બાબા નીરાલાની ભક્ત અભિનેત્રીએ વ્હાઇટ બિકી પહેરી શેર કરી તસવીરો, શું ભરાવદાર ફિગર છે યાર આને

બોલિવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા ભલે હાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ તે પોતાના સુપર સિઝલિંગ લુકથી ચાહકોને ઇમ્પ્રેસ કરવાની કોઇ તક છોડતી નથી. પોતાની બિકી અને બોલ્ડ તસવીરોથી ઇશા ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. ઇશા ગુપ્તાએ ફરી એકવાર પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં અભિનેત્રી સફેદ બિકીમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ સાથે તેણે સફેદ થાઈ હાઈ સ્લિટ શ્રગ પહેર્યું છે. તેણે તેના વાળને બનમાં કેરી કર્યા છે અને હાથમાં વાદળી રંગની ક્લચ બેગ કેરી કરી છે. ઇશા ગુપ્તાએ હેવી મેકઅપ અને રેડ કલરની લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ઇશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઇશા ગુપ્તાની આ સ્ટાઇલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, “ફ્લાવર નહિ ફાયર છે.”

 

View this post on Instagram

 

A post shared by Mr. Aman (@xaman_nx)

ઘણા ચાહકોએ રેડ કલરના હાર્ટ ઈમોજી બનાવ્યા છે. ઘણાએ ફાયર ઇમોજી બનાવ્યા છે. ઘણા લોકોએ ઇશા ગુપ્તાના આ લુકને ‘હોટ’ ગણાવ્યો છે. ઇશા ગુપ્તાના આ ફોટા પર અત્યાર સુધીમાં એક લાખ 40 હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. ઇશા ગુપ્તા ટૂંક સમયમાં વેબ સીરિઝ આશ્રમ 3માં બોબી દેઓલ સાથે જોવા મળશે. ચાહકો આ સિરીઝની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Filmy Bulletin (@filmybulletindotcom)

ઇશા ગુપ્તાની આશ્રમ 3નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં ઈશા બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. ત્યારથી ફેન્સ આશ્રમ 3ને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આગામી વેબ સિરીઝ આશ્રમ 3 ની રિલીઝ પહેલા જ ઈશાએ ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારવાનું શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાની આ બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે, લોકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને કહી રહ્યા છે તો કેટલાક ખૂબસૂરત.

After post

disabled