દિવ્યા ભારતીની જેમ જ ગ્લેમરેસ દેખાય છે તેની બહેન, 10 તસ્વીરો જોઈને લલચાઈ જશો - Chel Chabilo Gujrati

દિવ્યા ભારતીની જેમ જ ગ્લેમરેસ દેખાય છે તેની બહેન, 10 તસ્વીરો જોઈને લલચાઈ જશો

દિવ્ય ભરતીની નાજુક નમણી બહેનની મોટી મોટી સાઈઝ જોઈને મદહોશ થઇ જશો, જુઓ PHOTOS

90ના દશકની સૌથી સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી દિવ્ય ભરતી વિષે તો આપણે સૌ જાણીએ છીએ, તેની સુંદરતાના લોકો દીવાના બની ગયા હતા, પરંતુ અફસોસ કે તે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેની એક બહેન પણ છે જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે.

દિવ્યા ભરતીની બહેન પણ તેના જેટલીજ સુંદર અને ગ્લેમરેસ છે, તેનું નામ છે કાયનાત અરોડા, કાયનાત પણ બોલીવુડની જ એક અભિનેત્રી છે, તેને ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે પરંતુ તે જોઈએ એટલી નામના મેળવી શકી નથી.

કાયનાતે છેલ્લે 2015 માં આવેલી ફિલ્મ “ફરાર”માં અભિનય કર્યો હતો. આ ફિલ્મ પછી તે બોલિવૂડમાં જોવા મળી નથી. કાયનાત અરોરાનો જન્મ 2 ડિસેમ્બર 1982ના રોજ દિલ્હીમાં થયો હતો. કેટલાક લોકો કાયનાતને ચારુ અરોરાના નામથી પણ ઓળખે છે.

તે દિવ્યા ભારતીની પિતરાઈ બહેન છે. કાયનાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી ન્યુ દિલ્હીમાંથી મર્ચેન્ડાઈઝીંગનો અભ્યાસ કાર્ય છે.

કાયનાતે 2010માં આવેલી અક્ષય કુમ્મરની ફિલ્મ “ખટ્ટા મીઠા” ધ્વરા પોતાના બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેને ફક્ત એક આઈટમ સોન્ગ કર્યું હતું.

આ સિવાય તે 2011માં આવેલી ફિલ્મ “ગ્રેન્ડ મસ્તી”માં પણ જોવા મળી હતી, આજ વર્ષમાં તે “મનકથા” અને રામ ગોપાલ વર્માની ફિલ્મ “સિક્રેટ”માં પણ નજર આવી હતી.

આ ઉપરાંત તે ઘણી જાહેરાતોમાં પણ કામ કરતી જોવા મળે છે. તે મારુતિ અને લક્સ સાબુની જાહેરાતમાં પણ જોવા મળી છે. પરંતુ કાયનાત હજુ સુધી બોલીવુંમાં એટલું સ્ટારડમ મેળવી શકી નથી, આગળના સમયમાં પણ તે તેની બહેનની જેમ કીર્તિ મેળવી શકશે કે નહિ તો આવનાર સમય જ બતાવશે.

જો કાયનાતની સુંદરતાની વાત કરવામાં આવે તો તે ખુબ જ સુંદર છે. તેને બૉલીવુડ ઉપરાંત પંજાબી અને તામિલની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં કાયનાતની  તસવીરો શોશિયલ મીડિયામાં શેર પણ થઇ રહી છે અને લોકો તેની સુંદરતાને વખાણી પણ રહ્યા છે.

પંજાબના લોકો આમ જોઈએ તો બહુ રૂપાળા હોય છે અને તમને ખ્યાલ જ હશે કે પંજાબમાંથી ઘણી હિરોઇનો બોલિવૂડમાં આવી છે અને હાલમાં તો ચાહકોના દિલમાં સ્થાન બનાવી ચૂકી છે.

એક્ટ્રેસ હિમાંશી ખુરાના હોય કે સિંગર શહનાઝ ગિલ હોય બન્નેના ચાહકો તેના લુકના દિવાના છે. જો કે એ બન્ને સિવાય કાયનાત અરોરા પણ પંજાબી ફિલ્મોની સુંદર અભિનેત્રી છે. જે પંજાબી ઉપરાંત બોલિવૂડની ફિલ્મોમાં પણ જોવા મળી છે.ઇન્ટરનેટ પર એક્ટિવ રહેતી કાયનાત ઘણીવાર ફેન્સ સમક્ષ ગ્લેમરસ લુકમાં તસવીરો પોસ્ટ કરે છે. અભિનેત્રી કાયનાતે કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

આ પછી તે ફિલ્મો તરફ વળી. પંજાબીની સાથે કાયનાત અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કાયનાતે કોમેડી ફિલ્મ એડલ્ કોમેડી ગ્રાન્ડ મસ્તીથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. જે બાદ તે અક્ષય કુમારીની ફિલ્મ ખટ્ટા-મીઠામાં પણ જોવા મળી હતી. આટલું જ નહીં કાયનાતે હિન્દી ફિલ્મોની સાથે તમિલ ફિલ્મોમાં પણ તેની સુંદરતા બતાવી છે.

Live 247 Media

disabled