ફેશનમાં નંબર 1 છે શ્રીદેવીની લાડલી જ્હાનવી, 15 તસ્વીરોમાં વટાવી હોટનેસની તમામ હદો- ફોટો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે - Chel Chabilo Gujrati

ફેશનમાં નંબર 1 છે શ્રીદેવીની લાડલી જ્હાનવી, 15 તસ્વીરોમાં વટાવી હોટનેસની તમામ હદો- ફોટો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે

ફેશનમાં જ્હાનવીએ એવા એવા કપડાં પહેરી લીધા કે ફેન્સને શરમ આવી ગઈ, જુઓ 10 તસવીરો

દિગ્ગ્જ અભિનેત્રી શ્રીદેવી આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદ આજે પણ કરોડો લોકોના દિલમાં જીવિત છે. શ્રીદેવીનું નામ બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ હતું. અને હવે તેની દીકરી જ્હાનવી કપૂર પણ તેની માતાના વે પર ચાલી રહી છે. લાડલી ધડક અને ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ જેવી બોલીવૂડ ફિલ્મોમાં પોતાની અદાઓનો જલવો બતાવી ચૂકી છે.

જ્હાનવી કપૂર આજકાલ પોતાની ફિલ્મ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. જોકે, પોતે ગમે તેટલી બીઝી હોય તો પણ તે વર્કઆઉટ માટે સમય કાઢી જ લે છે. શ્રીદેવી અને બોની કપૂરની લાડલી બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાના જીમ ટૂંકા કપડાને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

Waoo Amazing લાડલી એક્વખ કહ્યું હતું કે એક વાર તેના પિતા બોની કપૂરને ખોટુ કહીને લાસ વેગાસ જતી રહી હતી. તેણે કહ્યું કે, તે એક મુવી જોઇ રહી છે અને ફ્લાઇટ પકડીને લાસ વેગાસ જતી રહી, સાંજ સુધી તે આમ તેમ ફરી અને સાંજે ફરીથી લોસ એન્જલસ પહોંચી ગઇ હતી.

જેના જિમ લૂક્સ હંમેશા લોકોના અટેશનને પોતાની તરફ ખેંચી લે છે. એકવાર ફરી જાહ્નવીનો બોલ્ડ જિમ લૂક, લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.કાળા કલરની સ્પોર્ટ્સ બ્રા અને નેટ શ્રગની સાથે જાહ્નવી બોલ્ડ લૂકમાં જોવા મળી હતી.

આ સાથે જાહ્નવીએ બ્લેક ટાઇટ્સ અને સ્લીપર્સ પહેર્યા હતા. તેમનો આ બોલ્ડ જિમ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

શ્રી દેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે જ્હાન્વી કપૂર જીમની બહાર હોટ લુકમાં સ્પોટ થતી રહેતી હોય છે. હાલ તો જહાન્વી કપૂરની આ ફોટોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. જહાન્વી કપૂરના આ હોટને લુકને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

ત્યારે હાલમાં જ જહાન્વી વ્હાઇટ શીયર ટોપમાં સાથે સ્લોગન સ્પોટ બ્રા પહેરી હતી. સાથે જ તેને પર્પલ અને ઓરેન્જ કલરના શોર્ટ્સમાં કેરી કર્યું હતું.

ત્યરબાદ જહાન્વી કપૂર ફરી એકવાર જીમની બહાર સિલ્વર કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક કલરની શોર્ટ્સમાં જોવા મળી હતી. કૈટરીનાએ હાલમાં જ જહાન્વી કપૂરની શોર્ટ્સ વિષે કહ્યું હતું કે, તે જહાન્વીની શોર્ટ્સને લઈને બહુજ પરેશાન છે.

સાથે જ કહ્યું હતું કે,મને જ્હાનવીની બહુજ નાની શોર્ટ્સને લઈને ચિંતા છે. તેન મારા જ જીમમાં આવે છે. અમે સાથે જ જિમ કરીએ છીએ. કયારેકે -કયારેક તેની શોર્ટ્સ જોઈને મને તેની ચિંતા થાય છે.

જ્હાન્વીની આ ફોટો પર ફેન્સપણ તેને સપોર્ટ કરે છે. વર્કઆઉટની વાત કરવામાં આવૅ તો જ્હાન્વી કપૂર તેની આગામી ફિલ્મ ‘રુહી અફઝા’ની તૈયારીમાં વ્યસ્ત છે. જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

તમને જણાવી દઈએ કે એક્ટર શ્રીદેવી અને પ્રોડ્યુસર બોની કપૂરની મોટી દિકરી જ્હાન્વી કપૂરે ફિલ્મ ‘ધડક’થી બોલિવિુડમાં એન્ટ્રી મારી છે.જ્હાન્વી પહેલાથી પોતાની ડ્રેસિંગ સ્ટાઇલના લીધે સોશ્યલ મીડિયા પર સતત ચર્ચામાં રહી છે.

બોલીવૂડ સુપરસ્ટાર શ્રીદેવીની પુત્રી અભિનેત્રી જ્હાન્વી કપૂર રવિવારે મુંબઈના બાન્દ્રામાં એક જિમ્નેશિયમમાં વર્કઆઉટ કરીને પાછી જતી હતી ત્યારે એના હોટ અવતાર કેમેરામાં ક્લિક થયો હતો.

જ્હાન્વી કપૂર આજકાલ ‘તખ્ત’ ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં ચુલબુલી આલિયા, રણવીર સિંહ, કરીના કપૂર, પણ મુખ્ય ભૂમિકામાં છે.જ્હાન્વી જયારે જિમમાંથી બહાર નીકળી તો પહેલા જહાન્વી તેના મિત્રોને ગળે મળી અને બાયબાય કહેતી નજરે પડી હતી.

