હદથી વધારે ટાઈટ ડ્રેસ પહેરીને ઈશા ગુપ્તાએ રોડના કિનારે લીધી એવી તસવીરો કે જોઈને ચાહકો પણ થઇ ગયા પાણી પાણી, જુઓ - Chel Chabilo Gujrati

હદથી વધારે ટાઈટ ડ્રેસ પહેરીને ઈશા ગુપ્તાએ રોડના કિનારે લીધી એવી તસવીરો કે જોઈને ચાહકો પણ થઇ ગયા પાણી પાણી, જુઓ

બોલીવુડની અભિનેત્રીઓ અને મોડલ લાઇમ લાઇટમાં રહેવા માટે હંમેશા એવા એવા ફોટોશૂટ કરાવતી હોય છે જે ચર્ચાનું કારણ પણ બનતા હોય છે. ઘણીવાર કેટલીક અભિનેત્રીઓ હદથી વધારે બોલ્ડ કપડાં પહેરતી હોય છે જેના કારણે તેમને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલ અભિનેત્રી ઈશા ગુપ્તા પણ તેના આવા જ એક લુકને લઈને ચર્ચામાં છે. તેને એવા કપડાં પહેરીને ફોટોશૂટ કરાવ્યું કે તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ.

બોલિવૂડની સુપરહોટ અને સુપરસેક્અભિનેત્રી એશા ગુપ્તા એવા ડ્રેસ પહેરીને કેમેરાની સામે આવે છે જે તબાહી મચાવે છે. આ તસવીરોમાં ઈશા પોતાની કિલર સ્ટાઈલનો એવો જાદુ ચલાવે છે કે ફેન્સ ક્લીન બોલ્ડ થઈ જાય છે.  આ ઉપરાંત ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર આવી એક તસવીર શેર કરી છે જેમાં તે ડીપ નેક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ઈશાએ આ ફોટો શેર કરતાની સાથે જ ફેન્સ એક પછી એક કોમેન્ટ કરવા લાગ્યા. ઈશાએ આ ફોટો રોડસાઇડમાં લીધો છે જે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ ફોટોમાં એશા ગુપ્તાએ બ્લેક કલરનો ટાઈટ ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીનો આ ડ્રેસ એટલો ટાઈટ છે કે તેમાં તેનું ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ ફોટોમાં એશા ગુપ્તા બ્લેક સ્ટ્રેપી ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ ફોટો જોઈને લાગે છે કે અભિનેત્રીએ આ ડ્રેસ બ્રાલેસ પહેર્યો છે. આ ફોટો સિવાય ઈશાએ ઘણી વધુ તસવીરો પણ શેર કરી છે જેમાં તે તેના બોયફ્રેન્ડ મેન્યુઅલ સાથે જોવા મળી રહી છે.

ઈશા ગુપ્તાએ પોતે આ તસવીરો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. અભિનેત્રીએ ફોટો શેર કરતાની સાથે જ ચાહકોએ ફાયર આઇકોન શેર કરવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલા એશા ગુપ્તાએ આ ડ્રેસમાં બીજા ઘણા ફોટા શેર કર્યા હતા.

એ તસ્વીરોમાં તે આ ટાઈટ બ્રાલેસ ડ્રેસ પહેરીને રોડ પર દોડતી જોવા મળી હતી. ઈશા સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોઝને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. જેમાં તે ઘણી વખત મર્યાદા વટાવે છે અને એવા ફોટા શેર કરે છે કે ચાહકોનો પરસેવો છૂટી જાય છે.

Uma Thakor

disabled