ભાઇજાનની હિરોઈન દિશા જેવી મોટી મોટી સાઈઝ આખા બોલીવુડમાં કોઈની નથી, પાર્ટીમાં ન પહેરવાનું પહેરીને આવી અને બધાની નજર ત્યાં જ ચોંટી ગઈ - Chel Chabilo Gujrati

ભાઇજાનની હિરોઈન દિશા જેવી મોટી મોટી સાઈઝ આખા બોલીવુડમાં કોઈની નથી, પાર્ટીમાં ન પહેરવાનું પહેરીને આવી અને બધાની નજર ત્યાં જ ચોંટી ગઈ

દિશા પાટણી અવાર નવાર કોઈ ને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેવામાં દિશા પાટણી એક ઇવેન્ટમાં સ્પોટ થઇ હતી. આ દરમ્યાન અભિનેત્રીએ ખુબ જ સુંદર બ્લેક ડ્રેસ પહેરેલો હતો પરંતુ લોકોએ અભિનેત્રીના આઉટફિટને છોડીને તેના લુક પર કોમેન્ટ કરવા લાગ્યા હતા. પરંતુ એવું શું થયું કે બધાની નજર અભિનેત્રીના હોઠ પર આવીને ટકી ગઈ અને લોકો અભિનેત્રીને સવાલ પૂછી રહ્યા હતા.

દિશા પાટણીને જે ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી તે ‘એક વિલન રિટર્ન’ની રૈપઅપ પાર્ટીમાં સ્પોટ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રૈપઅપ પાર્ટીનો મતલબ થાય છે કે ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે જેની ખુશીમાં પાર્ટી આપવામાં આવે છે. આ પાર્ટીમાં ઘણા સિતારાઓ આવ્યા હતા. તેમાંની જ અભિનેત્રી હતી દિશા પાટણી. દિશાએ ખુબ જ સુંદર ઓફ શોલ્ડર કોરસેટ ડ્રેસ પહેરેલો હતો. અભિનેત્રીએ વાળને ખુલ્લા રાખેલા હતા અને મિનિમલ મેકઅપ કરેલો હતો સાથે અભિનેત્રીએ ડ્રેસને મેચ કરતી હિલ્સ પણ પહેરેલી હતી.

દિશા પાટણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે કેમ કે આ વીડિયોમાં લોકોને અભિનેત્રીના મોઢા પર કંઈક બદલાવ દેખાઈ રહ્યો છે. લોકો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે દિશાએ તેના મોઢા પર કંઈક કરાવ્યું છે? એક યુઝરે લખ્યું હતું કે આ આટલી સુંદર હતી આખી સર્જરીએ હોઠ ખરાબ કરી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Filmfare Middle East (@filmfareme)

આ ફિલ્મ તે જ નામની 2014માં બનેલી આધ્યાત્મિક સિક્કલ છે. તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. એક વિલન રિટર્ન્સમાં અર્જુન કપૂર, દિશા પાટણી, જોન અબ્રાહમ અને તારા સુતારીયા મુખ્ય ભૂમિકામાં છે. બંને ફિલ્મનું નિર્દેશન મોહિત સુરીએ કરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પાર્ટીમાં દિશા અને તારા સુતારીયાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. પાર્ટીમાં દિશા બ્લેક અને તારા બ્રાઉન બોડીકૉન ડ્રેસમાં નજર આવી હતી. ગ્લેમરસના બાબતે દિશા અને તારા બંને એક બીજાને ટક્કર આપતી નજર આવી હતી. બંનેએ સાથે મળીને તસવીરો માટે પોઝ પણ આપ્યા હતા. એક વિલનની રૈપઅપ પાર્ટીમાં અર્જુન કપૂર થોડા મોડા પહોંચ્યા હતા. તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત જોન અબ્રાહમ આ પાર્ટીમાં આવી શક્યા હતા નહિ.

Live 247 Media

disabled