કોઇની પણ સાથે ના જુઓ આ વેબ સીરીઝ, બધી સિઝનમાં ખૂબ જ બતાવવામાં આવ્યા છે માત્ર બેડ સીન્સ
ઓલ્ટ બાલાજી એપ પર ઘણી એવી વેબ સીરીઝ છે, જેમાં બોલ્ડનેસની બધી હદો પાર કરવામાં આવી છે. આ વેબ સીરીઝમાંથી એક વેબસ સીરીઝ ગંદી બાત છે. આ વેબ સીરીઝનું જેવું નામ છે તેવી જ આ સીરીઝમાં બતાવવામાં આવ્યુ છે. ખાસ વાત એ છે કે ગંદી બાતના અત્યાર સુધી 6 સિઝન રીલિઝ થઇ ચૂક્યા છે અને બધી સિઝનમાં એકથી એક હોટ સીન્સ અને બેડ સીન્સનો તડકો લગાવવામાં આવ્યો છે. ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર નિર્માતા અને નિર્દેશક એકતા કપૂરની ફેમસ સીરીઝ ગંદી બાતની 6 સિઝન રીલિઝ થઇ ચૂકી છે.
આ સીરીઝમાં એવા એવા સીન્સ છે જેને જોઇને કડકડતી ઠંડીમાં પણ પરસેવો આવી જશે. મેકર્સે ગંદી બાત વેબ સીરીઝમાં બોલ્ડ સીન્સ પરોસવામાં કોઇ કમી છોડી નથી. સિઝન 6માં તો ખૂબ જ બોલ્ડ અને હોટ સીન્સ બતાવવામાં આવ્યા છે. ચાહકો આ સીરીઝના બધા સિઝનની ઘણી આતુરતાથી રાહ જોતા હોય છે અને તે આવતા જ વાયરલ પણ થવા લાગે છે.
ગંદી બાત વેબ સીરીઝ તેના બોલ્ડ અને હોટ સીન્સને કારણે ઇન્ટરનેટ પર ઘણી પોપ્યુલર છે. આ સીરીઝના બધા સિઝન્સને દર્શકોએ ઘણુ પસંદ કર્યા છે અને બધા સુપરહિટ પણ રહ્યા છે. બધી સિઝનમાં એવા એવા સીન્સ ફિલ્માવવામાં આવ્યા છે કે તમારી તો નજર જ નહિ હટે.
Gandi Baat Web Series in Alt Balaji, Cast and Crew, Youtube https://t.co/eo7N4QMEl0 pic.twitter.com/xIXJM2kbut
— Telugu Nestam (@TeluguNestam) May 18, 2018
ગંદી બાતના અત્યાર સુધી રીલિઝ થયેલ સિઝન ઓલ્ટ બાલાજી પર છે, જેને તમે સરળતાથી જોઇ શકો છો. ગંદી બાતના વધારે લવ મેકિંગ સીન્સે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. ગંદી બાત વેબ સીરીઝની શરૂઆત વર્ષ 2018માં થઇ હતી. આ વર્ષે વેબ સીરીઝની પહેલી સિઝન આવી હતી અને તેના હિટ થતા જ બીજી સિઝન આવવા લાગી.
Hot Web Series Gandi Baat Season 5 Trailer Watch with Release Info and Full Details – https://t.co/s0G3Pp99lq pic.twitter.com/Fesoi2qu4R
— KhabriBhai (@RealKhabriBhai) October 4, 2020
આ વેબ સીરીઝની બધી સિઝનમાં એકથી એક બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે. બધા પાર્ટ આગળના પાર્ટ કરતા વધારે બોલ્ડ છે. આમાં સ્ટાર્સ કોઇ પણ રીતના બેડ સીન્સ આપવામાં બિલકુલ ખચકાટ અનુભવતા નથી. ખાસ વાત તો એ છે કે બધી સીઝનમાં અભિનેત્રીઓએ કેમેરા સામે કપડા ઉતારવામાં પણ પરહેજ કર્યુ નથી અને ખૂબ જ એક્સપોઝ કર્યુ છે.
RT if You have watched the Flora Saini and @AnveshiiJain lesbian scene from
Gandi Baat season 2 😍 pic.twitter.com/LObyCysrH0— Richa Goyal (@Ashleel_Richa) September 26, 2019
ગંદી બાત વેબ સીરીઝને બી રેટિંગ મળી છે. આ વેબ સીરીઝના અત્યાર સુધી 6 સિઝન આવી ચૂક્યા છે અને ખાસ વાત તો એ છે કે બધા સીઝન બોલ્ડનેસ મામલે સૌથી વધુ લાઇલમાઇટમાં રહ્યા છે.