“આશ્રમ 3″માં બોબી દેઓલ સાથે ઇંટીમેટ સીન આપનારી ઇશાએ ન પહેરવાનું પહેરી બધાને દેખાડી દીધું, ફેન્સે કહ્યું શું સાઈઝ છે ગજબ પણ
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવી ચૂકેલી જન્નત ફેમ ઇશા ગુપ્તાને આજે કોણ નથી ઓળખતુ. ભલે તે કેટલીક જ ફિલ્મોનો હિસ્સો રહી છે, પરંતુ તેણે ચોક્કસપણે દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ઈશા છેલ્લા કેટલાક સમયથી મોટા પડદાથી દૂર છે. જો કે, તેમ છતાં પણ તે હેડલાન્સનો ભાગ બની રહે છે. તેનું એક ખાસ કારણ છે ઈશાનો બોલ્ડ અવતાર. ઈશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
View this post on Instagram
ફિલ્મોમાં ન દેખાતી હોવા છતાં તે તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. લગભગ દરરોજ તે ફેન્સ સાથે બોલ્ડ લુક શેર કરે છે. ઈશા તેની લેટેસ્ટ પોસ્ટને કારણે ફરીવાર ચર્ચામાં આવી છે. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો છે. આ ફોટોમાં ઈશા બ્લેક કલરની મોનોકિની પહેરેલી જોઈ શકાય છે. આ સાથે તેણે સફેદ શર્ટ પણ પહેર્યો છે.
View this post on Instagram
જો કે બોલ્ડનેસ બતાવવા માટે ઈશાએ કેમેરાની સામે પોતાનો શર્ટ ઉતારી દીધો છે. લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ મેકઅપ કર્યો છે અને વાળને કર્લ કરી ખુલ્લા રાખ્યા છે. અહીં તે પોતાના મનમોહક અભિનયથી લોકોને નશામાં ધૂત કરતી જોવા મળે છે. તસવીરમાં ઈશા ક્યાંક ખોવાયેલી બેડ પર બેઠેલી ખૂબ જ સુંદર લાગી રહી છે. હવે સોશિયલ મીડિયા પર આ લુક આગની જેમ ફેલાઈ ગયો છે. ઈશાની બોલ્ડનેસ જોઈને બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે.
View this post on Instagram
લોકોએ તેના વખાણ કરતા ઘણી કોમેન્ટ કરી છે. 36 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રીએ પોતાને એકદમ ફિટ રાખી છે. ઇશાનો આ હોટ અવતાર ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. એક યુઝરે આ તસવીર પર કમેન્ટ કરી લખ્યું – ખુબ સુંદર, બીજાએ લખ્યું – હોટ અભિનેત્રી. ઇશા ગુપ્તાએ ભલે ફિલ્મોમાં બહુ ઓછું કામ કર્યું હોય પરંતુ તે હંમેશા તેના હોટ ફોટોશૂટને કારણે લાઈમલાઈટમાં રહે છે.
View this post on Instagram
ઈશાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તેની આગામી ફિલ્મ ‘દેશી મેજિક’ને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. આ સિવાય તે ‘હેરા ફેરી 3’માં પણ જોવા મળી શકે છે. લાંબા સમયથી, ચાહકો તેને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.તમને જણાવી દઈએ કે ઈશાના ઈન્સ્ટાગ્રામ પર 8M ફોલોઅર્સ છે. ટૂંક સમયમાં જ તે બોબી દેઓલની લોકપ્રિય વેબ સીરિઝ ‘આશ્રમ 3’માં જોવા મળશે.
View this post on Instagram
ફિલ્મના ટ્રેલરમાં ઇશા ગુપ્તાનો સિઝલિંગ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ‘આશ્રમ’ એ પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત એક લોકપ્રિય સીરીઝ છે, જેના બંને ભાગોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. સીરિઝની બંને સિઝને OTT પર ધમાલ મચાવી દીધી હતી, ત્યારે હવે ચાહકો આતુરતાથી ‘આશ્રમ 3’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.