બોલીવુડની સંસ્કારી અભિનેત્રી એવું ટોપ પહેરીને બહાર ડોકિયું કર્યું કે ફેન્સ ઝૂમ કરવા લાગ્યા, શું મજેદાર ફિગર છે હો
છેલ્લા ઘણા દિવસોથી દિશા પટvr તેના ડ્રેસને લઈને સતત ચર્ચામાં છે. દિવસેને દિવસે અભિનેત્રીના કપડા શોર્ટ થતા જઇ રહ્યા છે, જેને જોઇને ચાહકો પણ ચોંકી રહ્યા છે. જો કે, ક્યારેક અભિનેત્રી આવા કપડા પહેરીને અસ્વસ્થ પણ દેખાતી નજર આવી. આમ છતાં અભિનેત્રીની બોલ્ડનેસમાં કોઈ કમી ના આવી. તાજેતરમાં, જ્યારે દિશા ફિલ્મના પ્રમોશનમાં જોવા મળી હતી, ત્યારે તે વારંવાર તેના સ્કર્ટને ઉપર કરતી જોવા મળી હતી.
દિશાનો આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ ચર્ચામાં આવી ગયો, જે હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. દિશા તાજેતરમાં પ્રમોશનમાં ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી સિલ્વર હાઇ સ્લિટ સ્કર્ટમાં નિયોન રંગના બોલ્ડ ક્રોપ ટોપ સાથે જોવા મળી હતી. અભિનેત્રીની ડિપનેક સ્ટાઇલ તેને વધુ હોટ બનાવી રહી હતી. જ્યારે પ્રમોશન દરમિયાન અભિનેત્રીને સ્ટેજ પર બોલાવવામાં આવી હતી, ત્યારે તે કેમેરાની સામે તેના સ્કર્ટને વારંવાર ઉપર કરતી જોવા મળી હતી.
આટલું જ નહીં, દિશા આ સ્કર્ટ પહેરીને થોડી અનકંફર્ટેબલ પણ લાગી રહી હતી. આ વીડિયો જોયા બાદ લોકો દિશાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દિશા ટૂંક સમયમાં એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે. ‘એક વિલન રિટર્ન્સ’માં દિશા સિવાય જોન અબ્રાહમ, તારા સુતારિયા અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 29 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, દિશા આ દિવસોમાં જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફને ડેટ કરી રહી છે. ભલે બંનેએ પોતાના રિલેશનને ઓફિશિયલ નથી કર્યુ, પરંતુ બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. તેઓ વેકેશન પર પણ સાથે જાય છે. આ સિવાય ટાઇગરની બહેન અને તેની માતા સાથે દિશાની સારી એવી બોન્ડિંગ પણ ઘણીવાર જોવા મળે છે.