'હવે હું મારા બોયફ્રેન્ડ્સથી થાકી ગઇ...', ઉપર બ્રા કે ટીશર્ટ કશું જ પહેર્યા વગર અભિનેત્રીએ બધાને પ્રાઇવેટ ફોટો દેખાડી દીધા, તમે રહી ન જતા - Chel Chabilo Gujrati

‘હવે હું મારા બોયફ્રેન્ડ્સથી થાકી ગઇ…’, ઉપર બ્રા કે ટીશર્ટ કશું જ પહેર્યા વગર અભિનેત્રીએ બધાને પ્રાઇવેટ ફોટો દેખાડી દીધા, તમે રહી ન જતા

અભિનેત્રી અને મોડલ એવી ગેહના વશિષ્ઠ પોતાની અદાકારીને લીધે દુનિયાભરમાં ફેમસ છે. ગેહના પોતાના અભિનય કરતા વધારે પોતાના બેબાક અંદાજ, બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે પણ ચર્ચામાં રહે છે. ગેહના સોશિયલ સાઇટ્સ પર હંમેશા સક્રિય રહે છે અને પોતાના ચાહનારાઓ માટે એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

ગેહનાનું એકાઉન્ટ પણ તેની એકથી એક સુંદર તસવીરોથી ભર્યું પડ્યું છે. ગેહના દરેક આઉટફિટમાં એકદમ લાજવાબ લાગે છે, જો કે ઇન્સ્ટા પર તેની મોટાભાગની તસવીરો બોલ્ડ અને બિકીની પહેરેલી જ છે. એવામાં એકવાર ફરીથી ગેહના પોતાના ફોટોશુટને લીધે લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ વખતે ગેહનાએ ટોપલે થઈને ફોટોશૂટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

ગેહનાએ પોતાનું આ ફોટોશૂટ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે. તસ્વીરમાં ગેહના કપડા પહેર્યા વગર જ બાથરૂમમાં બાથટબની ઉપર બેઠેલી છે અને ટુવાલ વડે પોતાને કવર કરેલી છે.ગેહનાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખૂલ્લા રાખ્યા છે. લાલ લિપસ્ટિક કરેલી ગેહના ચાહકોને લાલચોળ કરી રહી છે. ગેહનાની તસવીરો જોઈને તમે પણ પોતાને ‘હાય ગરમી’ કહેતા રોકી નહી શકો.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

ગેહનાએ તસ્વીર શેર કરીને કહ્યું કે,”હું મારા બધા બોયફ્રેન્ડસથી થાકી ગઈ છું, જે મને માત્ર એટીએમ મશીનની જેમ ટ્રીટ ટ્રીટ કરે છે’.ગેહના આવા કેપ્શન દ્વારા કહેવા માગે છે કે તે પોતાની લવ લાઇફથી કેટલી દુઃખી છે તેના બોયફ્રેન્ડસે તેને માત્ર પૈસા માટે યુઝ કરી છે. હાલ તે એકલી જ રહેવાનું પસંદ કરે છે. એવામાં ચાહકો ગેહનાની આ તસ્વીર ખુબ પસંદ કરી રહ્યા છે અને અમુક લોકોએ તે તેને પોતાનો બોયફ્રેન્ડ બનાવવા માટેની અપીલ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

યૂઝર્સે ગેહનાની તસ્વીર પર સો ક્યૂટ બ્યુટીફૂલ..તમે ક્વીન છો, પાણી હોટ થઇ ગયું છે,તમે તેની પાછળ શા માટે જાઓ છો જે તમારી પાસે માત્ર પૈસા માટે આવે છે, તેને જીવનમાં લાઓ જે તમને પ્રેમ કરે ના કે તમારા પૈસા ને, તમે કોઈ એટીએમ નહીં પણ તમે દિલ છો વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

ગેહના ઘણા શોમાં સાભિનય કરી ચુકી છે જો કે તેને લોકપ્રિયતા અને ઓળખ એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાત-3 દ્વારા  મળી હતી. આ સીરીઝીમાં ગેહનાએ એકથી એક બોલ્ડ સીન્સ આપ્યા હતા અને કેમેરા સામે ઇન્ટીમેન્ટ થવામાં ગેહના બિલકુલ પણ અચકાઈ ન હતી.ગેહનાને આવા રૂપમાં જોતા ચાહકો પણ હેરાન રહી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

ગેહના હિન્દી ફિલ્મોની સાથે સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચુકી છે અને તે સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રીમાંની એક છે. ગેહના ફિલ્મી દુનિયા, દાલ મૈ કુછ કાલા હૈ, ઇન્ડિયન નેવર અગેઇન નિર્ભયા, લખનઉ ઇશ્ક, ધ પ્રોમિસ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

ગેહનાને બોલ્ડનેસની ક્વીન પણ કહેવામાં આવે છે. જો કે આ પહેલી વાર નથી કે ગેહનાએ કપડા પહેર્યા વગરનું ફોટોશૂટ કરાવ્યું હોય, પહેલા પણ તે આવું ફોટોશૂટ ઇન્સ્ટા પર શેર કરી ચુકી છે. પોતાના આવા ફોટોશૂટને લીધે ગેહના લોકોના નિશાના પર પણ આવે છે અને લોકો દ્વારા અવાર નવાર ટ્રોલ પણ કરવામાં આવે છે. જો કેગેહનાને આવા ટ્રોલર્સનો કોઈ જ ફર્ક નથી પડતો અને તે પોતાની જ મસ્તીમાં જીવે છે.

yc.naresh

disabled