ટીવીની સીધી-સાદી અને સઁસ્કારીનું વહુનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસ્વીર એક ક્લિકે - Chel Chabilo Gujrati

ટીવીની સીધી-સાદી અને સઁસ્કારીનું વહુનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસ્વીર એક ક્લિકે

સીધી સાદી દેખાતી અભિનેત્રી રાત્રે 2 વાગ્યે બારમાંથી ઝડપાઈ હતી, હવે તસ્વીરો થઇ ગઈ વાયરલ

નાના પડદાની જાણીતો ચહેરોઅને ‘સાથ નીભા સાથિયા’માં ગોપી વહુના નામથી ઘરે-ઘરે જાણીતી થયેલી જીયા માણેક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.જીયા માણેક હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. જીયા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જીયા સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

હાલમાં જ તેના ગ્લેમરસતસ્વીર અને હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. જીયા આ તસ્વીરમાં કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.

જીયા માણેકે સાથ નિભાના સાથિયામાં ગોપી વહુના રોલથી ઘર-ઘરમાં પ્રસિદ્ધ થઇ હતી. પરંતુ તેને જલ્દી જ આ સીરિયલને અલવિદા કહી દીધી હતી.

થોડા સમય પહેલા 5 વર્ષના બ્રેક બાદ ફરી તેના ફેન્સ માટે સીરિયલમાં પરત ફરી છે. એક વેબસાઇટના અહેવાલ મુજબ જીયા માણેકે કમબેક માટે અલૌકિક સીરીયલ પસંદ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે જિયા સીરીયલ મનમોહિનીમાં જોવા મળી હતું. આ સીરિયલમાં જીયા માનિકના પાત્રનું નામ ગોપિકા હશે. પાત્રનું નામ બહાર આવ્યા પછી જીયાઆ નવા રોલની તુલના ગોપી બહુ સાથે કરવામાં આવી રહી છે. તે સમયે જીયાએ તેના રોલને લઈને જણાવ્યું હતું કે, તેનો આ રોલ ગોપી વહુથી ઘણો અલગ છે. જીયાએ જણાવ્યું હતું કે, ગોપી અને ગોપિકા બંનેના રોલમાં ઘણો ફેર છે.

જીયા માણેકના ટીવી કરિયરની વાત કરવામાં આવે તો તેને 10 વર્ષ પહેલા સાથ નિભાના સાથિયાથી શરૂઆત કરી હતી. બાદમાં એ બાલિકા વધુ, જીનું ઓર જુજુ, ઝલક દિખલા જા, ના બોલ તુમ ના મૈને કુછ કહા માં નજરે આવી હતી. જીયા માણેક છેલ્લા ટીવી સિરિયલ બડી દૂર સે આયે હૈ માં નજરે આવી હતી.

જણાવી દઈએ કે, જીયા માણેક ત્યારે ચર્ચામાં આવી હતી જયારે પોલીસે હુક્કાબારમા દરોડો પાડતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સુરેશ શેટ્ટી સહિત 21 લોકો ઝડપાયા હતાં. જીયાની આ તસ્વીરએ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

Live 247 Media

disabled