“બડે અચ્છે લગતે હૈ 2″ની પ્રિયાએ માલદીવમાં વિખેર્યો જલવો, બિકિનીમાં એટલી હોટ દેખાઈ કે જોતા જ ફાટી ગઇ બધાની આંખો

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં માત્ર ફિલ્મોમાં જ કામ કરવાવાળી હિરોઇનો બોલ્ડ, સેક્સી અને ગ્લેમરસ નથી હોતી પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીની પણ અભિનેત્રીઓ પોતાના લુક અને સ્ટાઇલથી બધાને ઘાટલ કરલાની અદા જાણે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જે ઘણી જ ગ્લેમરસ છેય તેમાંથી જ એક છે ટીવી સીરિયલ “બડે અચ્છે લગતે હૈ 2″ની પ્રિયા એટલે કે દિશા પરમાર…

દિશા પરમાર ટીવી સ્ક્રીન પર હંમેશા સલવાર સૂટ કે સાડીમાં જ જોવા મળે છે. તે એ અભિનેત્રીઓમાંની એક છે જેને દર્શકોએ કે ચાહકોએ સીદી-સાદી અને સિંપલ વહુના રૂપમાં જોઇ છે. પરંતુ રિયલ લાઇફમાં દિશા ઘણી જ હોટ અને ગ્લમેરસ છે. આ વાતની સાબિતી તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ છે. દિશા પરમાર વ્યસ્ત શિડ્યુલમાંથી સમય નીકાળી ઘણીવાર ટ્રાવેલ કરતી રહે છે. ત્યારે એકવાર ફરી દિશા કામમાંથી થોડો બ્રેક લઇ માલદીવ પહોંચી છે.

માલદીવના સમુદ્ર કિનારે દિશાનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. પિંક કલરની મોનોકિનીમાં દિશા કહેર વરસાવી રહી છે. મોનોકિનીમાં દિશાનો જલવો જોઇ ઘણા લોકો નિશબ્દ થઇ ગયા છે. કંઇ વાંધો નહિ…મોટા મોટા દેશોમાં આવી નાની નાની વાતો થતી રહે છે.. ! દિશાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

આ વીડિયો શેર કરતા જ વાયરલ થઇ ગયો છે અને ચાહકો આ વીડિયો પર ઘણી જ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- મેમ તમે કેટલા સુંદર છો પરંતુ સાડી અને સૂટમાં મને વધારે સારા લાગો છો, બાકી તમારી પસંદ છે…નો હેટ ઓનલી લવ ! એક અન્ય યુઝરે લખ્યુ- લગાન બાદ આટલુ હોટ અને સેક્સી કોઇ કેવી રીતે હોઇ શકે. એક બીજા યુઝરે લખ્યુ- તમે ખૂબ જ હોટ લાગી રહ્યા છો મેમ. એક અન્ય યુઝરે લખ્યુ- ખૂબ જ સેક્સી.

એકે તો કમેન્ટ કરી લખ્યુ- બ્યુટી પર એક્સીલેંસ, આઇ લવ યુ ! તમને જણાવી દઇએ કે, 27 વર્ષની દિશા પરમાર ટીવીની દુનિયાનું જાણિતુ નામ છે. તેણે એક્ટિંગ કરિયરની શરૂઆત 2021માં ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’થી કરી હતી. આ સીરિયલને કારણે તે ઘરે ઘરે ફેમસ થઇ ગઇ હતી. દિશા પરમારે બીજી પણ કેટલીક સીરિયલો અને વેબ સીરીઝમાં કામ કર્યુ છે. ઓગસ્ટ 2021માં શરૂ થયેલ સીરિયલ “બડે અચ્છે લગતે હૈ 2″માં તે નકુલ મહેતા સાથે નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by DPV (@dishaparmar)

સીરિયલમાં સિમ્પલ દેખાવાવાળી દિશા પરમાર રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને સેક્સી છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બોલ્ડ અને ગ્લેમરસ ફોટા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. દિશાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે જુલાઇ 2021માં પોતાના બોયફ્રેન્ડ રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યા હતા. તેના ગ્રેન્ડ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઇ હતી.

disabled