બ્લાઉઝનું માત્ર એક બટન બંધ કરીને નીકડી દિશા પટની, હવામાં ઉડી ગયું આગળથી પુરુ ટોપ, ન દેખાવાનું સાફ સાફ... - Chel Chabilo Gujrati

બ્લાઉઝનું માત્ર એક બટન બંધ કરીને નીકડી દિશા પટની, હવામાં ઉડી ગયું આગળથી પુરુ ટોપ, ન દેખાવાનું સાફ સાફ…

બૉલીવુડ અભિનેત્રી દિશા પટની પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસ અને ફેશનને લીધે ચર્ચામાં બનેલી રહેં છે. દિશા પટની અવાર નવાર એવા એવા કપડા પહેરી કેમેરા સામે આવી રહી છે કે ચાહકો પણ તેને જોઇ હેરાની અનુભવી રહ્યા છે. દિશા હાલમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ના લીધે પણ ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશનમાં પંણ તે અવાર નવાર એક બાદ એક હદથી વધારે બોલ્ડ કપડાં પહેરેલી જોવા મળી હતી. જેમાં માત્ર દિશાની સ્ટાઈલ જ નહિ પરંતુ તેની બોલ્ડનેસની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

એવામાં ગત દિવસોમાં દિશા  પોતાના મિત્રોની મુલાકાતે પહોંચી હતી અને તે સ મયે તેણે એટલું ટૂંકુ ટોપ પહેર્યું હતું કે તેના માટે સંભાળવું પણ મુશ્કેલ થઇ રહ્યું હતું. જો કે હંમેશાની જેમ દિશા આ લુકમાં એકદમ સ્ટાઈલિશ લાગી હતી પણ અમુક લોકો દ્વારા તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી અને અમુક લોકોએ તેની તુલના ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડે સાથે પણ કરી હતી.

દિશાના આ લુકની તસવીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામેં આવ્યા છે અને ખુબ વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દિશા ટૂંકા બ્લાઉઝ ટોપમાં એકદમ લાગી રહી છે, જો કે હવાને લીધે તેનું  ટોપ આગળથી ઉડી રહ્યું હતું જેને લીધે તે થોડી અસહજ દેખાઈ રહી હતી.વીડિયોમાં જોઈ શકાય છે કે દિશાનું ટોપમાં આગળ માત્ર એક જ બટન લાગેલું છે અને બાકીના બધા બટન એકદમ ખુલ્લા છે.

દિશાએ સફેદ રંગનું એકદમ ટૂંકુ ટોપ અને અને લુઝ ટ્રાઉઝર પહેર્યું છે. આ આઉટફિટ સાથે દિશાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. દિશાએ પગમાં વ્હાઇટ શૂઝ પણ પહેર્યા છે. આ આઉટફિટમાં દિશા હંમેશાની જેમાં એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે. વીડિયોમાં દિશા પોતાના મિત્રોને ગળે લગાડતી પણ દેખાઈ રહી છે.

દિશાનો આ લુક લોકોએ ખુબ પસંદ કર્યો હતો જ્યારે અમુક યુઝર્સ દ્વારા તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. યુઝરોએ તેને ટ્રોલ કરતા બીજી ઉર્ફી જાવેદ, પૂનમ પાંડેની કોપી કરી રહી છે વગેરે જેવી કમેન્ટ્સ કરીને તેને ટ્રોલ કરી હતી.જયારે અમુક લોકોએ તેની તસવીરો પર સો હોટ,ગોર્જીયસ, બ્યુટીફૂલ, વગેરે જેવી કેમન્ટ્સ કરી હતી અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એવામાં દિશાની ફિલ્મ એક વિલેન રિટર્ન્સ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ સિવાય દિશા ટાઇગર શ્રોફ સાથેના બ્રેકઅપને લીધે પણ ચર્ચામાં રહી હતી. બંને એકબીજાને છ વર્ષોથી ડેટ કરી રહ્યા હતા એવામાં અચાનક જ બંનેના બ્રેકઅપને લીધે ફેન્સને મોટો જટકો લાગ્યો હતો. જો કે મીડિયા સામે બંને એકબીજાને સારા મિત્રો જ માનતા હતા, અને પોતાના રિલેશનની વાત બંનેમાંથી કોઈએ પણ સાર્વજનિક રીતે કબૂલી ન હતી.

yc.naresh

disabled