મુંબઈ એરપોર્ટ પર પરસેવાથી રેબઝેબ જોવા મળી ભાઇજાનની હિરોઈન, યુઝર્સ બોલ્યા પેન્ટી કેમ નથી પહેરી
બોલીવુડની ચુલબુલી અને હોટ અભિનેત્રીમાંની એક એવી દિશા પટની અવાર નવાર પોતાના ગ્લેમર લુક અને ફેશનને લીધે ચર્ચામાં બનેલી રહે છે. દિશાએ જો કે બોલીવુડની અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે છતાં પણ તેની લાઇમલાઈટ ટોપ અભિનેત્રીથી કમ નથી. તાજેતરના દિવસોમાં દિશા પોતાની આવનારી ફિલ્મ એક વિલેન રિટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત છે.
ફિલ્મ 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લીધે દિશા ખુબ જ વ્યસ્ત જોવા મળે છે. એવામાં તાજેતરમાં જ દિશાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી અને આ સમયે પણ તે એકદમ થાકેલી અને પરસેવાથી લથપથ જોવા મળી હતી. મુંબઈ ઇવેન્ટ બાદ દિશા દિલ્લી ફિલ્મ પ્રમોશન માટે રવાના થઇ હતી.
આ સમયે દિશાએ યેલો ટોપ અને યેલો લુઝ ટ્રાઉઝર પહેર્યું હતું. ટ્રાવેલિંગ માટે દિશાએ એકદમ પરફેક્ટ આઉટફિટ પસંદ કર્યા હતા. આ આઉટફિટ સાથે દિશાએ સનગ્લાસ પણ પહેર્યા હતા. અને પર્સ પણ કેરી કર્યું હતું. એરપોર્ટ પરનો દિશાનો આ અંદાજ લોકોએ ખુબ પસંદ કર્યો હતો. આ સમયે દિશા થોડી ઉતાવળમાં અને થાકેલી હાલતમાં જોવા મળી હતી અને પરસેવાથી રેબઝેબ પણ દેખાઈ હતી.
આ સમયે દિશા સાથે અર્જુન કપૂર પણ કૈજ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. ફિલ્મ એક વિલેન રિટર્ન્સની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ફીલ્મનું પ્રમોશન ખુબ જોરમાં ચાલી રહ્યું છે. ફિલ્મના દરેક ઇવેન્ટમાં દિશા અલગ અલગ સુંદર અવતારમાં જોવા મળી હતી. અને તેના દરેક લુક્સે ચાહકોનું દિલ જીતી લીધું હતું.ફિલ્મના દરેક ઇવેન્ટમાં દિશા હંમેશા હાઇલાઇટ્સમાં રહી છે.
દિશા ફિલ્મ પ્રમોશનના બહાને લકોને દીવાના બનાવી રહી છે.મોહિત સુરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અર્જુન કપૂર, તારા સુતારીયા અને જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, ફિલ્મ એક્શન, ડ્રામાં, સસ્પેન્સ અને રોમાન્સથી ભરપૂર હશે. ફિલ્મ એક વિલેનની સિક્વલ છે, જે તે છોકરીઓની કહાની દર્શાવે છે જેને વનસાઇડ લવર છે.
એક ઇન્ટરવ્યૂમાં વાત કરવાના સમયે દિશાએ પોતાના ક્રશ વિશેનો પણ ખુલાસો કર્યો હતો. દિશાએ કહ્યું હતું કે તે સ્કૂલના દિવસોથી રણબીર કપૂરની ખુબ દીવાની છે અને તેને લીધે જ તેનું એક્સીડેન્ટ થતા થતા બચ્યું હતું. દિશાએ કહ્યું કે તેના શહેરમાં રણબીર કપૂરનું એક મોટું પોસ્ટર હતું જેને તે ત્યાંથી આવતી-જતી વખતે હંમેશા જોતી હતી.
View this post on Instagram
અને તે સમયે તે રસ્તા પર હંમેશા કોઈને કોઈ વસ્તુ સાથે અથડાઈ જતી હતી. દિશાએ કહ્યું કે તેને આ વાત હજુ સુધી રણબીરને નથી જણાવી પણ તે એક દિવસ તેને આ વાત ચોક્કસ જણાવશે. પોતાના ફિલ્મની સાથે સાથે દિશા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક દમદાર અને હોટ તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની દરેક તસવીરો ખુબ પસંદ કરે છે.