બાબાની ભક્ત અભિનેત્રીએ બિકી અને શૃંગાર પહેરીને મોટું મોટું ભરાવદાર ફિગર દેખાડ્યું, ફેન્સ બોલ્યા-બોલ્ડનેસની દુકાન - Chel Chabilo Gujrati

બાબાની ભક્ત અભિનેત્રીએ બિકી અને શૃંગાર પહેરીને મોટું મોટું ભરાવદાર ફિગર દેખાડ્યું, ફેન્સ બોલ્યા-બોલ્ડનેસની દુકાન

બોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ સીનથી ચર્ચામાં રહેલ ઈશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર તે તેના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. ઈશા ગુપ્તા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે.અવાર-નવાર ઈશા પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી ઈશાએ પોતાનો વીડિયો ચાહકો સમક્ષ સોશિયલ મીડિયા પર રજૂ કર્યો છે જેને જોઈને ચાહકો ખુબ બેકાબુ બની રહ્યા છે.

સામે આવેલા વીડિયોમાં ઈશા પોતાની કાતિલાના અદાઓ દેખાડી રહી છે. ઇશાનો આ અવતાર અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અવતાર માનવામાં આવી રહ્યો છે. ઇશાનો આ સૌથી બોલ્ડ લુક જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા  છે. સામે આવેલા વીડિયોમાં ઈશા બ્લેક લોન્ઝરી પહેરેલી(લિંગરી) દેખાઈ રહી છે. વીડિયોમાં ઈશા મેકઅપ કર્યા બાદ અંદર રૂમમાં જાય છે અને કપડા પહેરીને આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshagupta143)

જ્યારે ઈશા અંદર જઈ રહી હોય છે ત્યારે તેની બેકસાઈડ વિડીઓમાં ફ્લોન્ટ થાય છે. ઈશાની બેકસાઇડ જોઈને ચાહકો મદહોશ બની ગયા છે અને ઇશાનો આ અવતાર ખુબ પસંદ કરી રહ્યા છે. ઇશાનો આ લુક બોલીવુડની અન્ય હસીનાઓ પર ભારે પડી રહ્યો છે. આ આઉટફિટ સાથે ઈશાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

ઈશાએ ગળામાં જવેલરી પણ પહેરી રાખી છે જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. ઈશાએ આ આઉટફિટ એક ઇવેન્ટ માટે પહેર્યો હતો અને આ આઉટફિટમાં તે રેડ કાપેર્ટ પર ઉતરી હતી અને રેમ્પ વોક પણ કર્યું હતું.  ઈશા આ આઉટફિટમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે અને ડીપનેક ડ્રેસમાં હાઈ ક્લીવેજ ફ્લોન્ટ કરતી પણ દેખાઈ રહી છે.

ઇશાનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. યુઝરે તેના વિડીયો પર તમે મને મર્લિન મુનરોની યાદ અપાવી દીધી, ક્યાં ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો, સો હોટ, જક્કાસ વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી છે. ઈશા પોતાની અપકમિંગ ફિલ્મ દેશી મેજિકને લીધે પણ ચર્ચામાં બનેલી છે. આ સિવાય તે હેરા ફેરી-3માં પણ જોવા મળશે.

પોતાની પહેલી જ ડેબ્યુ ફિલ્મ જન્નત-2માં  ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપનાર ઈશા ગુપ્તાએ વેબ સીરીઝમાં પણ જોરદાર ઈન્ટીમેટ સીન આપ્યા છે.ફિલ્મો સિવાય ઈશા ગુપ્તા તાજેતરમાં જ વેબ સિરીઝ તરફ વળી છે. આ બંને સિરીઝમાં અભિનેત્રીએ અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી અને ઈન્ટિમેટ સીન આપવામાં જરાય શરમાતી નહોતી. ઈશા ગુપ્તા અત્યાર સુધીમાં બે વેબ સિરીઝમાં જોવા મળી છે. પ્રથમ વેબ સિરીઝનું નામ ‘REJCTX’ છે.

 

View this post on Instagram

 

A post shared by Actress 4k Pics (@aqsa_rani9)

‘REJCTX’ વેબ સિરીઝ ZEE5 પર રિલીઝ થઈ હતી. આમાં અભિનેત્રીએ ઓફિસર રેનેની ભૂમિકા ભજવી હતી. ‘REJCTX’ની સરખામણીમાં ઈશા ગુપ્તાએ ‘નકાબ’ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા હતા. ખાસ વાત એ છે કે ઈશાએ આમાં મલ્લિકા શેરાવત સાથે લિપલોક સીન પણ આપ્યા હતા જે ખુબ વાયરલ થયા હતા. આ સાથે ઈશાએ વેબ સિરીઝ ‘નકાબ’માં ગૌતમ રોડે સાથે બેડ સીન આપ્યો હતો જે ખૂબ વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood tadka (@bolly_woodtadhka)

ઈશાને ઘણી વખત બોલ્ડ તસવીરના કારણે ટ્રોલીંગનો સામનો પણ કરવો પડે છે. જો કે આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વિના તે અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે અને ચાહકોના હોશ ઉડાડી દેતી હોય છે.  ઈશાની તસવીરો જોયા પછી તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે ઈશા 36 વર્ષની છે. ઈશા ગુપ્તા રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. તેણે 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshagupta143)

ઈશા છેલ્લી વાર બાબા નિરાલાના આશ્રમ વેબ સિરીઝમાં જોવા મળી હતી. જેમાં તેણે  સોનિયાનો કિરદાર નિભાવ્યો હતો. આશ્રમમાં ઈશાએ બોબી દેઓલ સાથે અનેકઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા. અને કેમેરા સામે બેડ સીન્સ આપવામાં તે બિલકુલ પણ અચકાઈ ન હતી. સિરીઝના ટ્રેરલમાં જ લોકોને ઇશાનો બોલ્ડ લુક જોતા જ તેઓ સિરીઝ રિલીઝ થયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshagupta143)

મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યા બાદ અને કર્ણાટકની મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા પછી ઈશા ગુપ્તા ન્યૂ કેસલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કોર્સ કરવા ગઈ પરંતુ આ દરમ્યાન તેને 2012માં બૉલીવુડની ઓફર મળી હતી. અન્ય અભિનેત્રીઓને જેમ ઈશાએ પણ બોલીવુડમાં નામ કમાવાયા માટે ખુબ મહેનત અને સ્ટ્રગલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@e_gupta1)

એક ઇન્ટરમાં ઈશાએ જણાવ્યું હતું કે તેને પોતાના રંગના લીધે કામ મળતું ન હતું. કેમ કે તેના ચેહરા કરતા તેના અન્ય ભાગોનો રંગ કાળાશ પડતો છે અને શોર્ટ કપડામાં તેના પગનો રંગ ખુબ ભદ્દો દેખાતો હતો. તે સમયે તેને મેકર્સ ચેહરાની સાથે સાથે પગમાં પણ મેકઅપ કરવાની સલાહ આપતા હતા. આજે ઈશાના લાકહો ચાહનારાઓ છે અને ઇન્સ્ટા પર તેના 10.4 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

Uma Thakor

disabled