પરિવાર સાથે જોવા લાયક નથી આવનારી આ 5 વેબ સિરીઝ, જો જોવી જ હોય તો ચાદર ઓઢીને જ જોજો... - Chel Chabilo Gujrati

પરિવાર સાથે જોવા લાયક નથી આવનારી આ 5 વેબ સિરીઝ, જો જોવી જ હોય તો ચાદર ઓઢીને જ જોજો…

આજના સમયમાં લોકોમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરઝિ જોવામાં પણ દિલચસ્પી દેખાઈ રહી છે.મોટાભાગે લોકો ઓટિટિ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ જોઈ રહ્યા છે. અલગ અલગ પ્લેટફોર્મ પર હાલના દિવસોમાં અનેક ધુંઆધાર સિરીઝ રિલીઝ થઇ રહી છે, જેને દર્શોકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ વેબ સિરીઝમાં એટલા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા છે કે તેને તમે પરિવાર સાથે બેસીને જોશો તો તમને પણ શરમ આવી જશે.એવી જ આવનારી પાંચ વેબ સિરીઝ છે કે જેમાં બોલ્ડનેસનો ખુબ તડકો લગાવવામાં આવ્યો છે, જેને જોઈને કોઈપણ પાણી પાણી થઈ જશે. જો કે આ વેબ સીરીઝને તમે એકલામાં જ જોજો.

1. એક થી બેગમ:રોમેન્ટિક થ્રિલર વેબ સિરીઝ એક થી બેગમ ના બે ભાગ રિલીઝ થઈ ચુક્યા છે અને તેનો ત્રીજો ભાગ 3 ડિસેમ્બર-2022 ના રોજ એમએકસ પ્લેયર પર રિલીઝ થશે.સિરીઝમાં એક મહિલાની કહાની દર્શાવવામાં આવી છે જે પોતાના પતિની હત્યાનો બદલો લેવા માટે ગેંગસ્ટર સાથે પંગો લે છે.આ સિરીઝ થ્રિલર હોવાની સાથે સાથે બોલ્ડનેસથી ભરપૂર છે. આ વેબ સિરીઝમાં એટલા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા છે કે તેમે પરિવાર સાથે બેસીને ક્યારેય પણ ન જોતા.

2. ધ સમર આઈ ટર્નેડ પ્રીટી:એમઝોન પ્રાઈમ દ્વારા હાલમાં જ ઘોષણા કરવામાં આવી છે કે તે નવી વેબ સિરીઝ ધ સમર આઈ ટર્નેડ પ્રીટી 17 જૂનના રોજ રિલીઝ થશે. જેમાં એક યુવતી અને બે ભાઈઓ વચ્ચે લવ ટ્રાઈ એન્ગલની કહાની દેખાડવામાં આવી છે. સીન્સમાં ભરી ભરીને બોલ્ડ સીન્સ આપવામાં આવેલા છે.

3. મિર્જાપુર-3: થ્રિલર વેબ સિરીઝ મિર્જાપુરના બંને ભાગ ખુબ જ હિટ રહ્યા હતા, એવામાં હવે લોકોને ત્રીજા ભાગની આતુરતાથી રાહ છે. અપેક્ષા કરવામાં આવી રહી છે આ સીરીઝનો ત્રીજો ભાગ સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઇ શકે તેમ છે.વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ દર્શાવવામાં આવ્યા હતા જેને લીધે તેને 18+કેટેગરીમાં મુકવામાં આવી હતી.ત્રીજો ભાગ પણ ખુબ બોલ્ડ રહેવાનો છે, માટે તેને એકલાં જ જોજો.

4. આધા ઇશ્ક:આધા ઇશ્ક વેબ સિરીઝ એક રોમેન્ટિક થ્રિલર છે જે 12 મે 2022 ના રોજ વુટ પર રિલીઝ થશે. વેબ સિરીઝમાં કાશ્મીર અને મસૂરિની સુંદર વાદીઓને દેખાડવામાં આવી છે. જ્યા એક રોમાંચક કહાની શૂટ કરવામાં આવી છે. આ વેબ સિરીઝ ટ્રાય એન્ગલ પર આધારિત છે, જેમાં મુખ્ય અભિનેત્રી જે યુવકને પ્રેમ કરે છે તે તેની જ માં નો પૂર્વ પ્રેમી હોય છે. સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ ફિલ્માવામાં આવ્યા છે જેને લીધે આ સિરીઝ તમે પરિવાર સાથે બેસીને જોવાની ભૂલ ક્યારેય ન કરો.

5. વર્જિન રિવર-4:લોકો વર્જિન રિવરના ત્રીજા અને ચોથા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવામાં હવે લોકો માટે ખુશ ખબર છે કે આ સીઝન જલ્દી જ રિલીઝ થશે.રોમેન્ટિક, સસ્પેન્સથી ભરપૂર આ સીરીઝનો ત્રીજો ભાગ હાલમાં જ  નેટફ્લિક્સ પર રિલીઝ થશે પણ ચોથો ભાગ ક્યારે રિલીઝ થશે તેની ડેટ સામે આવી નથી.આ સિરીઝ તમે એકલામાં જોશો તો જ સારું રહેશે.

Uma Thakor

disabled