દિશા પટનીએ બ્લેક બિકિ માં બાથરૂમમાંથી શેર કરી મિરર સેલ્ફી, તમારા પેન્ટમાં ખલબલી મચી જશે એવી હોટ છે આ - Chel Chabilo Gujrati

દિશા પટનીએ બ્લેક બિકિ માં બાથરૂમમાંથી શેર કરી મિરર સેલ્ફી, તમારા પેન્ટમાં ખલબલી મચી જશે એવી હોટ છે આ

બોલીવુડની સૌથી હોટ ફટાકડીએ બ્લેક બિકિ પહેરીને બાથરૂમમાં ઉભી હતી, તસવીરો જોતા જ તમારા પેન્ટમાં ખલબલી મચી જશે એવી હોટ છે આ

દિશા છેલ્લા ઘણા દિવસોથી ઘણી ચર્ચામાં છે. ટાઇગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ તે અવાર નવાર મિસ્ટ્રી મેન સાથે સ્પોટ થતી રહે છે. આ ઉપરાંત તે હાલમાં જ મિસ્ટ્રી મેન સાથે વેકેશન મનાવી પરત પણ ફરી હતી. દિશાએ વેકેશનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ચતે બ્લેક બિકિમાં જોવા મળી રહી હતી. આ દરમિયાન તે સેલ્ફી વીડિયોમાં મિસ્ટ્રી મેન પણ જોવા મળી રહ્યો હતો.

ઘણા યુઝર્સ એવું કહી રહ્યા છે કે દિશા ટાઇગર સાથે બ્રેકઅપ બાદ આ મિસ્ટ્રી મેનને ડેટ કરી રહી છે. જો કે, દિશા અને આ મિસ્ટ્રી મેન ઘણા સારા મિત્રો છે અને તે મિસ્ટ્રી મેન એક્ટર અને મોડલ હોવાની સાથે સાથે દિશાનો ટ્રેનર પણ છે. દિશા તેની ફિલ્મો કરતા વધારે તેની હોટનેસ અને તેની લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.દિશા એક એવી અભિનેત્રી છે,

 

View this post on Instagram

 

A post shared by Bolly Celebrity (@bolly_celebritiez)

જેનો બિકી લુક સૌથી સ્ટાઇલિશ હોય છે. તે તેના ગ્લેમરસ લુક અને બોલ્ડ સ્ટાઈલની તસવીરો શેર કરતી રહે છે, પછી તે ફિલ્મોમાં હોય કે અંગત જીવનમાં, દિશા પટનીનો આ લુક હંમેશા ચર્ચાનો વિષય બને છે. દિશા પટનીએ ગત રોજ એટલે કે, 22 નવેમ્બરે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર બ્લેક બિકીમાં હોટ અને બોલ્ડ અંદાજ વાળઈ તસવીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kriti Sanon 👑 (@kritisanon.ilyy)

આના પર તેના ફોલોઅર્સે જોરદાર કમેન્ટ કરી હતી. એક યુઝરે તો એ પણ કહી દીધુ હતુ કે મને એક્ઝામ ક્લિયર નહિ કરવા દે. આ અદભૂત બાથરૂમ મિરર સેલ્ફીમાં દિશા બિકી ટોપ અને મેચિંગ બોટમમાં જોવા મળી હતી. આ સાથે તેણ બાથરોબને એકબાજુથી નીચે ઉતાર્યુ હતુ. આ તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ હતુ- Eat your carbs.

 

View this post on Instagram

 

A post shared by Celebs Pixel (@celebspixelss)

ફોટો પોસ્ટ કર્યા પછી તરત જ તેના કથિત એક્સ બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફે કમેન્ટ કરી, “Yes, Ma’am. જણાવી દઇએ કે, દિશા અને ક્રિષ્ના ખૂબ જ મજબૂત બોન્ડ શેર કરે છે. તેઓ ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. ટાઇગર સાથે બ્રેકઅપ થયા બાદ પણ બંનેની બોન્ડિંગ પર કોઇ અસર થઇ નથી.

 

View this post on Instagram

 

A post shared by Hot & Sizzling (@hotsizzlinggirls)

જણાવી દઇએ કે, દિશા છેલ્લે એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અર્જુન કપૂર, તારા સુતારિયા, જોન અબ્રાહમ હતા. તે હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે યોદ્ધામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ, પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે તે પણ પ્રોજેક્ટ Kનો ભાગ છે.

Live 247 Media

disabled