ખુબ જ બોલ્ડ અને ટૂંકા ટૂંકા કપડાં પહેરીને મિસ્ત્રી કામ કરે છે આ યુવતી, તસવીરો અને વીડિયો જોઈને તમારા મોઢામાંથી પણ લાળ ટપકી પડશે... જુઓ - Chel Chabilo Gujrati

ખુબ જ બોલ્ડ અને ટૂંકા ટૂંકા કપડાં પહેરીને મિસ્ત્રી કામ કરે છે આ યુવતી, તસવીરો અને વીડિયો જોઈને તમારા મોઢામાંથી પણ લાળ ટપકી પડશે… જુઓ

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ એક એવી યુવતી, જે કરે છે મિસ્ત્રી કામ, પણ પોતાના કામથી નહિ પણ કપડાંથી આવી લાઇમ લાઇટમાં, જુઓ

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં લોકો નામના મેળવવા માટે કોઈપણ હદ સુધી પણ જતા જોવા મળે છે.ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના કામને વધારે ફેમસ કરવા માટે પણ કેટલાક હથકંડા અપનાવતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક યુવતીની તસવીરો વાયરલ થઇ રહી છે, જે   બિકી પહેરીને મિસ્ત્રી કામ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Stain and Ink (@stainandink)

મિસ્ત્રી કામ કરતી એક છોકરી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. તે ગ્લેમરસ કપડા પહેરીને પોતાનું કામ કરે છે. ઘણી વખત તે બિકીમાં પણ જોવા મળી છે. યુવતીની આવી સ્ટાઈલમાં કામ કરવાને લઈને  કેટલાક વપરાશકર્તાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેના કપડાં લોકોનું ધ્યાન ભંગ કરે છે. જો કે આના પર યુવતીએ ટ્રોલને જડબાતોડ જવાબ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Stain and Ink (@stainandink)

મિસ્ત્રીનું કામ કરી રહેલી આ મહિલા ઇન્સ્ટાગ્રામ પર વુડબન્ની નામથી ઓળખાય છે. બાયોમાં તેણે પોતાને વુડ વર્કિંગ ઈન્ફ્લુએન્સર તરીકે વર્ણવી છે.  જ્યાં તેના 1 લાખ 67 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેની પાસે એક યુટ્યુબ ચેનલ પણ છે જેના 17 હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Stain and Ink (@stainandink)

આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર યુવતી પોતાની દિનચર્યા સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. ઘણા વીડિયોમાં તે લાકડાની વસ્તુઓ બનાવતી જોવા મળે છે. લાકડાનું ઘર બનાવવાનું હોય કે પલંગ, ખુરશી, ટેબલ, દરેક બાબતમાં યુવતી એક્સપર્ટ છે. તેના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Stain and Ink (@stainandink)

પરંતુ ડ્રેસિંગને લઈને તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં જ્યારે તે બિકીમાં જોવા મળી ત્યારે લોકોએ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. ઘણા યુઝર્સે કહ્યું કે તે ધ્યાન આકર્ષિત કરવા માટે આવા કામ કરે છે, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે તેને ટૂલ કેવી રીતે પકડવું તે પણ આવડતું નથી. જો કે કેટલાક લોકોએ તેના વખાણ પણ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Stain and Ink (@stainandink)

હાલમાં, છોકરી, ટ્રોલ્સથી અસ્વસ્થ, તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક વીડિયોમાં તેણે કહ્યું- શરૂઆતમાં શંકા હતી કે હું પુરૂષ પ્રભુત્વ ધરાવતા મિસ્ત્રી ઉદ્યોગમાં કામ કરી શકીશ કે નહીં. પરંતુ, હવે મેં નક્કી કર્યું છે કે હું ટ્રોલની વાતો પર ધ્યાન નહીં આપીશ અને મારા કામમાં ખુશ રહીશ.

Uma Thakor

disabled