બ્લેક બિકીની પહેરીને બાબાની ભક્તે સમુદ્રના પાણીને પણ ઉતેજીત કરી દીધું, મોટી મોટી સાઈઝ જોઈને દીવાના થઇ જશો - Chel Chabilo Gujrati

બ્લેક બિકીની પહેરીને બાબાની ભક્તે સમુદ્રના પાણીને પણ ઉતેજીત કરી દીધું, મોટી મોટી સાઈઝ જોઈને દીવાના થઇ જશો

બોલીવુડ ઇન્સ્ટ્રીની સુપરબોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે.અવાર-નવાર ઈશા પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી ઈશા ગુપ્તા બોલીવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.વારંવાર ઈશા પોતાની આકર્ષક તસવીરો ચાહકો માટે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ફિલ્મો સિવાય ઈશા ગુપ્તા તાજેતરમાં જ વેબ સિરીઝ તરફ વળી છે. સિરીઝમાં અભિનેત્રીએ અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી અને ઈન્ટિમેટ સીન આપવામાં જરાય શરમાતી નહોતી. ઈશા ગુપ્તા અત્યાર સુધીમાં બે વેબ સિરીઝમાં જોવા મળી છે. પ્રથમ વેબ સિરીઝનું નામ ‘REJCTX’ છે.એવામાં બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ-3માં ઈશા ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.સિરીઝના ટ્રેલરમાં ઈશાને જોતા જ લોકો ચકિત થઇ ગયા હતા અને સિરીઝમાં તેની કામણગારી અદાઓ જોવા માટે અધીરા બની રહ્યા હતા.

એવામાં એકવાર ફરીથી ઈશા દરિયાકિનારે ચીલ કરતી જોવા મળી છે. ઈશાએ આ વિડીયો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં તે બ્લેક બિકી પહેરીને સમુદ્ર કિનારે રેતીમાં બેસીને પોતાનો અદાઓ દેખાડતી જોવા મળી છે.ઈશાએ બ્લેક બિકી સાથે હેટ પણ પહેરી રાખી છે. લોકો ઈશાની અદાઓ જોઈને પરસેવે રેબઝેબ થઇ ગયા છે અને લોકો તેનો આ વિડીયો ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ઈશા ગુપ્તા બોલીવુડમાં જન્નત-2, કમાન્ડો-2, રાઝ-3, ગોલમાલ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે.ચાહકો પણ ઈશાની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. ઈશા કેમેરા સામે બોલ્ડ સીન્સ આપવાથી જરા પણ અચકાતી નથી. મોટાભાગે તે ટોપલે થઈને તસવીરો શેર કરે છે. બોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ સીનથી ચર્ચામાં રહેલ ઈશા ગુપ્તાને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર તે તેના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મોમાં ઈમરાન હાશ્મી સાથે કિસિંગ સીન આપનાર ઈશા ગુપ્તા વેબ સીરીઝમાં પણ જોરદાર ઈન્ટીમેટ સીન આપ્યા છે.

Uma Thakor

disabled