વર્કઆઉટ પૂરું કર્યા પછી જ્યારે તે બહાર નીકળી ત્યારે ધોધમાર વરસાદ વરસતો હતો. જીમ જ્હાન્વી કપૂર માટે રોજનું શેડ્યુલનો એક ભાગ છે. તેણે પોતાના લુકને કંપ્લીટ કરવા ડેનિમ બેગ કેરી કરી હતી. આ દરમિયાન અભિનેત્રીનો નેનો મેકઅપ કર્યો હતો.

ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર જ્હાન્વી કપૂરે તેની ફિટનેસને લઈને સજાગ રહે છે. જ્હાન્વી કપૂર આ પહેલા પણ હોટ અંદાજમાં જીમની બહાર સ્પોટ થઇ છે. જ્હાન્વી કપૂર મેકઅપ વિના બિલકુલ અલગ જ લુકમાં લાગતી હતી. સાથે જ જહાન્વી હેરસ્ટાઇલમાં ફિશટેલમાં નજરે આવી હતી. જે તેના લુક સાથે પરફેક્ટ લાગતી હતી.

જિમની બહાર નીકળતા જ ફેન્સ તેના ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. જહાન્વીએ કોઈ પણ આનાકાની કર્યા વગર આરામથી ફોટો ક્લિક કરવા દીધો હતો.

જયારે જિમ લૂકની વાત આવે ત્યારે બોલિવૂડની અભિનેત્રી જાહન્વી કપૂર તેના જિમ લૂકને કારણે ખૂબ જ ચર્ચાઓમાં રહે છે. જાહન્વી કપૂર પોતાની ફિટનેસ મામલે ખૂબ જ સજાગ છે. એક પણ દિવસ એવો નથી હોતો જયારે એ જિમ ન જતી હોય.

બોલિવૂડમાં આવ્યા પહેલા તે થોડી જાડી હતી,પણ રોજ કસરત કરીને તેને પોતાનું વજન ઘણું મેન્ટેન કર્યું છે. જાહન્વી કપૂર પોતાના હોટ જિમ લૂકને કારણે ખૂબ જ ચર્ચાઓ રહે છે, ત્યારે ફરી એકવાર જાહન્વીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તે મુંબઈના રસ્તા પર પોતાના બોડીગાર્ડ સાથે જોવા મળી. એની ગાડી ટ્રાફિકમાં અટકી ગઈ હોવાના કારણે તે ચાલીને જ જિમ જઈ રહી હતી. ત્યારે જાહન્વીને જોઈને આસપાસના લોકો પણ દંગ રહી ગયા હતા.

આ દરમ્યાન જાહન્વીએ કાળું ટોપ અને કાળા શોર્ટસ પહેરેલી જોવા મળી. પગમાં તેને સ્લીપર પહેર્યા હતા અને ખુલ્લા વાળ અને સાથે એક પીળું બેગ લઈને જઈ રહી હતી. સોશિયલ મીડિયા પર તેની આ સમયની તસવીરો અને વિડીયો ઝડપથી વાયરલ થઇ રહયા છે.

આ પહેલા પણ રવિવારે તે સોનમ કપૂરની બર્થડે પાર્ટીમાં ગઈ હતી એ સમયનો વિડીયો અને તસવીરો પણ ખૂબ જ વાયરલ થયા હતા.જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ કેટરીના કૈફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને જાહન્વી કપૂરના શોર્ટ્સને લઈને ચિંતા થાય છે.

ફિલ્મોની વાત કરીએ તો જાહન્વી કપૂર પાસે હાલ ત્રણ ફિલ્મો હાથ પર છે. હાલ તે કારગિલ ગર્લ પર કામ કરી રહી છે અને સાથે જ તેની પાસે રૂહ-અફઝા અને તખ્ત જેવી ફિલ્મો છે. બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે રવિવારના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં ધડક ફેમ જાહન્વી કપૂર પણ સામેલ હતી.

આ પાર્ટીમાં જાહન્વી કપૂર વ્હાઇટ શોર્ટ બોડીકૉન ડ્રેસમાં જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.વ્હાઇટ શોર્ટ બોડીકૉન ડ્રેસમાં જાહન્વી આ પાર્ટીમાં પોતાની ફિટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેને વ્હાઇટ શોર્ટ ડ્રેસ સાથે સ્ટ્રેપી હિલ્સ પહેરતી હતી અને કાનમાં બ્લ્યુ ઈયરરિંગ્સ પહેરી હતી.

તેને તેના આ લૂકને આછા મેકઅપ અને સિલિંગ બેગ સાથે કમ્પ્લીટ કર્યો હતો. આ લૂકમાં તે ખૂબ જ શાનદાર દેખાઈ રહી હતી. આ સમયની તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. પરંતુ એક બાજુ તેના ચાહકો તેના વખાણ કરી રહયા છે, તો બીજી તરફ કેટલાક યુઝર્સ તેને શોર્ટ ડ્રેસને કારણે તેને ટ્રોલ પણ કરી રહયા છે. એક યુઝરે લખ્યું, લાગે છે કે અમુલ મેચોની બનિયાન પહેરીને આવી ગઈ છે,

તો બીજા યુઝરે કોમેન્ટ કરી કે ચાલી નથી શકતી તો આટલો ટાઈટ ડ્રેસ શા માટે પહેરે છે. તો બીજા એક યુઝરે એવું કોમેન્ટ પણ કરી કે ખાલી સ્લીપ પહેરીને આવી ગઈ છે, ઉપરનું પહેરવાનું જ ભૂલી ગઈ છે.

Live 247 Media

disabled