આકર્ષક શરીર ને લીધે પુરી દુનિયાભર માં ફેમસ છે ગુજરાતની આ અભિનેત્રી, 10 PHOTOS જોઈને મોંમાથી નીકળી જશે Wow!

આ ગુજરાતી અભિનેત્રીનું મોટી મોટી સાઈઝ વાળું ફિગર આખી દુનિયાની અભિનેત્રીઓને ઝાંખી પાડી દે છે, એકલામાં જ જુઓ આ તસવીરો

આપણે ઘણી એવી બૉલીવુડ એક્ટ્રેસને જોઈ છે ખૂબસૂરતીની ચર્ચા મીડિયા જગતમાં હંમેશા રહે છે પરંતુ આજે અમે તમને એક એવી એક્ટ્રેસ વિષે જણાવીશું કે જે ભારતની બહુજ હોટટ, સુંદર એક્ટ્રેસ અને મોડેલ છે.

આજે આપણે વાત કરીશું કવિન અને મોડેલ અંકિતા દવે વિષે.અંકિતા દવે ગુજરાતના રાજકોટની સૌથી લોકપ્રિય અભિનેત્રી પૈકી એક છે. આજે અંકિતા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા કારણે એક સેલિબ્રિટીના રૂપ લોકપ્રિય થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Dave (@ankitadave_ll)

અંકિતા મૂળ ગુજરાતના રાજકોટની છે પરંતુ ફિલ્મી કરિયરને આગળ વધારવા માટે મહારાષ્ટ્ર ચાલી ગઈ હતી.અંકિતાએ મુંબઈની વિશ્વ વિધાલયમાંથી તેનું ભણતર પૂરું કર્યું હતું. અંકિતાએ તેની કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ankita Dave (@ankitadave_ll)

અંકિતા તેની ફેસબુક પ્રોફાઈલ પર વધારે ફોલોઇંગ માટે જાણીતી છે.અંકિતાના ફેસબુક પર 9 લાખ જેટલા ફોલોઅર છે. થોડા સમય પહેલા અંકિતાના નામથી એક વિડીયો વાયરલ થયો હતો, જેના કારણે ઇન્ટરનેટ પર તેને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ankita Dave (@ankitadave_ll)

તેના કારણે જ અંકિતની ફેન ફોલોઇંગ વધી ગઈ છે. અંકિતા ને બાળપણથી જ તેની અભિનય કેરિયરને લઈને બહુજ ગંભીર હતી.આજે અંકિતા ગુજરાતીની એક પ્રસિદ્ધ એક્ટ્રેસ છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Dave (@ankitadave_ll)

અંકિતા તેના હોટ અને અવતારને કારણે ખુબ જ પ્રસિદ્ધિ થઇ છે.અંકિતની અંગત જિંદગીની વાત કરવામાં આવે તો તેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે. અંકિતાની સૌથી વધુ નજીક હોય તો તેની માતા સોનલ દવે છે. અંકિતાને ડાન્સિંગનો શોખ હોય તેને સારું નૃત્ય પણ આવડે છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Dave (@ankitadave_ll)

અંકિતાએ 2 ટેટુ કરાવ્યા છે. જેમાં એક ખભે છે તો બીજું ટેટુ કાંડા પર છે. અંકિતાની લોકપ્રિયતા તેના સની આર્ય સાથેના પહેલા ગીત રિશ્તા હો એસાથી થઇ હતી.

અંકિતાએ તેનું પ્રથમ વીડિયો ગીત સની સાથે કર્યું હતું.રાજકોટની સ્ટાર અંકિતા દવે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી શકે છે. અંકિતા દવે ગુજરાતી ફિલ્મ જોકરથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી શકે છે. બોલ્ડનેશ અને પરફેક્ટ દેખાવના કારણે અંકિતા દવે સોશિયલ મીડિયા સેન્સેશન બની છે.

ગુજરાતી ફિલ્મોની સાથે આ વર્ષે બોલીવૂડમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે અંકિતા. વ્હાઈટ ટોપમાં ગોલ્ડ જ્વેલરીમાં અંકિતા દવે ગોલ્ડ ટોપ અને વ્હાઈટ ફ્લાવર લેંઘામાં પરી જેવી લાગે છે અંકિતા.

રેડ સ્પર્ટ્સ લૂકમાં ટેટૂ શૉ ઓફ અભિનેત્રી અંકિતા દવે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના સિતારા સાથે પણ ઘણી વાર જોવા મળી છે.તમને જાણવી દઈએ કે અભિનેત્રી અંકિતા દવેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો. તે પોતાની મમ્મી સોનલ દવે સાથે ખૂબ જ ક્લોઝ છે. આ અભિનેત્રી મોડલનો જન્મ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો છે.

તેણે માત્ર ગુજરાતમાં નહીં પણ બોલીવુડમાં પણ ઘણાં એક્ટર્સ સાથે કામ કર્યું છે.અટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીના લાખો ફોલોવર્સ છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટથી ખૂબ જ લોકપ્રિય બની છે. આ અભિનેત્રીને એક નાનો બ્રધર પણ છે.