સૂરજથી નજરો બચાવતી આ હસીનાએ હુસ્ન દેખાડવામાં જરા પણ ન રાખી ખામી, સુંદરતા જોઈને નિસાસો નાખવા લાગ્યા લોકો - Chel Chabilo Gujrati

સૂરજથી નજરો બચાવતી આ હસીનાએ હુસ્ન દેખાડવામાં જરા પણ ન રાખી ખામી, સુંદરતા જોઈને નિસાસો નાખવા લાગ્યા લોકો

બોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ સીનથી ચર્ચામાં રહેલ ઈશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર તે તેના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. ઈશા ગુપ્તા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે.અવાર-નવાર ઈશા પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

પોતાની પહેલી જ ડેબ્યુ ફિલ્મ જન્નત-2માં  ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપનાર ઈશા ગુપ્તાએ વેબ સીરીઝમાં પણ જોરદાર ઈન્ટીમેટ સીન આપ્યા છે.ફિલ્મો સિવાય ઈશા ગુપ્તા તાજેતરમાં જ વેબ સિરીઝ તરફ વળી છે. આ બંને સિરીઝમાં અભિનેત્રીએ અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી અને ઈન્ટિમેટ સીન આપવામાં જરાય શરમાતી નહોતી.

ઈશા ગુપ્તા અત્યાર સુધીમાં બે વેબ સિરીઝમાં જોવા મળી છે. પ્રથમ વેબ સિરીઝનું નામ ‘REJCTX’ છે. ‘REJCTX’ વેબ સિરીઝ ZEE5 પર રિલીઝ થઈ હતી. આમાં અભિનેત્રીએ ઓફિસર રેનેની ભૂમિકા ભજવી હતી. ‘REJCTX’ની સરખામણીમાં ઈશા ગુપ્તાએ ‘નકાબ’ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા હતા. ખાસ વાત એ છે કે ઈશાએ આમાં મલ્લિકા શેરાવત સાથે લિપલોક સીન પણ આપ્યા હતા જે ખુબ વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ સાથે ઈશાએ વેબ સિરીઝ ‘નકાબ’માં ગૌતમ રોડે સાથે બેડ સીન આપ્યો હતો જે ખૂબ વાયરલ થયો હતો. એવામાં ઈશાએ હાલમાં જ પોતાની નવી તસવીરો શેર કરી છે, જેમાં હંમેશાની જેમ તેનો આકર્ષક અવતાર જોવા મળ્યો છે.સામે આવેલી તસવીરોમાં ઈશાએ ગ્રીન બ્રાલેટ પહેરી રાખી છે અને સાથે ગ્રીન પ્રિન્ટેડ શ્રગ અને ટ્રાઉઝર પણ પહેર્યું છે. ઈશા તસવીરોમાં સનબાથ લેતી દેખાઈ રહી છે અમે તેના ચેહરા પર  સૂરજનો તડકો આવી રહ્યો છે,

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshagupta143)

જે તેના ચેહરાને અનોખી ચમક આપી રહ્યો છે. આ આઉટફિટ સાથે ઈશાએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે તે કોઈ આઈલેન્ડ પર છે અને ઈશાએ કેપ્શન પણ ‘આઇલેન્ડ ગર્લ’આપ્યું છે. ઈશાએ શ્રગના બટન એકદમ ખુલ્લા રાખ્યા છે, જેમાં તેનું કર્વી ફિગર દેખાઈ રહ્યું છે. ઈશાની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshagupta143)

ઈશાને ઘણી વખત બોલ્ડ તસવીરના કારણે ટ્રોલીંગનો સામનો પણ કરવો પડે છે. જો કે આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વિના તે અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે અને ચાહકોના હોશ ઉડાડી દેતી હોય છે.  ઈશાની તસવીરો જોયા પછી તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે ઈશા 36 વર્ષની છે. ઈશા ગુપ્તા રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. તેણે 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshagupta143)

ઈશા છેલ્લી વાર બાબા નિરાલાના આશ્રમ વેબ સિરીઝમાં જોવા મળી હતી. જેમાં તેણે  સોનિયાનો કિરદાર નિભાવ્યો હતો. આશ્રમમાં ઈશાએ બોબી દેઓલ સાથે અનેકઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા. અને કેમેરા સામે બેડ સીન્સ આપવામાં તે બિલકુલ પણ અચકાઈ ન હતી. સિરીઝના ટ્રેરલમાં જ લોકોને ઇશાનો બોલ્ડ લુક જોતા જ તેઓ સિરીઝ રિલીઝ થયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યા બાદ અને કર્ણાટકની મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા પછી ઈશા ગુપ્તા ન્યૂ કેસલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કોર્સ કરવા ગઈ પરંતુ આ દરમ્યાન તેને 2012માં બૉલીવુડની ઓફર મળી હતી. અન્ય અભિનેત્રીઓને જેમ ઈશાએ પણ બોલીવુડમાં નામ કમાવાયા માટે ખુબ મહેનત અને સ્ટ્રગલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

એક ઇન્ટરમાં ઈશાએ જણાવ્યું હતું કે તેને પોતાના રંગના લીધે કામ મળતું ન હતું. કેમ કે તેના ચેહરા કરતા તેના અન્ય ભાગોનો રંગ કાળાશ પડતો છે અને શોર્ટ કપડામાં તેના પગનો રંગ ખુબ ભદ્દો દેખાતો હતો. તે સમયે તેને મેકર્સ ચેહરાની સાથે સાથે પગમાં પણ મેકઅપ કરવાની સલાહ આપતા હતા. આજે ઈશાના લાકહો ચાહનારાઓ છે અને ઇન્સ્ટા પર તેના 10.4 મિલિયન ફોલોઅર્સ છે.

yc.naresh

disabled