દિશા પટનીની પતલી કમર અને ગલીઓ પર અટકી જશે નજર, આખા બોલીવુડમાં આના જેવું ગરમ ફિગર કોઈની પાસે નથી હો
દિશા પટની અવાર નવાર એવા એવા કપડા પહેરી કેમેરા સામે આવી રહી છે કે ચાહકો પણ તેને જોઇ હેરાની અનુભવી રહ્યા છે. દિશા હાલમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશનને કારણે તે અવાર નવાર એક બાદ એક હદથી વધારે બોલ્ડ કપડાં પહેરેલી જોવા મળી હતી. જેમાં માત્ર દિશાની સ્ટાઈલ જ નહિ પરંતુ તેની બોલ્ડનેસની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રી હાલમાં જ તેની ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી.
View this post on Instagram
એક્ટ્રેસનો આ લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ સાથે તેના લૂકનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન દિશા ક્રોપ ટોપ સ્ટાઇલ બ્રાલેટ અને થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન ત્યાં હાજર દરેક તેનો લુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિશા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ બોલ્ડ આઉટફિટ સાથે તેણે ખુલ્લા વાળ રાખ્યા હતા અને ગ્લોસી મેકઅપ કર્યો હતો, જે તેના લુકમાં વધારો કરી રહ્યો હતો.
View this post on Instagram
જે વીડિયો સામે આવ્યો છે તેમાં દિશાની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. દિશા પટનીના આ ક્રોપ ટોપનું ગળું એટલું ડીપ હતું કે બધું કેમેરામાં કેદ થઈ રહ્યું હતું. જોકે દિશાએ આ ડ્રેસ પહેરીને કેમેરા સામે પોઝ આપતાં ખચકાટ અનુભવ્યો ન હતો. દિશા જોન અબ્રાહમ સાથે ભીડની વચ્ચે ઘણા બધા રિવિલિંગ કપડાં પહેરીને પોઝ આપતી જોવા મળી હતી, જ્યારે તારા સુતારિયા અર્જુન કપૂર સાથે પણ તે પોઝ આપતી જોવા મળી હતી.
View this post on Instagram
આ ફિલ્મની રિલીઝ પહેલા સ્ટાર્સ પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યા નથી. દિશા એટલા નાના નાના કપડા પહેરીને કેમેરાની સામે આવી રહી છે કે દરેક તેને જોઈને દંગ રહી જાય છે. અભિનેત્રી પણ દરેક પ્રમોશનમાં વધુ રિવિલિંગ કપડાં પહેરતી જોવા મળી હતી. વિરલ ભાયાણીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં બોલ્ડ અંદાજમાં જોવા મળેલી દિશાનું સ્લિમ અને ટોન્ડ ફિગર પણ જોવા મળી રહ્યું છે.
View this post on Instagram
આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘તે હોટ છે પરંતુ તેનો ચહેરો ખૂબ જ ક્યૂટ છે.’ એકે લખ્યું, ‘તે ખૂબ જ મહેનત કરે છે’ બીજાએ લખ્યું, ‘તે ફાયર છે’ એકે કોમેન્ટ કરી, ‘અદભૂત સુંદરતા દિશા પટની. ફિલ્મની વાત કરીએ તો, એક વિલન રિટર્ન્સમાં દિશાની સાથે અભિનેત્રી તારા સુતારિયા, અભિનેતા અર્જુન કપૂર અને જોન અબ્રાહમ પણ જોવા મળશે.