સલમાનની અભિનેત્રીએ પેન્ટની ઝીપ ખોલીને નીચે એવું દેખાડ્યું કે જોઈને બેહોશ થઇ જશો 10 PHOTOS - Chel Chabilo Gujrati

સલમાનની અભિનેત્રીએ પેન્ટની ઝીપ ખોલીને નીચે એવું દેખાડ્યું કે જોઈને બેહોશ થઇ જશો 10 PHOTOS

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝની સૌથી ખુબસુરત ફટકડી: 10 તસ્વીરોમાં સુંદરતા ઉડીને આંખે વળગે એવી!

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબસુરત એક્ટ્રેસ પૈકી એક દિશા પટની એની એક્ટિંગની સાથે-સાથે સોશિયલ મીડિયામાં પર તસ્વીર અને વિડીયો શેર માટે જાણીતી છે.દિશા તેના હોટ ફોટો શૂટ માટે પુરી ઇન્ડસ્ટ્રીઝમાં ફેમસ છે.

બોલીવુડમાં તેની ઓછી કરિયરમાં તેને ઘણું બધું હાંસિલ કરી લીધું છે. આવો નજર નાખીએ દિશા પટનીના 2019ના સૌથી હોટ અને બોલ્ડ તસ્વીર પર. દિશાએ તેની કરિયરની શરૂઆત 2016માં આવેલી ફિલ્મ ‘બાગી’થી કરી હતી.

દિશા સૌથી ફિટ એક્ટ્રેસ હોય વારંવાર સી બીચ તસ્વીર પર તેના ફેન્સ માટે પોસ્ટ કરતી રહે છે. આજે ઇન્સ્ટાગ્રામ પર 28 મિલિયનથી વધારે ફોલોઅર્સની સાથે ઇન્ટરનેટ પર સનસની મચાવનારી અભિનેત્રી ‘દિશા પટની’ એક વાર ફરીથી ચર્ચાનો વિષય બની ગઈ છે.પોતાના ફિટનેસ અને આકર્ષક શરીરને લીધે તે હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલી રહે છે.

બૉલીવુડ ડીવા દિશા પટની નવા વર્ષની ઉજવણી માટે જાપાનમાં પહોંચી હતી. દિશાએ તેને બેહદ ખાસ તસ્વીર શેર કરી હતી. આ દરમિયાન દિશા પટનીએ સફેદ રંગનું ટોપ અને જીન્સમાં જોવા મળી હતી. દિશા ‘નેશનલ ક્રશ’ના નામથી પણ જાણવામાં આવે છે.દિશાએ ફિલ્મ ‘એમ એસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા લોકોને પોતાના દીવાના બનાવી લીધા હતા.દરેક કોઈ તેની સ્માઈલ અને માસુમતા પર ફિદા થઇ ગયા હતા.

.દિશા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઇલને લીધે પણ ખુબ ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાની પહેલાની અમુક તસ્વીરો વાઇરલ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસ્વીરો દિશાના પહેલાના ફોટોશૂટની છે, ત્યારે દિશા માત્ર 17 વર્ષની જ હતી.દિશાએ પોતાના એકાઉન્ટ પર પોતાની આ તસ્વીરો શેયર કરેલી છે.

24 વર્ષની દિશા આ તસ્વીરોમાં એકદમ અલગ દેખાઈ રહી છે. તસ્વીરોમાં તેને ઓળખવી પણ મુશ્કેલ લાગી રહી છે. દિશા પટની આજકાલ થાઇલેન્ડમાં છે અને રજાઓનો આનંદ માણી રહી છે, જેને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ઘણી તસવીરો પણ શેર કરી છે. તેમાંથી આ તસ્વીરે ઘણી ચર્ચાઓ જગાવી દીધી છે.

આ પહેલા દિશાએ બૌદ્ધ મંદિરમાં પણ તસ્વીર ક્લિક કરાવીને તેના ચાહકો સાથે શેર કરી હતી. તે તસ્વીરમાં દિશાએ પીળું ક્રોપ ટોપ અને પિંક પ્લાઝો પહેર્યો હતો અને તેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. આ તસ્વીરમાં દિશા પટનીની સ્ટાઇલ અને તેની રીત એકદમ અલગ દેખાઈ રહી છે. દિશાએ એવી બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે,કે તેના ચાહકોની નજર ફક્ત તેના પર જ ટકી ગઈ છે.

દિશા પટનીએ તેના સોશિયલ મીડિયા પર બ્લેક બિકીનીમાં એક તસ્વીર પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં દિશાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.આ તસ્વીરમાં જોઇ શકાય છે કે દિશા પુલસાઇડ પર બેઠી છે. કોઈ પણ ચાહકને દિવાના બનાવવા માટે તેની આવી અદાઓ પૂરતી છે. દિશા સોશિયલ મીડિયામાં તેના ટ્રેંડીશનલ લુકમાં તો

કયારેક વેસ્ટર્ન લુકમાં તો કયારેક બિકીની લુકમાં છવાઈ જાય છે. હાલમાં જ દિશાએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસ્વીર શેર કરી છે જેમાં તે લોન્ઝરી પહેરેલી નજરે આવે છે. દિશાની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે.પણ પોતાના સ્ટ્રગલ અને મોડેલિંગના દિવસોમાં દિશા એકદમ અલગ દેખાતી હતી.જો તેની પહેલાની અને

અત્યારની તસ્વીરોમાં નજર કરશો તો ખુબ મોટો ફર્ક દેખાશે. દિશાનું ફિટનેસ જોઈને ઘણી યુવતીઓ તેના જેવી બોડી બનાવવા માટે પ્રોત્સાહિત થાય છે.માત્ર ફેન્સ જ નહિ પણ દિશાના લુક્સથી બોલીવુડના ઘણા અભિનેતાઓ પણ પ્રભાવિત છે.

‘કોફી વિથ કરન’ના શો માં અભિનેતા વરુણ ધવને દિશા ના વખાણ કરતા કહ્યું હતું કે તેને દિશા ખુબ જ સુંદર છે. દિશાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2015 માં તેલુગુ ફિલ્મ ‘લોફર’થી કરી હતી.જો કે દિશા ડૈરી મિલ્કની જાહેરાતમાં પણ નજરમાં આવી ચુકી છે. તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિશા જેટલી હાલના સમયે ગ્લેમર છે તેટલી પોતાના મોડેલિંગના દિવસોમાં ન હતી.હાલમાં જ દિશા ટાઇગર શ્રોફની સાથે ફિલ્મ ભારતની સ્ક્રિનિંગમાં પહોંચી હતી.

દિશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે સલમાન ખાન સાથે પ્રભુદેવાની ફિલ્મ ‘રાધે: ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં નજરે આવશે. સલમાન ખાન અને દિશાની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મ મે 2020માં રિલીઝ થશે. આ સિવાય દિશા ‘બાગી-3’માં નજરે આવશે. દિશા બાગી-3માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. દિશા છેલ્લે સલમાન ખાન સાથે ‘ભારત’માં જોવા મળી હતી.

 

Live 247 Media

disabled