“આશ્રમ 3” ફેમ ઇશા ગુપ્તાએ શેર કરી ખૂબ જ હોટ તસવીર, બિકિનીમાં એટલી મોટી સાઈઝ દેખાઈ ગઈ કે આંખો અંજાઈ જશે
બોલિવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતા રહે છે. સેલેબ્સની તસવીરો અને વીડિયોને ચાહકો ઘણા પસંદ પણ કરે છે. ત્યા કેટલીક અભિનેત્રીઓ એવી છે જે અવાર નવાર હોટ અંદાજથી ચાહકોના દિલો પર કહેર વરસાવતી રહે છે. આવી જ એક અભિનેત્રી છે ઇશા ગુપ્તા, જે આ દિવસોમાં ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન તેના બોલ્ડ એક્ટને લઇને ઘણી ચર્ચામાં બનેલી છે. ઇશા ગુપ્તાએ બ્લુ બિકી પહેરીને એક સુપર હોટ ફોટો શેર કર્યો છે.
View this post on Instagram
આ તસવીરમાં ઈશા સનબાથ લેતી જોવા મળી રહી છે, જ્યારે તેણે એવો પોઝ આપ્યો છે કે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. જે તસવીર ઇશાએ શેર કરી છે તેમાં તે એકદમ ફિટ જોવા મળી રહી છે. તેનું ફિગર પણ ખૂબ જ ચળકી રહ્યુ છે. ચાહકો તેના ફિગરના વખાણ કરતા થાકતા નથી. આ ફોટો પર કેટલાક સેલેબ્સે પણ કોમેન્ટ કરી છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. કેટલીકવાર તે તેની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે.
View this post on Instagram
‘આશ્રમ 3’માં ઇશા ગુપ્તા સોનિયાના રોલમાં જોવા મળી રહી છે. હાલમાં જ તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે બાબા નિરાલા સાથે સોનિયાની કેમિસ્ટ્રી સ્થાપિત કરવા માટે તેને કેટલી મહેનત કરવી પડી હતી. સિરીઝમાં સોનિયાનો અવતાર અને પાત્ર બંને દિલ જીતી લેનાર છે, લોકો સિરીઝ જોયા પછી ઈશાના વખાણ કરતા થાકતા નથી.
View this post on Instagram
એમએક્સ પ્લેયરની સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંની એક આશ્રમના ત્રીજા ભાગમાં ઇશા ગુપ્તાએ ‘સોનિયા’ની ભૂમિકામાં આગ લગાવી દીધી છે. ફેન્સ તેના બોલ્ડ અંદાજના વખાણ કરતા થાકતા નથી. જો અભિનેત્રીની ફીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇશા ગુપ્તાએ ‘સોનિયા’ના રોલ માટે 25 લાખથી 2 કરોડ રૂપિયાની ફી લીધી છે.