વિમાન ઉડતા જ સંસ્કારી વહુ મુડમાં આવી ગઈ, આ પુરુષના હોઠ પર હોંઠ ચડાવીને ભરવા લાગી બચકાં! તસવીરો જોઈ લો - Chel Chabilo Gujrati

વિમાન ઉડતા જ સંસ્કારી વહુ મુડમાં આવી ગઈ, આ પુરુષના હોઠ પર હોંઠ ચડાવીને ભરવા લાગી બચકાં! તસવીરો જોઈ લો

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી વહુ એવી અભિનેત્રી દિશા પરમાર અને ફેમસ સિંગર રાહુલ વૈદ્ય ઇન્ડસ્ટ્રીના ફેમસ અને રોમેન્ટિક કપલમાના એક છે. કપલે ગત 16 જુલાઈ 2021ના રોજ સાત ફેરા લીધા હતા.એવામાં કપલ પોતાની લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે અમુક દિસવો પહેલા જ લંડન રવાના થયા હતા, બંનેએ એકદમ રોમેન્ટિક અંદાજમાં પોતાની એનિવર્સરીની  ઉજવણી કરી હતી.

બંને એનિવર્સરીનો જશ્ન લંડની સુંદર લોકેશનની વચ્ચે યાદગાર બનાવી રહ્યા છે.બંનેના વેકેશનની તસવીરો પણ સામે આવી છે જેમાં બંને એકબીજામાં ખોવાયેલા એકદમ રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે. ટીવીમાં એકદમ દીધી-સાદી દેખાતી સંસ્કારી વહુનો આ વેકેશનમાં બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો, જેને જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે.

જણાવી દઈએ કેલંડન પહોંચતા પહેલા જ બંને ફ્લાઈટમાં જ રોમેન્ટિક થયા હતા, જેની તસવીરો પણ દિશાએ પોતાના બંનેએ પોટ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.સામે આવેલી તસ્વીરોમાં રાહુલે દિશાને અલગ જ અંદાજમાં એનિવર્સરીની શુભકામના આપી હતી, અને તસવીરો શેર કરીને દિશા માટે સુંદર કેપ્શન પણ લખ્યું હતું.

તસ્વીરોમાં કપલ કોઈની પણ શરમ રાખ્યા વગર એકબીજાને લિપ કિસ કરતા દેખાઈ રહ્યા છે. અન્ય એક તસવીરમા રાહુલ દિશાને પ્રેમથી ગાલ પર કિસ કરી રહ્યો છે, જ્યારે અન્ય એકમાં દિશા રાહુલના ગાલ પર બચકું ભરતી જોવા મળી રહી છે. પ્લેનમાં કપલનું આવું રોમાન્સ જોઈને લોકોને પણ પોતાના પાર્ટનર્સની યાદ આવવા લાગી.

રાહુલે તસવીરો સાથે કેપ્શનમા લખ્યું કે,”હેપ્પી ફર્સ્ટ એનિવર્સરી માય લવ. એક વર્ષ નીકડી ગયું, અને કેટલું જલ્દી.તને મારો લાઈફ પાર્ટનર તરીકે મેળવીને ખૂબ જ ભાગ્યવાન સમજુ છું. આવનારા 7 જન્મ સુધી માત્ર તને જ માંગુ છું. તારી આંતરિક સુંદરતા મને દરેક દિવસ શાઇન કરે છે. આઈ લવ યુ વાઇફી”.

ચાહકોએ કપલની આ રોમેન્ટિક તસવીરો ખુબ પસંદ કરી છે અને તેના પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. એનિવર્સરીની બાદ હવે ચાહકો કપલ પાસેથી ગુડ ન્યૂઝની અપેક્ષા રાખી રહ્યા છે, અને કમેન્ટમાં તેના વિષે પૂછી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે,”આલિયા-રણબીરે તો ગુડ ન્યુઝ સંભળાવી દીધા, તમે ક્યારે સંભળાવો છો?”

તસ્વીરોમાં રાહુલે રેડ સ્વેટર પહેર્યું છે જયારે દિશા પિન્ક આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી છે. લંડન પહોંચતા પહેલા કપલે સ્કોટલેન્ડમાં ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો. જેની તસવીરો પણ સામે આવી છે. રાહુલ એક ફેમસ સિંગર છે જ્યારે દિશા ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને હાલ બડે અચ્છે લગતે હૈ-2 માં લીડ રોલ કરી રહી છે.

yc.naresh

disabled