સલમાન ખાનની ગર્લફ્રેન્ડે કરાવ્યું સૌથી બોલ્ડ ફોટોશૂટ, બ્રા પહેર્યા વગર બધાની સામે આઈ ગઈ જુઓ - Chel Chabilo Gujrati

સલમાન ખાનની ગર્લફ્રેન્ડે કરાવ્યું સૌથી બોલ્ડ ફોટોશૂટ, બ્રા પહેર્યા વગર બધાની સામે આઈ ગઈ જુઓ

અભિનેત્રી અલી અવરામને આજે કોઈ ઓળખ જરૂર નથી. અભિનેત્રીની હોવાની સાથે સાથે તે એક મૉડલ પણ છે. એલી પોતાના અભિનયની સાથે સાથે પોતાના હોટ અંદાજ, આકર્ષક ફિરગને લીધે પણ ઓળખવામાં આવે છે. એલી ઇન્સ્ટાગ્રામ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એક થી એક હોટ તસવીરો શેર કરતી રહે છે.તેનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસવીરોથી ભર્યું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)


એલી દરેક રોજ પોતાની કાતિલાના અદાઓથી ચાહકોના દિલની ધડકન વધારતી રહે છે. ગત દિવસોમાં એલીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની તસ્વીર શેર કરીને આગ લગાવી દીધી છે. સામે આવેલી તસ્વીરોમાં એલીએ પારદર્શીય વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે અને પોતાની અદાઓનો જલવો દેખાડી રહી છે. એલીનો શર્ટ એટલો પારદર્શીય છે કે તેના આંતરવસ્ત્રો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

એલીએ આ લુકમાં લાઈટ મેકઅપ કર્યો છે અને વાળમાં  પોનીટેલ બનાવી રાખી છે. એલીએ મિરર સામે ઉભા રહીને એકથી એક હોટ પોઝ આપ્યા છે, ચાહકો એલીના લુક પર દિલ  હારી બેઠા છે, અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. જણાવી દઈએ કે 29 જુલાઈ 1990ના રોજ સ્વીડનમાં જન્મેલી એલી 23વર્ષની થઇ ચુકી છે, એલી 2013માં બિગ બોસ-7માં ભાગ લીધા બાદ લાઇમલાઈટમાં આવી ગઈ હતી.

જેના બાદ તેનો ઘણા ટીવી શોમાં ભાગ લીધો હતી, અને ત્યારબાદ તેને બૉલીવુડ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. ઍલીની માં પણ સ્વીડનની બેસ્ટ અભિનેત્રી રહી ચુકી છે પણ એલીએ ભારત આવીને  બોલીવુડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

બોલીવુડમાં કામ કરવા માટે એલી ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. આ બાબતે વાત કરતા એલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”મારી ઉંમર તે સમયે 14 વર્ષની હતી. મારા રૂમમાં ટીવી હતું અને મેં તેના પર  દેવદાસ ફિલ્મ જોઈ. જે મને ખુબ જ શાનદાર લાગી હતી. તે જ સમયે મેં વિચારી લિધું કે હું આવી જ રીતે એક્ટિંગ અને ડાન્સ કરીશ અને બોલીવુડમાં કામ કરીશ.”, જેના બાદ એલીએ મોડેલિંગ એજન્સીની સાથે સાઈન કરી જેણે તેને ઓડિશન અપાવવામાં મદદ કરી. જેના બાદ તેને અક્ષય કુમાર સાથે એક એડ શૂટ કરવાનો મોકો મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

એલી મનીષ પોલ સાથે મીકકી વાયરસમાં જોવા મળી હતી અને કપિલ શર્માની ડેબ્યુ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંમાં પણ જોવા મળી હતી. ઍલીની છેલ્લી ફિલ્મ ગણપત હતી જેમાં ટાઇગર શ્રોફ પણ મુખ્ય કિરદારમાં હતો. એલી ભલે સ્વીડનમાં મોટી થઇ હોય પણ ભારત સાથે તેને ખુબ લગાવ અને પ્રેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

એલી અવરામની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ગુડ બાય’ માં જોવા મળશે. અલી અવરામની એક તમિલ ફિલ્મ પણ રિલીઝ માટે તૈયાર છે. બૉલીવુડ ઉપરાંત દક્ષિણ ફિલ્મોમાં પણ એક્ટ્રેસ કામ કરી ચૂકી છે. અગાઉ એક્ટ્રેસનુ નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ જોડાયુ હતુ. બન્ને વચ્ચે ડેટિંગની ખબરો સામે આવી હતી, જોકે બાદમાં બન્ને અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Elli AvrRam (@elliavrram)

yc.naresh

disabled