અરબાઝની 24 વર્ષ નાની બોલ્ડ ગર્લફ્રેન્ડે શેર કરી માલદીવની બિકી વાળી તસવીર, પર્પલ બિકીમાં સોશિયલ મીડિયાનું વધાર્યુ તાપમાન - Chel Chabilo Gujrati

અરબાઝની 24 વર્ષ નાની બોલ્ડ ગર્લફ્રેન્ડે શેર કરી માલદીવની બિકી વાળી તસવીર, પર્પલ બિકીમાં સોશિયલ મીડિયાનું વધાર્યુ તાપમાન

સલમાનના ભાઈની ફટાકડીની આ 8 તસવીરો જોઈને તમને અત્યારે જ પરસેવો મળી જશે, ફિગર જોઈને મોં માં લડ્ડુ ફૂટી જશે

ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે માલદીવમાં રજાઓ પર જવું એ આજકાલ બોલિવૂડનો નવો ટ્રેન્ડ બની ગયો હોય તેમ લાગી રહ્યુ છે. દરેક સેલિબ્રિટી અવારનવાર રજાઓ ગાળવા માલદીવ જતા જોવા મળે છે. ત્યારે હાલમાં થોડા સમય પહેલા જ્યોર્જિયા એન્ડ્રિયાની પણ પોતાનો ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે અરબાઝ ખાન અને કેટલાક મિત્રો સાથે માલદીવ ગઇ હતી. ત્યાંથી પાછા આવીને હવે એક્ટ્રેસે હોટ તસવીરો શેર કરી છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ સોશિયલ મીડિયા પર આ તસવીરો પોસ્ટ કર્યા બાદ સનસનાટી મચાવી દીધી છે. તસવીરોમાં તે પહેલાની દરેક તસવીર કરતાં વધુ હોટ લાગી રહી છે અને તે પોતાના લુકથી તેના ચાહકોને મદમસ્ત કરી રહી છે. તસવીરમાં તે પર્પલ રંગની બિકીમાં જોવા મળી રહી છે અને તેના કાન પર સુંદર ફૂલ છે.

 

View this post on Instagram

 

A post shared by Cine Buster (@cinebustermagazine)

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબસુરત હોવાની સાથે સાથે ખૂબ જ બોલ્ડ પણ છે. જેને કારણે તે હંમેશા ચર્ચામાં બની રહેતી હોય છે. તે વધારે બોલિવુડ સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને પોતાની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે અરબાઝ સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કેટલીક તસવીરો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તેનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો માલદીવની છે, જ્યાં તે દરિયા કિનારે બેસીને પોઝ આપતી જોવા મળે છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ચાહકો તેની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેની તસવીરો પર 66 હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની ફેશનિસ્ટા ઉપરાંત એન્ટરટેઈનર પણ છે. સાથે જ તે પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે.

 

View this post on Instagram

 

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે જલ્દી જ શ્રેયસ તલપડે સાથે ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે જલ્દી જ શ્રેયસ તલપડે સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

જ્યોર્જિયા એન્ડ્રિયાની હંમેશા તેના હોટ તસવીરો અને વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે. તે તેના આકર્ષક ડાન્સ મૂવ્સથી તેના ચાહકોનું દિલ જીતવામાં ક્યારેય પાછળ નથી રહેતી. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેના માલદીવ વેકેશનની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોએ તેના ચાહકોને ‘ઉ લા લા’ કહેવા મજબૂર કરી દીધા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, જ્યોર્જિયા શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝ સાથે ‘લિટલ સ્ટાર’ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં જ તે ‘વેલકમ ટુ બજરંગપુર’માં શ્રેયસ તલપડે સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

Live 247 Media

disabled