ટાઇગર શ્રોફને ભુલાવવા માટે બેડરુમાં આ કામ કરી રહી છે દિશા પટની, જોઈને વિશ્વાસ નહિ આવે - Chel Chabilo Gujrati

ટાઇગર શ્રોફને ભુલાવવા માટે બેડરુમાં આ કામ કરી રહી છે દિશા પટની, જોઈને વિશ્વાસ નહિ આવે

બૉલીવુડ અભિનેત્રી દિશા પટની પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસ અને ફેશનને લીધે ચર્ચામાં બનેલી રહેં છે. દિશા પટની અવાર નવાર એવા એવા કપડા પહેરી કેમેરા સામે આવી રહી છે કે ચાહકો પણ તેને જોઇ હેરાની અનુભવી રહ્યા છે. દિશા હાલમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ના લીધે પણ ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશનમાં પંણ તે અવાર નવાર એક બાદ એક હદથી વધારે બોલ્ડ કપડાં પહેરેલી જોવા મળી હતી. જેમાં માત્ર દિશાની સ્ટાઈલ જ નહિ પરંતુ તેની બોલ્ડનેસની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

એવામાં દિશાની ફિલ્મ એક વિલેન રિટર્ન્સ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ સિવાય દિશા ટાઇગર શ્રોફ સાથેના બ્રેકઅપને લીધે પણ ચર્ચામાં રહી હતી. બંને એકબીજાને છ વર્ષોથી ડેટ કરી રહ્યા હતા એવામાં અચાનક જ બંનેના બ્રેકઅપને લીધે ફેન્સને મોટો જટકો લાગ્યો હતો. જો કે મીડિયા સામે બંને એકબીજાને સારા મિત્રો જ માનતા હતા, અને પોતાના રિલેશનની વાત બંનેમાંથી કોઈએ પણ સાર્વજનિક રીતે કબૂલી ન હતી.

દિશા અને ટાઇગરના બ્રેકઅપ થયાનો ઘણો સમય થઇ ચુક્યો છે, પણ તેની બોલ્ડનેસનો જાદુ હજુ પણ યથાવત છે. એવામાં દિશાએ ટાઇગરથી અલગ થતા જ  કોઈ અન્ય સાથે કોઝી થતી તસવીરો શેર કરી દીધી છે. દિશાએ હાલમાં જ પોતાની ફિલ્મ એક વિલેન રિટર્ન્સની અમુક તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના કો-એક્ટર જ્હોન અબ્રાહમ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

આ સિવાય તેણે જ્હોન સાથેના એકથી એક ઇન્ટીમેન્ટ સીન્સ પણ આપ્યા છે, જેમાં તે બેડરૂમમાં ઇન્ટીમેન્ટ થતી દેખાઈ રહી છે, દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે અને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.એક તસ્વીરમાં દિશા સમુદ્ર  કિનારે પોઝ આપી રહી છે તો એક તસ્વીરમાં તે બેડ પર સુતા સુતા પોઝ આપી રહી છે. એક તસ્વીમાં દિશા બાથરૂમમાં જ્હોન સાથે ઇન્ટીમેન્ટ થતી પણ દેખાઈ રહી છે.ટાઇગર સાથેના બ્રેકઅપ બાદ પણ દિશા પોતાની બોલ્ડનેસ ભૂલી નથી.

એક તસ્વીરમાં દિશા કારની બોનેટ પર બેસેલી છે અને અને જ્હોન સામે હસી રહી છે, બંન્ને તસ્વીરમાં ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે દિશા પોતાના બ્રેકઅપના ગમને ભુલાવવા માટે તમામ કોશિશો કરી રહી છે.જ્યારે બીજી તરફ ટાઇગરનું નામ આકાંક્ષા શર્મા સાથે જોડાયું છે, અને ખબરો આવી રહી છે બંને એકબીજાના એકદમ ક્લોઝ છે.

એક ઇન્ટરવ્યૂમાં વાત કરવાના સમયે દિશાએ પોતાના ક્રશ વિશેનો પણ ખુલાસો કર્યો હતો. દિશાએ કહ્યું હતું કે તે સ્કૂલના દિવસોથી રણબીર કપૂરની ખુબ દીવાની છે અને તેને લીધે જ તેનું એક્સીડેન્ટ થતા થતા બચ્યું હતું. દિશાએ કહ્યું કે તેના શહેરમાં રણબીર કપૂરનું એક મોટું પોસ્ટર હતું જેને તે ત્યાંથી આવતી-જતી વખતે હંમેશા જોતી હતી.

અને તે સમયે તે રસ્તા પર હંમેશા કોઈને કોઈ વસ્તુ સાથે અથડાઈ જતી હતી. દિશાએ કહ્યું કે તેને આ વાત હજુ સુધી રણબીરને નથી જણાવી પણ તે એક દિવસ તેને આ વાત ચોક્કસ જણાવશે.  પોતાના ફિલ્મની સાથે સાથે દિશા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક દમદાર અને હોટ તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની દરેક તસવીરો ખુબ પસંદ કરે છે.

Uma Thakor

disabled