બધી જ શરમ નેવે મૂકીને ઇમરાન હાશ્મીની અભિનેત્રી ખુરસી પર બેસીને જેકેટ ખોલીને અંદરનું આ દેખાડ્યું, ફેન્સ થયા અચાનક ઉતેજીત - Chel Chabilo Gujrati

બધી જ શરમ નેવે મૂકીને ઇમરાન હાશ્મીની અભિનેત્રી ખુરસી પર બેસીને જેકેટ ખોલીને અંદરનું આ દેખાડ્યું, ફેન્સ થયા અચાનક ઉતેજીત

બોલીવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તા ચાહકોની પહેલી પસંદ બની ગઈ છે. ઈશા બોલ્ડનેસની બાબતમા દરેક અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેની સામે બાકીની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે. ઈશા પોતાની આકર્ષક તસવીરો ચાહકો માટે શેર કરતી રહે છે. ઇશાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે.ચાહકો પણ ઈશાની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં એકવાર ફરીથી ઈશાએ શાનદાર ફોટોશૂટ કર્યું છે અને ખુરશી પર બેસીને કોર્ટના બટન ખોલ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાએ પોતાની આ તસવીર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.સામે આવેલી તસવીરમાં ઈશા ગ્રે કલરનો કોટ અને પેન્ટ પહેરીને ખુરશી પર બેઠી છે.ઈશાએ કોર્ટના બટન ખુલ્લા રાખ્યા છે જેથી તેની બ્લેક બ્રાલેટ સ્પષ્ટ દેખાઈ રહી છે.પોતાના લુકને પૂર્ણ કરવા માટે ઈશાએ વાળમાં બન બનાવી રાખ્યું છે અને સટલ મેકઅપ કર્યો છે.આંખોમાં કાજલ લગાવેલી ઈશા કેમેરા સામે કાતિલાના પોઝ આપી રહી છે અને ચાહકોના દિલની ધડકન વધારી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાએ આ ફોટોશૂટ લાઇફસ્ટાઇલ મેગેઝીન માટે કરાવ્યું છે.ઈશાના આ ફોટોશૂટ પર સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડના દિગ્ગ્જ લોકો પણ કમેન્ટ્સ કરી રહ્યા છે.કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસે પણ તસવીર પર કમેન્ટ કરતા લખ્યું કે,”બૉસ વાઇબ’.જો કે આ પહેલી વાર નથી કે ઈશાએ આવી હોટ તસવીર શેર કરી હોય, અવાર નવાર ઈશા પોતાની તસવીરોથી ચાહકોને લુભાવતી રહે છે.

Uma Thakor

disabled