સાઉથની સંસ્કારી અભિનેત્રીને ખુબ હેન્સમ પતિ મળ્યો, અભિનેત્રી આને ચુમ્મા ચાટી કરવા લાગી જુઓ - Chel Chabilo Gujrati

સાઉથની સંસ્કારી અભિનેત્રીને ખુબ હેન્સમ પતિ મળ્યો, અભિનેત્રી આને ચુમ્મા ચાટી કરવા લાગી જુઓ

નિર્માતા રવિન્દ્ર ચંદ્રશેખરન અને અભિનેત્રી મહાલક્ષ્મી આ દિવસોમાં તેમનું નવું લગ્નજીવન એન્જોય કરી રહ્યા છે. 1 ઓક્ટોબરના રોજ આ કપલના લગ્નને એક મહિનો થયો છે અને તે બાદ બંને મંદિરમાં ભગવાનનો આભાર માનવા ગયા હતા. આ વચ્ચે કપલની એક તસવીર સામે આવી છે, જેમાં બંને ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. રવિન્દ્ર ચંદ્રશેખરને પત્ની મહાલક્ષ્મી સાથેનો એક રોમેન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેને જોયા બાદ લોકો મજા લેતા જોવા મળી રહ્યા છે.

કેટલાક યુઝર્સે આ રીતના શો ઓફથી બચવા માટેની સલાહ આપી છે અને અભિનેત્રીની કેર કરવા કહ્યુ છે. ત્યાં કેટલાક નિર્માતા અને અભિનેત્રીના સંબંધને ફેમ અને પૈસા જણાવી રહ્યા છે. તસવીરમાં મહાલક્ષ્મી તેના પતિ રવિન્દ્ર ચંદ્રશેખરનને ગાલ પર કિલ કરતી જોવા મળી રહી છે અને આ તસવીર શેર કરતા રવિન્દ્રએ કેપ્શનમાં ધરતી પર સ્વર્ગ લખ્યુ છે. ત્યાં સાઉથના બંને સેલેબ્સની તસવીર જોઇ એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ- હું અહીં કેટલીક કમેન્ટ જોઇ હેરાન છું.

આનાથી ખબર પડે છે કે આપણે કઇ પુરુષવાદી દુનિયામાં રહીએ છીએ. જ્યારે એક મહિલા કોઇ પુરુષ સાથે લગ્ન કરે છે તો તેના ચરિત્ર વિશે ઘણુ કહેવામાં આવે છે. જો કે, જ્યારે કોઇ એવા પાર્ટનર સાથે લગ્ન કરે છે કે જે દેખાવમાં સારો માનવામાં આવતો નથી તો તે પુરુષના દયાળુ હોવા માટે પ્રશંસા કરે છે. આવો છે આ સમાજ…મારો મતલબ છે કે મને સમજ નથી આવતુ કે બધા બીજાના વૈવાહિક જીવનમાં આટલી દિલચસ્પી કેમ રાખે છે. બે લોકોએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને બંને પ્રેમમાં છે,

તો સમસ્યા શું છે ? સીરિયસલી ગ્રો અપ પીપલ.(Seriously grow up people!’) રવિન્દ્ર અને મહાલક્ષ્મીની જોડી પર પણ લોકો સવાલ ઉઠાવે છે. જો કે, કેટલાક લોકો તેમના સપોર્ટમાં પણ બોલે છે. આજ કાલ મહાલક્ષ્મી અને રવિન્દ્ર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને લગ્ન બાદથી કપલ ઇન્સ્ટાગ્રામ પર લગભગ દરરોજ પોસ્ટ શેર કરે છે. એક મહિનો પૂરો થતા જ રવિન્દ્રએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં બંને વરમાળા પહેરેલા જોવા મળ્યા હતા.

નિર્માતાએ લખ્યુ- આ એક ઓળખ નથી, આ તેનું સપનું છે અને તેનું જીવન છે, જ્યારે મેં ટ્રાય કર્યુ તો તેણે સ્વીકાર્યુ. તેનો મતલબ બંનેના લગ્ન અને મંગળસૂત્રથી છે. આ ઉપરાંત એક તસવીરમાં બંને મિડનાઇટ દરમિયાન બિરિયાની સાથે ખાતા જોવા મળ્યા હતા. અભિનેત્રીએ આ ફોટોના કેપ્શનમાં લખ્યુ- Purattasi બાદ અડધી રાતની બિરિયાની સૌથી સારી ફીલિંગ હતી.

