ઇશા ગુપ્તાએ ઇમરાન હાશ્મી સિવાય આ હિરો સાથે પણ આપ્યા હતા જબરદસ્ત બેડ સીન, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

ઇશા ગુપ્તાએ ઇમરાન હાશ્મી સિવાય આ હિરો સાથે પણ આપ્યા હતા જબરદસ્ત બેડ સીન, જુઓ તસવીરો

“આશ્રમ 3” પહેલા આ ફિલ્મોમાં શરમની બધી જ હદ પાર કરીને ઘાપઘાપના સીન આપેલા છે આ સંસ્કારી હિરોઈને, જોઈ લેજો

બોલિવુડની સુપર બોલ્ડ અભિનેત્રી ઇશા ગુપ્તા ઘણા વર્ષોથી બોલિવુડમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી છે. ખાસ વાત એ છે કે દરેક ફિલ્મની વાર્તા અને પાત્રો તેના કરતા પણ વધુ રસપ્રદ હોય છે. પરંતુ આ ફિલ્મોમાં કેટલીક એવી ફિલ્મો છે જેમાં ઇશા ગુપ્તાએ બોલ્ડનેસની દરેક હદ વટાવી હતી અને એવા ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા કે જેની ચર્ચા આજે પણ થાય છે. ‘આશ્રમ 3’ વેબ સિરીઝની રિલીઝ પહેલા અમે તમને ઇશા ગુપ્તાની એવી ફિલ્મો વિશે જણાવીએ છીએ જેમાં તેણે ઘણા ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા.

ઇશા ગુપ્તાએ ‘આશ્રમ 3’ વેબ સિરીઝને લઈને હેડલાઈન્સ બનાવી છે. આ વેબ સિરીઝના થોડાક સેકન્ડના ટ્રેલરમાં ઈશા ગુપ્તાએ એવા સીન આપ્યા છે કે તેની બોલ્ડનેસ જોઈને ફેન્સ નશામાં ધૂત થઇ ગયા હતા.આ વેબ સિરીઝના રિલીઝ પહેલા જ ઈશા સતત ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે ઈશાએ આ સીન્સ બાબા નિરાલાનું પાત્ર ભજવનાર બોબી દેઓલ સાથે આપ્યા છે. આ પહેલા પણ ઈશા ઘણી ફિલ્મોમાં હોટનેસ બતાવી ચુકી છે. ઈશા ગુપ્તાએ ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘જન્નત 2’થી ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મમાં ઇશા ગુપ્તાએ બોલિવૂડના કિસિંગ કિંગ ઈમરાન હાશ્મી સાથે એવા કિસિંગ સીન્સ આપ્યા હતા કે આ ફિલ્મની ખૂબ જ ચર્ચા થઈ હતી. ઈમરાન હાશ્મીની સાથે ઇશા ગુપ્તા બીજી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નામ છે ‘રાઝ 3D’. આ ફિલ્મમાં ઇશા ગુપ્તાએ ઈમરાન હાશ્મી સાથે અનેક ઈન્ટીમેટ સીન આપ્યા હતા.ઈમરાન હાશ્મી સિવાય ઇશા ગુપ્તાએ અર્જુન રામપાલ સાથે પણ ઈન્ટીમેટ સીન શૂટ કર્યા હતા. આ ફિલ્મનું નામ  ‘ચક્રવ્યુહ’ હતુ. જેમાં પણ ઈશાએ બોલ્ડ સીન્સ આપવામાં દરેક હદ વટાવી દીધી હતી.

ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તે પોતાની ફિટનેસને લઈને પણ ઘણી હેડલાઈન્સ બનાવે છે. ઈશા ઘણીવાર જીમ કરતી વખતે તો ક્યારેક યોગ કરતી વખતે પોતાની તસવીરો શેર કરતી રહે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈશા ગુપ્તાએ કહ્યું હતું કે જ્યારે તેને આશ્રમની ઓફર મળી ત્યારે તે ખૂબ જ ખુશ હતી. તેણે કહ્યું હતું- ‘હું પોતે આ સિરીઝની ફેન રહી છું.

જે ક્ષણે મેં સ્ક્રિપ્ટ વાંચી, હું જાણતી હતી કે મારે આ વેબ સિરીઝનો ભાગ બનવું છે કારણ કે નિર્માતાઓ એક મજબૂત પાત્ર લાવ્યા હતા. મેં સ્ક્રિપ્ટ વાંચતાની સાથે જ હા પાડી દીધી હતી.ઇશા ગુપ્તાએ સોનિયા નામની છોકરીનો રોલ કર્યો છે. તે બાબા નિરાલા (બોબી દેઓલ)ના આશ્રમમાં પહોંચે છે અને તેને પોતાનો ભગવાન કહેવા લાગે છે. એક રીતે, તે બાબા નિરાલાને વશ કરે છે, પરંતુ તે દરમિયાન બાબા નિરાલાના સહાયક ભોપા સ્વામી (ચંદન રોય સાન્યાલ) સોનિયા પર શંકા કરે છે. તે બાબા નિરાલાને ચેતવણી આપે છે કે સોનિયા પર વધારે વિશ્વાસ ન કરો.

આ દરમિયાન બબીતા ​​(ત્રિધા ચૌધરી) પણ સોનિયા પર શંકા કરે છે. તે તેને પૂછે છે, ‘તમે બાબા નિરાલાને કેટલા સમયથી ઓળખો છો’. તેના જવાબમાં સોનિયા કહે છે, ‘બાબાની ખ્યાતિની સુગંધ દરેક દિશામાં ફેલાઈ છે’. હવે સોનિયા કયા હેતુથી બાબા નિરાલાના આશ્રમમાં પહોંચી છે, તેનો ખુલાસો સીરિઝ ‘આશ્રમ 3’ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

Live 247 Media

disabled