વીખરેલા વાળ..જુકેલી નજર,વેલેન્ટાઈન ડે પર મદહોશીમાં જોવા મળી ઈશા ગુપ્તા, વાયરલ થઇ તસવીરો - Chel Chabilo Gujrati

વીખરેલા વાળ..જુકેલી નજર,વેલેન્ટાઈન ડે પર મદહોશીમાં જોવા મળી ઈશા ગુપ્તા, વાયરલ થઇ તસવીરો

મોટી મોટી સાઈઝ જોઈને ફેન્સને ચક્કર આવી ગયા, ફેન્સ બોલ્યા શું મજેદાર ફિગર અને સાઈઝ છે

બૉલીવુડ ઇન્સ્ટ્રીની સુપરબોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે.અવાર-નવાર ઈશા પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bolly insider (@bollynewsinsider)

એવામાં એકવાર ફરીથી ઈશાએ પોતાની તસ્વીર ચાહકો સમક્ષ સોશિયલ મીડિયા પર રજૂ કરી છે જેને જોઈને ચાહકો ખુબ બેકાબુ બની રહ્યા છે. તસવીરમાં ઈશાની અદાઓ એકદમ કાતિલાના લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Jim Jamie (@hotmodelshub3.0)

ઈશાએ પોતાની તસવીરો વેલેન્ટાઈન ડે ના ખાસ મૌકા પર પોસ્ટ કરી હતી. તસવીરમાં ઈશાએ રેડ રંગનો ડીપનેક ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે જેની સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.ઈશાએ લાઈટ મેકઅપ કરીને પોતાના લુક્સને કમ્લ્પીટ કર્યો છે.

આ બોલ્ડ ડ્રેસમાં ઈશા કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અને તેના આંખોના ઈશારા ચાહકોને લુભાવી રહ્યા છે.તસ્વીરની સાથે ઈશાએ સુંદર કૈપ્શન આપતા લખ્યું કે,”પ્યાર હંમેશા…વેલેન્ટાઈન્સ ડે’.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

કારકિર્દીની વાત કરીએ તો ઈશા બૉબી દેઓલ સાથે આશ્રમ-3 વેબ સિરીઝમાં જોવા મળશે, જેમાં તે બૉબી સાથે પ્રચારકનો કિરદાર નિભાવશે. આશ્રમના બંન્ને ભાગ હિટ રહ્યા હતા જેના પછી ચાહકો આશ્રમ-3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Uma Thakor

disabled