“ગંદી બાત” ફેમ અન્વેશી જૈને કરાવ્યુ હોટ ફોટોશૂટ, પેન્ટ પહેર્યા વગરની તસવીરો વાયરલ થતા મચી ગયો હોબાળો
અરરર…શરમ જેવું કાંઈ છે ? ગંદી બાત વાળીએ પેન્ટ પહેર્યા વગર જ આવું કરતા ઝડપાઇ
ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રી અન્વેષી જૈન તેના ડેબ્યૂથી રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. જો કે, આ વેબ સીરીઝમાં શાનદાર પરફોર્મન્સ આપ્યા બાદ અને ઘણું નામ કમાયા પછી પણ અન્વેશીને બહુ સ્ક્રીન સ્પેસ નથી મળી. OTT પર હંગામો મચાવનાર અન્વેષી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અન્વેશીના ઈન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રી હોવા ઉપરાંત, તે એક મોડેલ અને શો હોસ્ટ પણ છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અન્વેશીએ રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, ભોપાલમાંથી એન્જિનિયરિંગ કર્યું છે.
View this post on Instagram
અન્વેશી જૈન રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અને હોટ છે. તેનું ઇન્સ્ટાગ્રામ આ વાતની સાક્ષી આપે છે. ગંદી બાત ફેમ અન્વેષી જૈન તેની હોટ અને બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર શેર કરતી રહે છે. ઘણી તસવીરોમાં, અન્વેશી તેના બોલ્ડ મૂવ્સ અને કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અન્વેશીના આગામી પ્રોજેક્ટ્સની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં અવનેશી કેટલાક શૂટિંગમાં વ્યસ્ત છે. અન્વેશીને ફિટનેસ અને ફેશનનો ખૂબ શોખ છે.
View this post on Instagram
વેબસીરીઝ ગંદી બાતથી રાતોરાત ફેમસ થયેલી અન્વેશી જૈને થોડા સમય પહેલા એક ફોટોશૂટ કરાવ્યું હતુ. જેની તસવીર તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ ફોટોશૂટ દરમિયાન અભિનેત્રી અન્વેશી જૈન પોતાનો બોલ્ડ લુક બતાવી રહી હતી. આ ફોટોશૂટ દરમિયાન તેણે માત્ર વ્હાઇટ શર્ટ પહેર્યો હતો, આ સાથે તેણે પેન્ટ કેરી કર્યુ ન હતુ. એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’ ફેમ અન્વેષી જૈન ભલે તે સિરીઝ પછી ટીવી પર બહુ દેખાઈ ન હોય, પરંતુ તેને તેની આ જ સિરીઝથી ઘણી ખ્યાતિ મળી હતી.
View this post on Instagram
અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. અન્વેશી જૈનના ઇન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે તે પોતે 1,828 લોકોને ફોલો કરે છે. અન્વેષી જૈનના ફોટા પર ચાહકો અવારનવાર તેની ફિટનેસને લઈને સવાલો પૂછે છે, જ્યારે અન્વેષી તેના ફેન્સને જવાબો પણ આપે છે.
View this post on Instagram
અન્વેશી એન્જિનિયરિંગની વિદ્યાર્થિની રહી છે પરંતુ તેણે બિઝનેસ કરવા માટે પોતાનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. બાદમાં તે મુંબઈ આવી હતી.અન્વેષી જૈન જ્યારે કોલેજમાં હતી ત્યારે બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે પોતાની જાતને નફરત કરવા લાગી હતી.એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાતમાં તેની હોટનેસને લઈને ઘણી ચર્ચા થઈ હતી. તેણે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા, જેના પછી તેની લોકપ્રિયતા વધી.
View this post on Instagram
ભલે આજે અન્વેશી તેના બોલ્ડ એક્ટ અને પરફેક્ટ ફિગર માટે લોકપ્રિય બની છે, પરંતુ એક સમય હતો જ્યારે અન્વેશીના બોડી સ્ટ્રક્ચરની મજાક ઉડાવવામાં આવતી હતી. પરંતુ આજે તેણે આગળ વધીને લાખો લોકોમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેના લાખો ફોલોઅર્સ છે જે તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.તેણે ઘણા મોટા શો હોસ્ટ કર્યા છે. અન્વેશીને વાસ્તવિક ઓળખ વર્ષ 2018માં રિલીઝ થયેલી વેબ સિરીઝ ગંદી બાત 2 થી મળી. અન્વૈશી જૈનનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં 5 જૂનના રોજ થયો હતો અને તેણે ખજુરાહોથી શાળાકીય અભ્યાસ કર્યો હતો.