આ વેબ સિરીઝમાં ઈશા ગુપ્તાએ આપ્યા હતા જોરદાર ઇન્ટીમેન્ટ સીન અને કર્યું હતું લિપલોક, ખુબ વાયરલ થયા વીડિયો
મર્યાદા અને બેશરમીની બધી હદ તોડી નાખી ઇમરાન હાશ્મીની અભિનેત્રીએ, અન્ય અભિનેત્રીના હોંઠ પર હોંઠ ચડાવીને એવું એવું કર્યું કે
બોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ સીનથી ચર્ચામાં રહેલ ઈશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર તે તેના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મોમાં ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપનાર ઈશા ગુપ્તાએ 2 વેબ સીરીઝમાં પણ જોરદાર ઈન્ટીમેટ સીન આપ્યા છે.
ફિલ્મો સિવાય ઈશા ગુપ્તા તાજેતરમાં જ વેબ સિરીઝ તરફ વળી છે. આ બંને સિરીઝમાં અભિનેત્રીએ અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી અને ઈન્ટિમેટ સીન આપવામાં જરાય શરમાતી નહોતી. ઈશા ગુપ્તા અત્યાર સુધીમાં બે વેબ સિરીઝમાં જોવા મળી છે. પ્રથમ વેબ સિરીઝનું નામ ‘REJCTX’ છે.
‘REJCTX’ વેબ સિરીઝ ZEE5 પર રિલીઝ થઈ હતી. આમાં અભિનેત્રીએ ઓફિસર રેનેની ભૂમિકા ભજવી હતી. ‘REJCTX’ની સરખામણીમાં ઈશા ગુપ્તાએ ‘નકાબ’ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા હતા. ખાસ વાત એ છે કે ઈશાએ આમાં મલ્લિકા શેરાવત સાથે લિપલોક સીન પણ આપ્યા હતા જે ખુબ વાયરલ થયા હતા. આ સાથે ઈશાએ વેબ સિરીઝ ‘નકાબ’માં ગૌતમ રોડે સાથે બેડ સીન આપ્યો હતો જે ખૂબ વાયરલ થયો હતો.
ઈશાને ઘણી વખત બોલ્ડ તસવીરના કારણે ટ્રોલીંગનો સામનો પણ કરવો પડે છે. જો કે આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વિના તે અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે અને ચાહકોના હોશ ઉડાડી દેતી હોય છે. ઈશાની તસવીરો જોયા પછી તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે ઈશા 36 વર્ષની છે. ઈશા ગુપ્તા રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. તેણે 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.
મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યા બાદ અને કર્ણાટકની મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા પછી ઈશા ગુપ્તા ન્યૂ કેસલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કોર્સ કરવા ગઈ પરંતુ આ દરમ્યાન તેને 2012માં બૉલીવુડની ઓફર મળી હતી. થોડા દિવસો પહેલા જ ઈશા ગુપ્તા કોવિડ પોઝિટિવ બની હતી અને હાલ તે હોમ ક્વોરેન્ટાઇનમાં છે. અભીનેત્રી ક્વોરેન્ટાઇન દરમ્યાન પણ તેની હોટ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે.