બિકીની પહેરીને પુલમાં ઉતરી ઉર્ફી જાવેદની બહેન, તસવીરો જોઈને કહેશો આ તો સની લિયોની કરતા પણ વધુ મજેદાર અને ભરાવદાર ફિગર વાળી છે - Chel Chabilo Gujrati

બિકીની પહેરીને પુલમાં ઉતરી ઉર્ફી જાવેદની બહેન, તસવીરો જોઈને કહેશો આ તો સની લિયોની કરતા પણ વધુ મજેદાર અને ભરાવદાર ફિગર વાળી છે

ટીવી જગતની જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે.ઉર્ફી પોતાના અવનવા અને વિચિત્ર ડ્રેસિંગ સ્ટાઇલને લીધે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તે પોતાના આઉટફિટને લીધે ટ્રોલ પણ હતી રહે છે. જો કે ઉર્ફીની સુંદરતા કોઈ અભિનેત્રીથી કમ નથી. એવામાં ઉર્ફીની બહેન ડોલી જવેદ પણ હૂબહૂ ઉર્ફી જેવી જ દેખાય છે. ડોલી જાવેદ પણ સુંદરતાની બાબતમાં બહેન ઉર્ફથી કમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Dolly Javed (@_dollyjaved)

ડોલી પણ ઉર્ફીની જેમ જ સોશિયલ મીડિયા સ્ટાર છે અને  એકથી એક કાતિલાના તસવીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે. ડોલીના ઇન્સ્ટા પેજ પર તેના હજારો ફોલોઅર્સ છે અને તે  દરેક રોજ અવનવા લુકમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેના દરેક કિલર લુક ચાહકોને ખુબ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Dolly Javed (@_dollyjaved)

એવામાં ડોલીએ પોતાની લેટેસ્ટ તસ્વીર શેર કરી છે જેને જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. ડોલી બિકી પહેરીને પુલમાં ઉતરી હતી અને પાણીમાં ખુબ મસ્તી કરતી જોવા મળી હતી. ડોલી પોતાની કાતિલાના અદાઓથી પાણીમાં આગ લગાડી રહી છે.  આ લુકમાં ડોલીએ અલગ-અલગ પોઝ આપ્યા છે જે ચાહકોએ ખુબ પસંદ કર્યા છે. તેનો આ લુક જોઈને ચાહકો મદહોશ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dolly Javed (@_dollyjaved)

ડોલી બોલ્ડનેસની બાબતમાં ઉર્ફી જાવેદને પણ ટક્કર આપે છે અને તે હંમેશા પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલોમાં ખલબલી મચાવતી રહે છે.અમુક સમય પહેલા ડોલી પણ ઉર્ફીની જેમ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી, જો કે બેબાક ડોલી ચૂપ રહી  ન હતી અને પોતાના કરારા જવાબથી ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dolly Javed (@_dollyjaved)

અમુક સમય પહેલા જ ડોલીએ સફેદ રંગનો ડ્રેસ પહેરીને  તસ્વીર શેર કરી હતી . તેનો ડ્રેસ આગળથી એટલો ડીપ હતો કે તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ડોલીનો આ ડ્રેસ લોકોને કઈ ખાસ પસંદ આવ્યો ન હતો અને તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dolly Javed (@_dollyjaved)

ડોલીએ જેવી જ તસ્વીર પોસ્ટ કરી કે લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. અમુક લોકોએ ડોલીની સુંદરતા આ ને ફિટનેસના વખાણ કર્યા હતા જ્યારે અમુક લોકોએ તેને ટ્રોલ કરી હતી. એક ટ્રોલરે કહ્યું કે,”રમજાનનો કોઈ એહતેરામ કરવાનું નથી આવડતું નથી તને” તેના જવાબમાં ડોલીએ કહ્યું હતું કે,”મને નથી આવડતું પણ તને વળી ક્યાં આવડે છે? ઇન્સ્ટા ચલાવવાનું બંધ કર અને ફોનને સાઈડમાં મૂક.કુરાન પઢો અને રોજ નમાજ કરો”. જણાવી દઈએ કે ઉર્ફીની પાંચ બહેનો છે. જેમાં ડોલી ત્રીજા નંબરની છે.ડોલી  માત્ર 20 વર્ષની છે અને એક બ્લોગર છે.

Uma Thakor

disabled