ખુબ જ બોલ્ડ છે સ્ત્રીની ચુડેલ, ક્યારેક બિકીનીમાં તો ક્યારેક બ્રા ઉતારીને થઈને મચાવ્યો હલ્લો, ઘરનો દરવાજો બંધ કરીને જ તસવીરો જોજો
બૉલીવુડ અભિનેત્રી ફ્લોરા સૈની પોતાના અભિનયની સાથે સાથે પોતાના આકર્ષક ફિગરને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.ફિલ્મ સ્ત્રી અને ઇનસાઇડ પેજમાં અભિનય કરનારી ફ્લોરા રિયલ લાઇફમા પણ ખુબ જ બોલ્ડ છે. ફિલ્મ સ્ત્રીમાં ફલોરાએ ચુડેલનો કિરદાર નિભાવ્યો હતો. ફિલ્મમાં દરેકને ડરાવનારી ફલોરાને અસલ જીવનમાં જોશો તો તમારા હોંશ જ ઉડી જશે. ફ્લોરા સોશિયલ સાઇટ્સ પર ખુબ જ સક્રિય રહે છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. તેનું એકાઉન્ટ પણ તેની એકથી એક કાતિલાના અને બોલ્ડ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.
View this post on Instagram
ફલોરાએ અમુક સમય પહેલા ટોપલે તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તે પોતાની બેક સાઇફ ફ્લોન્ટ કરીને પોઝ આપતી જોવા મળી હતી. આ તસ્વીર શેર કરવાની સાથે ફલોરાનું દર્દ પણ છલકાયું હતું અને પોતાની ગંભીર બીમારી વિશે લોકોને જણાવ્યું હતું.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે અભિનેત્રીઓ પોતાની બીમારી વિશે દિલ ખોલીને વાત કરતી ન હતી પણ આજે સમય બદલાઈ ગયો છે. ઘણી અભિનેત્રીઓએ દિલ ખોલીને પોતાની બીમારી વિષે જણાવ્યું છે અને લોકોને જાગરૂક પણ કર્યા છે.ફ્લોરા પણ તેમાંની એક છે.
View this post on Instagram
ફ્લોરાએ ટોપલે તસ્વીર શેર કરીને કહ્યું હતું કે તે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ નામની બીમારીથી પીડાઈ રહી છે, જેને લીધે તેને વજને લગતી સમસ્યાઓ થાય છે. આ બીમારીના લીધે શરીરનું વજન ઓછું નથી થતું.જીમમાં ગમે તેટલો વ્યાયામ કરીએ કે પછી ડાઈટ કરીએ છતાં પણ આ બીમારીમાં વજન ઓછું નથી થતુ
View this post on Instagram
ફ્લોરાએ પોસ્ટમાં લખ્યું કે એક સમયે તેનું વજન ખુબ જ વધારે હતું, અને તેને લીધે તેમાં કોન્ફિડેન્સની પણ કમી હતી. જેમ તેમ કરીને તે અભિનેત્રી બની ગઈ પણ શરૂઆતમાં તેને ઘણી સમસ્યાઓ વેઠવી પડી હતી. કારકિર્દીની શરૂઆતમાં લોકો તેને ખુબ ખરી ખોટી સંભળાવતા હતા અને વજન ઓછું કરવા માટેની સલાહ આપતા હતા.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂમાં ફલોરાએ કહ્યું હતું કે જ્યારે તે ઓડિશન આપવા માટે જતી હતી ત્યારે તેને બોડી શેમિંગનો શિકાર થવું પડતું હતું.ફલોરાએ કહ્યું કે તેઓ અસ્વીકાર કરે છે અને બોડીના આધારે તમને સિલેક્ટ કરવામાં આવૅ છે. ફલોરાએ કહ્યું કે તેને અનેક વાર રિજેક્ટ કરવામાં આવી હતી.ફલોરાએ લોકોને મોટીવેટ કરતા કહ્યું હતું કે,”યુવાન છોકરીઓ પોતાના પર ભરોસો રાખે તમે જેવી છો ખુબ જ સુંદર છો.ડાઈટ કરો પણ તમારો આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવો”.
View this post on Instagram
ફલોરાએ કારકિર્દીની શરૂઆત વર્ષ 1999માં તેલુગુ ફિલ્મ દ્વારા કરી હતી. ફલોરાએ કહ્યું કે તેને માત્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ મળ્યું હતું.કારકિર્દીની શરૂઆતમાં તે ખુબ જ સારું કામ કરતી હતી પણ તેના પછી તે મુંબઈ આવી તો તેને એકપણ કામ મળ્યું ન હતું. ફ્લોરા મુંબઈમાં અંદરથી એકદમ તૂટી ગઈ હતી પણ તેને સાઉથમાં ખુબ પસંદ કરવામાં આવતી હતી જે ગોળ-મટોળ હતી.
View this post on Instagram
તેની મુંબઈની સફર ખુબ જ ખરાબ રહી હતી, જેને લીધે તેને શરીરની સસ્મયાઓની સાથે સાથે ખાવા પીવાની પણ સમસ્યા થવા લાગી હતી.ઘણા દિવસો સુધી તેને ભૂખ્યું પણ રહેવું પડ્યું હતું.આજે ફ્લોરા ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે અને કેમેરા સામે એવા એવા પોઝ આપે છે કે જોઈને ચાહકો પણ પીગળી જાય છે.