આશ્રમ-3માં બાબા નિરાળા સાથે મજા કરનાર અભિનેત્રી સાડી પહેરવાનું જ ભૂલી ગઈ અને શેર કરી દીધી તસવીર, જોઈને ચાહકોની થઇ ગઈ આવી હાલત

બોલીવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તા ચાહકોની પહેલી પસંદ બની ગઈ છે. ઈશા બોલ્ડનેની બાબતમા દરેક અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેની સામે બાકીની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે. ઈશા પોતાની આકર્ષક તસવીરો ચાહકો માટે શેર કરતી રહે છે. ઇશાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે.ચાહકો પણ ઈશાની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં એકવાર ફરીથી ઈશાએ શાનદાર ફોટોશૂટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

એવામાં તાજેતરમાં જ ઈશાએ પોતાની એકદમ કાતિલાના તસ્વીર શેર કરી છે જેમાં ઈશાએ રેડ ડીપનેક રિવીલિંગ બ્લાઉઝ પહેર્યું છે અને તેની સાથે મેચિંગ પેટીકોટ પણ પહેર્યું છે. જો કે બ્લાઉઝ સાથે તેણે સાડી નથી પહેરી જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે.જણાવી દઈએ કે ઈશાનો આ લુક તેની આવનારી વેબ સિરીઝ આશ્રમ-3નો જ ભાગ છે. આ જ લુકમાં તે સિરીઝના ટ્રેલરમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાની આ તસ્વીર જોઈને ચાહકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો ઈશાની તસ્વીર પર સો હોટ, રેડ ચીલી, લાલ મિર્ચીથી પણ વધારે તીખી, વગેરે જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે. આશ્રમ-3નું ટ્રેલર 13 મેં ના રોજ રિલીઝ થયું હતું. આશ્રમ-3ના ટ્રેલરમાં ઈશાને જોઈને લોકો હેરાન જ રહી ગયા હતા. ટ્રેલરમાં ઈશા ગુપ્તા બોબી દેઓલ સાથે ઇન્ટીમેન્ટ સીન્સ આપતી જોવા મળી રહી છે. આ સિરીઝમાં ઈશા સિવાય ત્રિધા ચૌધરી, અદિતિ પોહાનકર, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયન્કા, અધ્યયન સુમન જેવા સિતારાઓ પણ ખાસ કિરદારમાં જોવા મળશે.પ્રકાશ ઝાના નિર્દેશનમાં બની રહેલી આ સિરીઝ જૂન મહિનામાં ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ શકે તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નિર્માતા સાથે સૂવાનો ઇનકાર કરવા બદલ તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘જન્નત 2’થી કરી હતી. આ પછી તે ‘રુસ્તમ’, ‘પલટન’ અને ‘બાદશાહો’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.  ઇશા ગુપ્તાએ વર્ષ 2020માં સ્પેનિશ બિઝનેસમેન બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પોસ ગુલર સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો હતો અને તેની તસવીર શેર કરી હતી.

After post

disabled