ભાઇજાનની હિરોઈન દિશાએ પહેર્યા એવા કપડાં કે લોકો જોતા જ રહી ગયા, ઉપરનો ગોળ મટોળ ભાગ ચોખ્ખો દેખાઈ રહ્યો છે
દિશા પટની તેની ફિટનેસની સાથે સાથે મદમસ્ત અદાઓ માટે પણ ઓળખાતી હોય છે. આ દિવસોમાં તે તેની અપકમિંગ ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ના પ્રમોશનમાં લાગેલી છે. થોડા દિવસમાં પહેલા તેની ફિલ્મના પ્રમોશન માટે મોલમાં પહોંચી હતી ત્યારે તેનો લુક જોઈને ચાહકો જોતા જ રહી ગયા હતા. રિવીલિંગ કપડાં અને બે ચોટીમાં દિશા પટનીની જોઈને દરેક લોકો ચોકી ગયા હતા.
તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ તો કેટલાક લોકો દિશાને બાર્બી લુક દેખાવા લાગ્યો તો કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા લાગ્યા હતા. દિશા પટની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેની સિઝલિંગ બિકી તસવીરો અવાર નવાર ઈન્ટરનેટનો પારો વધારી દેતી હોય છે.
ફિલ્મ અભિનેત્રી દિશા પટની તેના બોલ્ડ અને બિંદાસ લુક માટે પણ ઓળખાતી હોય છે. મોલમાં ફિલ્મના પ્રમોશન કરવા પહોંચેલી ટીમમાં દિશાનો લુક સૌથી અલગ દેખાયો હતો. થોડા દિવસ પહેલા દિશા પટની મુંબઈના એક મોલમાં ફિલ્મનું પ્રમોશન કરતી નજર આવી હતી. આ દરમ્યાન તે પીળા કલરના કોર્સેટ અને બે ચોટીમાં નજર આવી હતી જેના પછી ફરી એક વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી.
અભિનેત્રીએ આ દરમ્યાન કપડાંની સાથે હેર સ્ટાઇલને કારણે પણ ચર્ચામાં રહી હતી. હેર સ્ટાઇલના કારણે તેનો લુક એટલો બદલાઈ ગયો હતો કે તેના ચાહકોને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. પીળા કલરના કોર્સેટે દિશા પટનીએ બ્લુ પ્લેન ડેનિમ્સની સાથે કેરી કર્યું હતું. ગીતના લોન્ચ ઇવેન્ટ પર અર્જુન કપૂર, દિશા પટની અને તારા સુતારીયાએ ચાહકો સાથે વાતચીત પણ કરી હતી. તારા સુતારીયાએ આ દરમ્યાન બ્રાઉન કલરનું લેધર વાળું સ્ટ્રેપલેસ ડ્રેસ પહેર્યો હતો જે બોડી હગિંગ ડિઝાઇન તારા સુત્તરીયાને સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરી રહી હતી.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર દિશાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ તો ચાહકો તેને બાર્બી ડોલ કહેવાનું શરુ કરી દીધું હતું. ‘એક વિલન રિટર્ન્સ’માં દિશા પટનીની સાથે આ ફિલ્મમાં અર્જુન કપૂર, તારા સુતારીયા અને જોન અબ્રાહમ નજર આવશે. ફિલ્મનું નિર્દેશન મોહિત સુરીએ કર્યું છે. ફિલ્મ આ મહિનાના અંતે રિલીઝ થવાની છે. આ સિવાય દિશા પટની ફિલ્મ ‘યોદ્ધા’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરી રહી છે.