પારદર્શીય ટોપ પહેરી એરપોર્ટ પર અંદરનું બહાર દેખાઈ જતા ફેન્સ થયા આગ બાબુલ, કહ્યું કે શરમ કર શરમ - Chel Chabilo Gujrati

પારદર્શીય ટોપ પહેરી એરપોર્ટ પર અંદરનું બહાર દેખાઈ જતા ફેન્સ થયા આગ બાબુલ, કહ્યું કે શરમ કર શરમ

દિશા પટની અભિનેતા ટાઇગર શ્રોફ સાથેના પોતાના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. બંને ઘણીવાર એકસાથે જોવા મળે છે. જો કે બંને માંથી કોઈએ પણ પોતાના રિલેશનને કબુલ્યું નથી. દિશા અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ વચ્ચે પણ સારી એબી બોન્ડિંગ છે. બંને એકબીજાની તસવીરો પર ખુબ કમેન્ટ કરતી રહે છે.

અભિનેત્રી દિશા પટનીના હુસ્ન અને તેના ઝીરો ફિગરના દરેક કોઈ દીવાના હશે.દિશા પટનીએ ખુબ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવી લીધું છે.દિશા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના લુક્સ અને ડ્રેસિંગ સ્ટાઇલને લીધે પણ છવાયેલી રહે છે.દિશા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે.

એવામાં તાજેતરમાં જ દિશા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ સમયે દિશાનો લુક જોઈને ચાહકો ફિદા થઇ ગયા હતા. દિશાએ પારદર્શીય સફેદ ક્રોપ ટોપ-જોગર્સ પહેરી રાખ્યું હતું.

દિશાએ સફેદ જેકેટ પણ પોતાના કમર પર બાંધી રાખ્યું હતું. આ લુક સાથે દિશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાળા ચશ્મામાં દિશા વધુ સુંદર લાગી રહી હતી. જેવી જ દિશા ગાડીમાંથી ઉતરી કે હાજર લોકોની નજરો તેના પર જ થમ્ભી ગઈ હતી અને તેની અદાઓની મોમેન્ટ મીડિયાના કેમરામાં કૈદ થઇ ગઈ હતી. દિશાના આ લુક્સને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

ફિલ્મોની વાત કરીયે તો દિશા છેલ્લી વાર સલમાન ખાન સાથે ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળી હતી. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. હાલ દિશા એક વિલન રિટર્ન્સના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને જોન અબ્રહામ પણ ખાસ કિરદારમાં જોવા મળશે.આ સિવાય દિશા ફિલ્મ યોધ્ધામાં પણ જોવા મળશે અને મુખ્ય અભિનેતા તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા હશે.

તે અવાર નવાર તેની બોલ્ડ ઇમેજીસ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેનાં ચાહકો પણ તેનાં આ ફોટા અને વીડિયોને જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ બનાવીદે છે. સોશિયલ મીડિયાની રાણી ગણાતી તેમજ ‘બિચ બેબી’ તરીકે ઓળખાતી દિશા પટનીએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેની કાતિલાના અદાઓ જોવા મળી રહી છે.

જુઓ દિશાનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Uma Thakor

disabled