ભાઇજાનની હિરોઈન દિશા પટણીએ નવા પ્રકારની બિકીનીમાં અરીસાની સામે શેર કરી ફિગર દેખાડ્યું, જોતા જ બેહોશ થઇ જશો
દિશા પાટણી કરોડો લોકોના દિલની ધડકન છે તે સોશ્યિલ મીડિયા પર તેની હોટ તસવીરોથી ચાહકોની ધડકન વધારતી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરો ખુબ વાયરલ પણ થતી હોય છે. દિશા પાટણી ચાહકો સાથે જોડાયેલ રહેવા માટે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરતી હોય છે. તેવામાં ફરી એક વખત તેનો હોટ અને બોલ્ડ અંદાજ દેખાડ્યો છે જેને જોયા પછી તેના ચાહકો દીવાના થઇ ગયા છે.
View this post on Instagram
દિશા પાટણીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં દિશા પાટણી ખુબ હોટ દેખાઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરો અરીસાની સામે લીધેલી છે. તસવીરમાં દિશા પાટણી બિકીમાં નજર આવી રહી છે. અભિનેત્રીએ બ્રાઉન કલરની ટ્યુબ ટાઈપ બિકી પહેરેલી છે. સાથે જ કમર પર શ્રફ પણ લપટાવેલો છે. આ તસવીરોમાં દિશા પાટણીએ તેના વાળને ખુલ્લા રાખેલા છે. તસવીરોમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
અભીનેત્રીએ બીચ પર અરીસાની સામે તેની પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી હતી જેમાં તે હદ કરતા વધારે ગ્લેમરસ દેખાઈ રહી છે. દિશાની આ તસવીરોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહી છે. બ્રાઉન કલરની બિકીની સાથે અભિનેત્રીએ ગોલ્ડન હૂપ ઈયરિંગ્સ અને એક પેંડેટની સાથે લુકને કમ્પ્લીટ કર્યો હતો.
View this post on Instagram
બીજી એક તસવીરમાં અભિનેત્રી સાઈડ પોઝ આપતી નજર આવી રહી છે. આ દરમ્યાન તેની ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. આ તસવીરમાં માધ્યમથી દિશા પાટણીએ ચાહકોને ફિટનેસ ગોલ પણ આપી રહી છે. આ પોસ્ટની સાથે દિશાએ કોઈ કેપ્શન આપ્યું નથી પરંતુ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ ફાયર ઈમોજી મૂક્યું હતું.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લી વખત ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં નજર આવી હતી જેમાં તેણે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. આ દિવસોમાં દિશા પાટણી નવી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ને ચર્ચામાં છે જેમાં તે અર્જુન કપૂર અને જોન અબ્રાહમની સાથે નજર આવશે. આના સિવાય દિશાની પાસે ‘યોદ્ધા’ પણ છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે નજર આવશે. આ બંને ફિલ્મ આ વર્ષે એટલે કે 2022માં રિલીઝ થશે.