આમ જ થોડી આ હસીનાને દિલ આપી બેઠા અરબાઝ ખાન, બોલ્ડનેસ મામલે મલાઇકા અરોરાને પણ આપે છે ટક્કર - Chel Chabilo Gujrati

આમ જ થોડી આ હસીનાને દિલ આપી બેઠા અરબાઝ ખાન, બોલ્ડનેસ મામલે મલાઇકા અરોરાને પણ આપે છે ટક્કર

નસીબ હોય તો ભાઇજાનના ભાઈ જેવા, 23 વર્ષ નાની ફૂલ જેવી હોટ ફટકડી સાથે ઇશ્ક લડાવી રહ્યો છે…એવી એવી જગ્યાએ ટેટ્ટુ કરાવે છે કે શરમ આવી જશે

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન તેમની પ્રોફેશનલ લાઇફ કરતા વધારે તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તેમના અંગત જીવનમાં ઘણી ખૂબસુરત છોકરીઓ આવી જો કે, તેમની પર્સનલ લાઇફ કયારેય પણ વધારે સ્ટેબલ રહી નથી.

અભિનેત્રી મલાઇકા અરોરા સાથે તેનો સંબંધ લાંબો ના ચાલ્યો પરંતુ તેમણે હાલ તેમની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન પણ કર્યા નથી. જાહેર રીતે બંને અભિનેત્રીઓ ખૂબસુરત અને બોલ્ડ છે. બંનેને ટેટૂનો ઘણો શોખ છે પરંતુ કોનું ટેટુ કોના પર ભારે છે તે ચાલો જાણીએ…

મલાઇકા અને જોર્જિયા બંને ફિટનેસ ફ્રીક છે. મલાઇકા આ ઉંમરે પણ યંગ અભિનેત્રીઓને માત આપે છે. તેને ઘણીવાર જીમ ક્લાસ કે યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. ઘણીવાર તેને પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર પણ સ્પોટ કરવામાં આવતી હોય છે. મલાઇકાની ફિટનેસ અને કર્વી બોડી જોઇ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મલાઇકા અને જોર્જિયા બંનેને ટેટુનો ઘણો શોખ છે.

જોર્જિયાએ તેની કમર પર LOVE નામનું ટેટુ બનાવ્યુ છે અને તેના આજુબાજુ કેટલાક ફ્લાવર્સ પણ છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને મોટા અને વઘારે ડિઝાઇનર ટેટૂ બનાવવાનો શોખ છે. તેના ટેટૂ ફોટોને ઝૂમ કર્યા વગર પણ સ્પષ્ટ દેખાઇ આવે છે.

જોર્જિયાએ તેના પગની પાછળની બાજુ એક ડિઝાઇનર ટેટૂ બનાવ્યુ છે. જયારે તે થઓડા રિવીલિંગ કપડા પહેરે ત્યારે તેનું આ ટેટૂ એક્સપોઝ થાય છે. આ ઉપરાંત તેના કમર પરનું ટેટૂ ઘણી વાર નજર આવતુ રહે છે. જે ઘણુ જ ખૂબસુરત છે.

અરબાઝ ખાનની એક્સ વાઇફ મલાઇકા અરોરાની વાત કરીએ તો, તેણે જોર્જિયાની તુલનામાં થોડા નાના અને ટેક્સ્ટ ટાઇપના ટેટી બનાવડાવ્યા છે. મલાઇકાએ તેની આંગળી પર LOVE નામના ટેક્સ્ટ લખાવ્યા છે. જે નાનુ છે અને ઝૂમ ફોટો લેવા પર જ નજર આવે છે.

જેવી રીતે જોર્જિયાએ તેની કમર પર લવ લખાવ્યુ છે તે રીતે મલાઇકા અરોરાએ પણ તેની આંગળી પર લવ લખાવ્યુ છે. મલાઇકા અરોરાનું ત્રીજુ ટેટૂ તેની કમર પર બનેલુ છે. તેણે તેની કમર પર ત્રણ પક્ષી બનાવીને રાખ્યા છે, જેનો મતલબ આઝાદ છે.

Live 247 Media
After post

disabled