ધન્યવાદ પ્રેમ, થેંક્સ લવ રવિન્દ્ર ચંદ્રશેખરન, મારા સાથે સામેલ થવા માટે… સાઉથના પ્રખ્યાત નિર્માતા રવિન્દ્ર ચંદ્રશેખરને 1 સપ્ટેમ્બર 2022ના રોજ ગર્લફ્રેન્ડ અને પ્રખ્યાત અભિનેત્રી મહાલક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ હતી,

જેમાં દુલ્હન અને તેના લુકના ખૂબ વખાણ થયા હતા. રવીન્દ્ર ચંદ્રશેખરન અને મહાલક્ષ્મીના લગ્ન ખૂબ જ નજીકના લોકો વચ્ચે એક ખાનગી સમારંભમાં થયા હતા.  જે ફોટા સામે આવ્યા હતા તેમાં મહાલક્ષ્મી તેના પતિ રવિન્દ્રનો હાથ પકડીને પારંપરિક જોડામાં જોવા મળી હતી.

આપણે જણાવી દઈએ કે આ સુંદર સાઉથની અભિનેત્રીના આ બીજા લગ્ન છે તેને પ્રથમ લગ્નથી એક પુત્ર પણ છે. બંનને એકબીજા સાથે નહોતુ બનતુ તેથી બંને અલગ થઈ ગયા હતા અને હિરોઈને હવે બીજા લગ્ન કર્યા છે. લગ્નની સુપર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ કપલને અભિનંદન પાઠવ્યા છે જ્યારે અનેક લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે અભિનેત્રીએ અચાનક લગ્ન કરી લીધા છે.

બંને એકબીજાને પોતાના લાઇફ પાર્ટનર તરીકે મેળવીને ખૂબ જ ખુશ છે. 1 સપ્ટેમ્બરે મહાલક્ષ્મીએ તેના લગ્નની તસવીરો શેર કરી હતી, જેમાં બંને એકબીજા સાથે પોઝ આપતા અને લગ્નની વિધિઓ પૂરી કરતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની મુલાકાત ફિલ્મ ‘વિદિયુમ વરઈ કથિરુ’ દરમિયાન થઈ હતી.

આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી. જણાવી દઈએ કે મહાલક્ષ્મી અને રવીન્દ્ર એ તિરુપતિમાં લગ્ન કર્યા હતા અને ચેન્નાઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી યોજી હતી. લગ્ન પછી, મહાલક્ષ્મી અને રવિન્દ્રની વચ્ચેના ઉંમરના તફાવતની ઘણી ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ હતી. મહાલક્ષ્મીનો જન્મ 21 માર્ચ 1990ના રોજ થયો હતો અને તે 32 વર્ષની છે. જ્યારે રવિન્દ્ર ચંદ્રશેખરનનો જન્મ 1 જૂન 1970ના રોજ થયો હતો.

તેની ઉંમર 52 વર્ષની છે. આ રીતે બંને વચ્ચે 20 વર્ષનો તફાવત છે. જો કે પ્રેમમાં કોઈ ઉંમરની મર્યાદા હોતી નથી, ન તો જન્મનું કોઈ બંધન હોય છે. અગાઉ પણ આવા ઘણા કપલો છે જે લગ્નના પવિત્ર સંબંધમાં બંધાયા છે. પહેલા પતિથી છૂટાછેડા લેનાર મહાલક્ષ્મી છેલ્લા કેટલાક સમયથી સિંગલ લાઈફ જીવી રહી હતી અને તે બાદ તેણે નિર્માતા રવિદ્રન સાથે લગ્ન કર્યા. તે જાણીતું છે કે

અભિનેત્રીએ પહેલા અનિલ સાથે લગ્ન કર્યા હતા અને બંને વર્ષ 2019માં અલગ થઈ ગયા હતા. તેમને એક પુત્ર છે. જો કે, અનિલના મહાલક્ષ્મીથી છૂટાછેડા થઇ ગયા છે અને મહાલક્ષ્મીએ રવિન્દ્ર ચંદ્રશેખરન સાથે તેનું નવું જીવન શરૂ કર્યુ. રવીન્દ્ર ચંદ્રશેખરન વિશે વાત કરીએ તો,

તે તમિલ ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક છે. વર્ષ 2013માં, તેણે તેનું પ્રોડક્શન હાઉસ ‘તુલા પ્રોડક્શન’ શરૂ કર્યું, જેના હેઠળ તેણે કેટલીક હિટ ફિલ્મો બનાવી. ત્યાં અભિનેત્રી હોવાની સાથે મહાલક્ષ્મી એક વીડિયો જોકી પણ છે.

Live 247 Media

disabled