બિકીની પહેરમાં નંબર ૧ પર છે સલ્લુ ભાઈની આ હિરોઈન, મોટી મોટી સાઈઝ દેખાડવામાં જરાય સંકોચ કે શરમ નથી આવતી, જુઓ - Chel Chabilo Gujrati

બિકીની પહેરમાં નંબર ૧ પર છે સલ્લુ ભાઈની આ હિરોઈન, મોટી મોટી સાઈઝ દેખાડવામાં જરાય સંકોચ કે શરમ નથી આવતી, જુઓ

દિશા પટનીની ગણતરી બોલિવૂડની ખૂબસૂરત અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. રિયલ લાઈફમાં ખૂબ જ શરમાળ દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી વખત ખૂબ જ બોલ્ડ અને હોટ અવતારમાં જોવા મળે છે.દિશા બોલિવૂડની સૌથી પસંદીદા અભિનેત્રીઓમાંની એક છે. તેને સોશિયલ મીડિયા પર સમય પસાર કરવો ગમે છે. તે અવારનવાર તેના સુંદર ફોટા અને વર્કઆઉટ વીડિયો શેર કરતી રહે છે. તે ડાન્સ કરતી વખતે તેના વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી તેની પોસ્ટ્સથી ચાહકોને પ્રભાવિત કરવામાં ક્યારેય કોઇ કસર છોડતી નથી.

દિશાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોડીકોન ડ્રેસમાં 2 અદભૂત તસવીરો શેર કરી છે. દિશાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં છે. દિશાએ પોતાની બોલ્ડ તસવીર શેર કરી છે, જેને લઈને ફેન્સમાં ઘણી ચર્ચા થઈ રહી છે. દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ પર તેની અત્યાર સુધીની સૌથી હોટ તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જો કે, આ તસવીરો શેર કરતી વખતે દિશાએ કંઈ લખ્યું નથી. દિશાએ બે તસવીરો શેર કરી છે પરંતુ તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by The News Crossing (@thenewscrossing)

આ વીડિયોમાં દિશા જમીન પર બેસીને ખૂબ જ મનમોહક પોઝ આપતી જોવા મળે છે. દિશાની પહેલી તસવીર ખૂબ જ સરસ છે. ત્યારે દિશાનો બીજો ફોટો બ્લર છે, પરંતુ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ફેન્સ કોમેન્ટ કરીને એક્ટ્રેસ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. દિશાની આ તસવીરો પર 15 લાખથી વધુ લાઇક્સ આવી ચૂકી છે.દિશાના આ લેટેસ્ટ લુકની વાત કરીએ તો અભિનેત્રી ખૂબ જ ટાઈટ વન પીસ ડ્રેસમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by KR Editz 👑💫❣️ (@kr_editz08)

આ સાથે ડ્રેસમાં મેશ કટ તેના દેખાવને વધુ બોલ્ડ બનાવી રહ્યો છે. જો તમે કોમેન્ટ સેક્શન પર નજર નાખો તો દિશાની આ સિઝલિંગ સ્ટાઈલ પર નેટીઝન્સ તેમના દિલ ગુમાવી રહ્યાં છે. આ પહેલીવાર નથી જ્યારે દિશાએ પોતાની તસવીરોથી લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. આ અગાઉ દિશાએ મિરર સેલ્ફી લેતી વખતે પોતાની બે તસવીરો શેર કરી હતી. ઉલ્લેખનીય થે કે, દિશા તેની સુંદરતા ઉપરાંત ટાઇગર શ્રોફ સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જોકે, બંનેમાંથી કોઈએ રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નથી. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશાની છેલ્લી ફિલ્મ ‘રાધે’ હતી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો દિશા પાસે ‘એક વિલન રિટર્ન્સ’, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘યોદ્ધા’ અને પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે ‘પ્રોજેક્ટ કે’ છે.

Live 247 Media

disabled