ગલીઓ દેખાય જાય એવા ડ્રેસમાં દિશા પટનીને જોઇ પાગલ થઇ ગયો આ વ્યક્તિ, એવી રીતે એકીટશે ઘૂરતો રહ્યો સાઈઝ…

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાના ગ્લેમરસ ફોટોઝથી ઈન્ટરનેટનો પારો ઊંચકતી રહે છે. તેના કિલર લુક અને સુંદર સ્માઇલના કારણે અભિનેત્રી દરરોજ સમાચારમાં રહે છે. દિશાનું નામ એ હસીનાઓની યાદીમાં સામેલ છે જેની એક ઝલક મેળવવા લોકો આતુરતાથી રાહ જુએ છે. તેના એક કરતાં વધુ આઉટફિટ્સ જોઈને હસીનાઓ ખાટી ખાય છે, જ્યારે છોકરાઓના મનમાં તેની સુંદરતા જોઈને દિલોમાં આગ લાગે છે. દિશાનો હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દિશાના ડ્રેસમાં એટલો ખોવાઇ ગયો કે તે પોતાની નજર હટાવી શક્યો નહીં.

તે અભિનેત્રીના શરીરને જોતો જ રહ્યો, જે ડ્રેસમાંથી તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. ટાઈગર શ્રોફની કથિત ગર્લફ્રેન્ડ એટલે કે દિશા પટની ઘણીવાર તેની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. એકવાર તે એવા કપડા પહેરીને એવોર્ડ શોમાં પહોંચી કે લોકો જોતા જ રહી ગયા. વર્ષ 2017માં 62મો જિયો ફિલ્મફેર એવોર્ડ ફંક્શન મુંબઈમાં યોજાયો હતો. પરંતુ જ્યારે દિશા આ એવોર્ડ ફંક્શનમાં પહોંચી તો બધાની નજર તેના પર ટકેલી હતી. આ ઈવેન્ટમાં દિશા ખૂબ જ રિવીલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. એક્ટ્રેસનો આવો રિવિલિંગ ડ્રેસ જોઈને વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શક્યો.

આ એવોર્ડમાં દિશાએ ડીપનેક બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ઇવેન્ટમાં તેનો ડ્રેસ બધાને આકર્ષી રહ્યો હતો. આ દરમિયાન, આવો એક સીન કેમેરામાં કેદ થઈ ગયો, જેને જોયા પછી કદાચ દિશા ખૂબ જ શરમાઈ ગઈ હશે. દિશાની બાજુમાં એક અજાણ્યો વ્યક્તિ બેઠો હતો. જે સતત તેની સામે તાકી રહ્યો હતો. તે જ સમયે, દિશા આ વાતથી અજાણ હતી. જ્યારે આ શો ટેલિકાસ્ટ થયો ત્યારે આ વ્યક્તિની ખરાબ નજર સામે આવી હતી.દિશા પ્રોફેશનલ લાઈફની સાથે પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. તે ટાઇગર શ્રોફ સાથે વેકેશન પર જાય ત્યારે પણ હેડલાઇન્સમાં રહે છે.

જોકે બંનેએ ક્યારેય સાથે ટ્રિપની તસવીરો શેર નથી કરી. એવા અહેવાલો ઘણા સમયથી છે કે ટાઇગર અને દિશા એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ તે બંનેએ ક્યારેય ઓફિશિયલી તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ ‘રાધે’માં જોવા મળી હતી. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થઈ હતી. હવે જોન અબ્રાહમ અને અર્જુન કપૂર તેમજ તારા સુતારિયા સાથે ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. આ ફિલ્મને મોહિત સૂરી ડિરેક્ટ કરી રહ્યા છે.

After post

disabled