ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા છે ગ્લેમર, ઉપર ચડીને ઘપાઘપથી લઇને બેશરમ પ્રાઇવેટ લાઇફ વિશે કર્યો ખરાબ ખુલાસો - Chel Chabilo Gujrati

ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા છે ગ્લેમર, ઉપર ચડીને ઘપાઘપથી લઇને બેશરમ પ્રાઇવેટ લાઇફ વિશે કર્યો ખરાબ ખુલાસો

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ પિતાની જેમ ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી, પણ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આલિયા કશ્યપ ઘણીવાર યુટ્યુબ પર તેના અંગત જીવનની કહાની શેર કરે દેખાય છે. ત્યારે એક વખત તેણે વીડિયોમાં છોકરીઓના વિષયો વિશે વાત કરી હતી. તેણે તેના વ્લોગમાં પીરિયડ્સ, સેખ્સ, બિકી વેક્સ સહિત અનેક વિષયો પર વાત કરી. ઘણીવાર લોકો આવા વિષયો પર ગુપ્ત રીતે વાત કરે છે, પરંતુ અનુરાગ કશ્યપની પુત્રીએ આ વિષયો પર ખુલીને વાત કરી અને પોતાનો અનુભવ પણ લોકો સાથે શેર કર્યો.

એકે જ્યારે તેને પૂછ્યું કે, શું તમે ક્યારેય બિકી વેક્સ કે શેવ કર્યું છે. તો આના પર આલિયાએ કહ્યુ કે, હા મેં બિકી વેક્સ કરાવ્યુ છે, જ્યારે હું 15-16 વર્ષની હતી. નાની હોવાથી મારી માતાએ મને તે ન કરવાનું કહ્યું પણ મેં મારી મિત્ર સાથે સલૂનમાં જઇ એકવાર બિકી વેક્સ કરાવ્યુ હતુ, જે ખૂબ જ પીડાદાયક હતુ. પછી મેં બીજીવાર ક્યારેય નથી કરાવ્યુ. આલિયા આગળ કહે છે કે, જ્યારે હું મોટી થઇ ત્યારે મેં ઘણી વખત લેસર દ્વારા વાળ દૂર કરવાની ટ્રીટમેન્ટ કરાવી પણ તે ખૂબ ખર્ચાળ છે.

એટલા માટે આ વારંવાર કરી શકાતું નથી. હું પ્રાઈવેટ પાર્ટ્સ માટે શેવ કરું છું અને ક્યારેક બિકી વેક્સનો આશરો લઉં છું. આગળના જવાબમાં, આલિયા કશ્યપ બોયફ્રેન્ડ શેન સાથે લિવ ઇનમાં રહેવા વિશે વાત કરે છે. તે કહે છે કે તે લાંબા સમયથી શેન સાથે રહે છે. જ્યારે તે લોસ એન્જલસમાં રહે છે ત્યારે શેન તેના એપાર્ટમેન્ટમાં અઠવાડિયાના કેટલાક દિવસ રહે છે અને જ્યારે તે ભારત આવે છે ત્યારે તેની સાથે રૂમ શેર કરે છે. અમારું ભાડું પણ અમે જાતે જ ચૂકવીએ છીએ.

એક યુઝરે આલિયાને પૂછ્યું કે શું તેણે પહેલીવાર સેખ્સ કરતા પહેલા કોઈની પાસેથી ટિપ્સ લીધી હતી ? આ સવાલ પર આલિયાએ કહ્યું- મને નથી લાગતું કે મેં પહેલીવાર સેખ્સ કરતા પહેલા કોઈની પાસેથી ટિપ્સ લીધી હોય. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે ખાતરી કરવી જોઈએ કે તમે સેખ્સ માટે 100% તૈયાર છો કે નહીં. તમારે ખાતરી કરવી જોઈએ કે તમે આ કોઈના દબાણમાં નથી કરી રહ્યા. સેખ્સ સમયે, તમારે તે વ્યક્તિ અને તમારી જાત સાથે આરામદાયક હોવું જોઈએ.પીરિયડ્સની સમસ્યા વિશે વાત કરતા આલિયા કશ્યપે મેન્સ્ટ્રુઅલ કપ વિશે પણ વાત કરી.

આલિયાએ કહ્યું કે તેણે હજુ સુધી મેન્સ્ટ્રુઅલ કપ અજમાવ્યો નથી, પરંતુ તે ચોક્કસપણે પ્રયાસ કરશે. આલિયા હાલમાં પીરિયડ્સ દરમિયાન પેડ્સનો ઉપયોગ કરે છે. જો છોકરી સેખ્સ માણતી નથી, તો તેણે છોકરાને કેવી રીતે કહેવું જોઈએ? આના પર આલિયાએ કહ્યું કે બંને લોકો માટે સેખ્સ માણવું જરૂરી છે. જો તમે કોઈની સાથે રિલેશનશિપમાં છો, તો તમે તમારા પાર્ટનરને આ વાત સરળતાથી સમજાવી શકો છો. આલિયા કપડા વગરના ફોટો મોકલવાની વાત પર કહે છે કે તે ઈન્ટીમેટ તસવીરો મોકલવાથી નર્વસ છે, કારણ કે તે દરરોજ સમાચાર વાંચે છે કે તસવીરો લીક થાય છે. તેથી જ તે આ બધાને ટાળે છે.

Live 247 Media

disabled