોટું ફિગર જોઈને આંખો ફાટી જશે

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ઘણી જ ખૂબસુરત છે અને તે અવાર નવાર તેની હોટ તસવીરોને લઇને છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા અરબાઝ ખાન સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે.તે ઘણીવાર જીમ જતા-આવતા કે પછી વોક માચે સ્પોટ થાય છે. મલાઇકાની જેમ જોર્જિયા પણ પેપરાજીઓની ફેવરેટ છે. જોર્જિયા ક્યાંય પણ જાય પેપરાજીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરવાનું ભૂલતા નથી.

હાલમાં જ જોર્જિયાને પેપરાજીઓ દ્વારા જીમ જતી સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ટ્રેક અને ટોપમાં જોવા મળી હતી. આ લુક સાથે તેણ હાઇ પોની અને ગોગલ્સ પહેર્યા હતા. જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને લગભગ દરરોજ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે જોતજોતામાં વાયરલ પણ થઇ જાય છે. જોર્જિયાનું ફેશનમાં મોટુ નામ છે.

તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા સાથે છૂટાછેડા લીધા બાદથી અરબાઝ ખાનનું નામ જોર્જિયા સાથે જોડાઇ રહ્યુ છે. જોર્જિયા પહેલા અરબાઝ ખાન લગભગ 19 વર્ષ સુધી અભિનેત્રી મલાઇકા અરોરા સાથે રહ્યો હતો. બંનેનું લગ્નજીવન ઘણુ સારુ ચાલી રહ્યુ હતુ. બંનેને લગ્નથી એક દીકરો અરહાન પણ છે. પરંતુ અચાનક જ તેમના અલગ થવાની ખબર સામે આવી. જે સાંભળી ચાહકોને ઘણો આઘાત પણ લાગ્યો હતો.

જો ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

Live 247 Media

disabled