પહેલા પણ અનેક વાર શર્ટના બટન ખોલીને પોઝ આપી ચુકી છે બાબા નીરાલાની સાચી ભક્ત, કોઈની શરમ આંખે નથી આવતી
બોલીવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તા ચાહકોની પહેલી પસંદ બની ગઈ છે. ઈશા બોલ્ડનેસની બાબતમા દરેક અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેની સામે બાકીની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે. ઈશા પોતાની આકર્ષક તસવીરો ચાહકો માટે શેર કરતી રહે છે. ઇશાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે.ચાહકો પણ ઈશાની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં એકવાર ફરીથી ઈશાએ શાનદાર ફોટોશૂટ કર્યું છે અને ખુરશી પર બેસીને કોર્ટના બટન ખોલ્યા છે.
View this post on Instagram
તેણે કહ્યું હતું કે નિર્માતા સાથે સૂવાનો ઇનકાર કરવા બદલ તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ઈમરાન હાશ્મી eshaસાથેની ફિલ્મ ‘જન્નત 2’થી કરી હતી. આ પછી તે ‘રુસ્તમ’, ‘પલટન’ અને ‘બાદશાહો’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ઇશા ગુપ્તાએ વર્ષ 2020માં સ્પેનિશ બિઝનેસમેન બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પોસ ગુલર સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો હતો અને તેની તસવીર શેર કરી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ ઓગસ્ટ 2019માં પહેલીવાર મેન્યુઅલ કેમ્પોસ ગુલર સાથે તસવીરો શેર કરી હતી. ઈશા ગુપ્તા છેલ્લે 2019ની ફિલ્મ વન ડેઃ જસ્ટિસ ડિલિવર્ડમાં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘દેશી મેજિક’ અને ફિલ્મ ‘હેરા ફેરી 3’માં જોવા મળશે. ઇશા ગુપ્તાની સરખામણી ઘણીવાર હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી સાથે કરવામાં આવે છે. એન્જેલિના સાથેની તેની સરખામણી અંગે એક ઈન્ટરવ્યુમાં એશા ગુપ્તાએ કહ્યું હતું – સાચું કહું તો મેં આવું ક્યારેય જોયું નથી અને ન તો મને એવું લાગે છે. મેં થોડા દિવસો પહેલા એક કોલાજ જોયો હતો, જેમાં અમારા ફોટા હતા. એ વખતે ફોટો જોઈને મને લાગ્યું કે ઠીક હશે. મને હંમેશા લાગે છે કે હું મારી માતા જેવી દેખાઉં છું.
View this post on Instagram
ઈશા મોટાભાગે સોશિયલ મીડિયા પર શર્ટલેસ થઈને તસવીરો પોસ્ટ કરે છે એવામાં એકવાર ફરીથી ઈશાએ શર્ટના બટન ખોલીને કાતિલાના પોઝ આપ્યા છે. ગરમીના દિવસોમાં ઈશાની આ હોટ તસવીરે ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.તસવીરમાં ઈશાએ બ્લેક શોર્ટ પહેરી રાખ્યું છે અને ઉપર પિન્ક શર્ટ પહેર્યો છે, જે એકદમ ખુલ્લો છે. જેને લીધે તેનું અંદરનું આકર્ષક ફિગર પણ દેખાઈ રહ્યું છે. તસ્વીર શેર કરીને ઈશાએ કૈપ્શનમા લખ્યું કે,”શૂટ ડે”. તેના કૈપ્શન પરથી લાગી રહ્યું છે કે તે પોતાના આવનારા પ્રોજેક્ટની શૂટિંગમાં વ્યસ્ત છે.
View this post on Instagram
તસવીરમાં પાછળના બેડ પર લોન્ઝરી કલેક્શન પણ દેખાઈ રહ્યું છે, જેના પરથી એવું પણ લાગી રહ્યું છે કે કદાચ તે લોન્ઝરી બ્રાન્ડ માટે શૂટ કરી રહી છે.તસવીરો પર ચાહકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી કે ઈશાએ આવી બોલ્ડ તસ્વીર શેર કરી હોય, પહેલા પણ ઈશા અનેક વાર શર્ટના બટન ખોલીને પોઝ આપી ચુકી છે. ઈશા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરવાથી જરા પણ અચકાતી નથી, તેનું એકાઉન્ટ પણ તેની એકથી એક કાતિલાના અને બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે. ઈશાને આગળની તસ્વીરોમાં નજર કરશું તો જોવા મળશે કે અમુકમાં તે કાઉચ પર બેસીને તો અમુકમાં જીન્સની સાથે શર્ટ પહેરીને પોઝ આપી રહી છે, જેમાં ઈશાએ શર્ટના બટન ખુલ્લા રાખ્યા છે.