સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે બટન ખોલી કરાવ્યુ ફોટોશૂટ, બ્રામાં શેર કરી એવી હોટ તસવીરો કે ચાહકો રહી ગયા હક્કાબક્કા - Chel Chabilo Gujrati

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે બટન ખોલી કરાવ્યુ ફોટોશૂટ, બ્રામાં શેર કરી એવી હોટ તસવીરો કે ચાહકો રહી ગયા હક્કાબક્કા

ભાઇજાનની એક્સ ગર્લફ્રેન્ડે તોડી બધી હદો, બ્રા સાથે પહેરી લીધુ જીન્સ, બટન અને ચેન ખોલી એવું દેખાડ્યું કે

બોલિવુડની ખૂબસુરત અને બોલ્ડ અભિનેત્રી એલી અવરામ તેની ફિલ્મો અને ડાંસ ઉપરાંત તેના હુસ્ન અને અદાઓ માટે પણ મશહૂર છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે નવા નવા ફોટોઝ શેર કરતી રહે છે. એલી અવરામે કેટલીક ફિલ્મોમાં જ કામ કર્યુ છે અને તેને ખાસ ઓળખ મળી શકી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેનું એક અલગ જ લેવલ છે. એલી અવરામ ઘણીવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેણે ફરી એકવાર તેની કેટલીક ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરી છે, જેનાથી તેણે તેના ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

કારણ કે હાલના લુકમાં તે બ્રા સાથે જીન્સ પહેરીને કેટલાક બોલ્ડ પોઝ આપી રહી છે, જેને જોઇને ચાહકો મદહોશ થઇ રહ્યા છે. એલી અવરામે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી તહેલકો મચાવી દીધો છે. તે કિચનમાં ઊભી હાથમાં કોફી મગ હાથમાં લઇને પોઝ આપી રહી છે. પરંતુ તેનો અંદાજ એકદમ અલગ છે. જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. એલીએ અહીં માત્ર બ્રા પહેરી છે અને નીચે જીન્સ પહેર્યુ છે. તેમજ જીન્સના બટન અને ચેન ખોલી તે પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

કેટલાક લોકો તેના ફિગર અને હુસ્નની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેના અતરંગી પોઝ પર તેની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. એકે લખ્યુ- કોફી પીવાની જલ્દીમાં મેડમ જીન્સનું બટન બંધ કરવાનું ભૂલી ગઇ, ત્યાં જ બીજાએ લખ્યુ- એલીજી તમે અંડરગાર્મેન્ટની બ્રાન્ડનો પ્રચાર કરી રહ્યા છો.એલીના લુકની વાત કરીએ તો, તેણે બ્લેક સ્પોર્ટ્સ બ્રા સાથે ડેનિમ જીન્સ કેરી કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

અભિનેત્રીએ તેના વાળને ટોવેલથી લપેટેલા હતા. તે કેમેરા સામે જીન્સનું બટન અને ચેન ખોલી કાતિલાના અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. અભિનેત્રીની આ તસવીરો જોઇ ચાહકો હક્કાબક્કા રહી ગયા છે. ચાહકો આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.એલીના વર્કફ્રંટની વાત કરીએ તો, એલી છેલ્લે મલંગમાં જોવા મળી હતી. ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરીએ કર્યુ હતુ,

જયારે ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, કુણાલ ખેમુ, દિશા પટની અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ ઉપરાંત તે આમિર ખાન સાથે એક આઇટમ સોંગમાં પણ જોવા મળી હતી.એલીએ વર્ષ 2013માં મિક્કી વાયરસથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઉંગલી કિસ કિસ કો પ્યાર કરુ, નામ શબાના, વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Mayur Utekar (@mayurutekar123)

એલીએ કેટલીક ફિલ્મોમાં આઇટમ નંબર પણ કર્યા છે. આ ઉપરાંત તે બિગબોસ 7, કોમેડી નાઇટ્સ વિથ કપિલ, ધ વોઇસ ઇન્ડિયા અને ગ્રેટ ઇંડિયન લાફ્ટર ચેલેન્જ જેવા કેટલાક શોમાં પણ નજર આવી છે. તમને જણાવી દઇએ કે, એલી અવરામે બોલિવુડમાં ડેબ્યુ કર્યા પહેલાથી સ્વીડનમાં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

Live 247 Media

disabled