સની લિયોનીથી લઇને ભાઇજાનની જેકલીન ફર્નાંડિસ, આ અભિનેત્રીઓએ વર્ષ 2021માં કપડાં કાઢીને કરાવ્યું ફોટોશૂટ

2021 વર્ષમાં આ અભિનેત્રીઓ થઇ નગ્ન, બધા કપડાં ઉતારીને ફોટો બધાને દેખાડ્યા- જોઈ લેજો એકલામાં જ

મનોરંજન જગતની કેટલીક હસીનાઓ એવી છે જે પોતાની બોલ્ડ અદાઓથી ચાહકોના દિલ પર વાર કરતી રહે છે. તેમનાા હુસ્નની એક ઝલક મેળવવા માટે ચાહકો પણ બેકરાર રહે છે. કેટલાક વર્ષો પહેલા તો ટોપલે ફોટોશૂટને એક ટૈબૂ માનવામાં આવતુ. પરંતુ વર્ષ 2021માં આ બધી વાતોને દરકિનારે કરી ટીવીથી લઇને બોલિવુડ સુધીની હસીનાઓએ કેમેરા સામે ટોપલે થવાનો નિર્ણય કર્યો. આ લિસ્ટમાં સની લિયોની, જેકલીન ફર્નાંડિસ, ઇશા ગુપ્તા અને ટીવી અભિનેત્રી ટીના દત્તા પણ સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

1.સની લિયોન : ટોપલે અને બોલ્ડ અભિનેત્રીની વાત થઇ રહી હોય અને તેમાં સની લિયોનનું નામ ન આવે તેવું તો કઇ રીતે બને. સની લિયોનીએ ડબ્બૂ રતનાનીના કેમેરા આગળ ટોપલે થઇ ફોટોશૂટ કરાવ્યુ હતુ. તેણે એક હાથથી મોટી કેપ પકડી હતી જેનાથી તેણે તેની બોડી છૂપાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

2.જેકલીન ફર્નાંડિસ : આ તસવીર ડબ્બૂ રતનાનીના કેલેન્ડર ફોટોશૂટની છે. આમ તો ડબ્બૂ રતનાની હર વર્ષે પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેમણે ટોપલે શુટ માટે જેકલીન ફર્નાંડિસને પસંદ કરી હતી. આ તસવીરમાં જેકલીન એક બેડ પર સફેદ ચાદરથી પોતાના શરીરને ઢાંકતી જોવા મળી રહી છે.જેકલીનની આ તસવીર ઘણી વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

3.ઇશા ગુપ્તા : ઇશા ગુપ્તા તો બોલિવુડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણીવાર તેના બોલ્ડ ફોટોશૂટથી તહેલકો મચાવતી રહે છે. ઇશાએ થોડા સમય પહેલા જ બાલકનીમાં ટોપ ઉતારી ફોટોશૂટ કરાવ્યુ હતુ, તે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી હતી. ઇશાની આ તસવીરોએ તો સોશિયલ મીડિયા પર બૂમ પડાવી દીધી હતી. જો કે, ઇશાને આ તસવીરો માટે ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી.

4.ટીના દત્તા : આ લિસ્ટમાં બોલિવુડ અભિનેત્રીઓ જ નહિ પરંતુ ટીવીની સંસ્કારી અભિનેત્રી પણ સામેલ છે.ટીવીની ઇચ્છા એટલે કે ટીના દત્તાએ પણ તેની ટોપલે તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે એક નહિ પરંતુ 4 હોટ તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીરોએ ટીનાને ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીનો ટેગ આપ્યો હતો.આ ઉપરાંત આ વર્ષે ઘણી અભિનેત્રીઓના બિકી અવતાર પણ સોશિયલ મીડિયા પર છવાયા હતા, જેમાં મોનાલિસા, ઉર્ફી જાવેદ, હિના ખાન જેવા અનેક નામ સામેલ છે.

disabled