થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં દિશા પટનીએ લગાવી આગ, તસવીરો જોઇ ચાહકો બોલ્યા- Wow, બહુ જ મોટી મોટી સાઈઝ છે આની તો... - Chel Chabilo Gujrati

થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં દિશા પટનીએ લગાવી આગ, તસવીરો જોઇ ચાહકો બોલ્યા- Wow, બહુ જ મોટી મોટી સાઈઝ છે આની તો…

જ્યારે પણ બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસનો ઉલ્લેખ થાય છે ત્યારે દિશાનું નામ ચાહકોની જુબાન પર પહેલા આવે છે. પોતાના ફેશન ટ્રેન્ડથી બોલિવૂડમાં આગ લગાવનાર દિશા ઘણીવાર તેના ડ્રેસને કારણે ચર્ચામાં આવે છે. દિશા પટણી તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુકથી તેના ચાહકોનું તાપમાન કેવી રીતે વધારવું તે સારી રીતે જાણે છે.

બી-ટાઉનની જાણીતી અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડનેસ માટે ઘણી ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દિશા અવાર નવાર તેના ફોટા શેર કરતી રહે છે. દિશા પટનીને ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને બ્યુટીફુલ એક્ટ્રેસ કહેવામાં આવે છે. અભિનેત્રી અવારનવાર પોતાનો બોલ્ડ અવતાર શેર કરતી રહે છે. હાલમાં જ કેટલાક સમય પહેલા તેણે તેની ત્રણ તસવીરો શેર કરી, જેમાં તે ગ્રીન થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી.

આ તસવીરોમાં એક્ટ્રેસ તેના ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેની ગ્લેમરસ સ્ટાઇલે તો ચાહકોના દિલમાં આગ લગાવી દીધી. એક્ટ્રેસની તસવીરો પર માત્ર ફેન્સ જ નહિ પણ સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. દિશાની ફ્રેન્ડ અને એક્ટ્રેસ મૌની રોય પણ દિશાની આ તસવીરો જોઇ તેની હોટનેસના વખાણ કરવાથી પોતાને રોકી શકી નહિ. મૌનીએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું – મારી સુંદર D.

દિશા તેની સુંદરતા અને બોલ્ડ લુક માટે જાણીતી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. તેની સ્ટાઈલના દરેક લોકો દિવાના છે. એક્ટ્રેસની સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ જોઈને ચાહકોના હોશ ઉડી જાય છે. તેની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. દિશાની દરેક સ્ટાઈલ ચાહકોનું દિલ જીતી લે છે.ચાહકો દિશાની એક ઝલક જોવા આતુર છે.

અભિનેત્રી પોતાની ફિટનેસના કારણે પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. હાલમાં જ દિશા એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેનો સિલ્વર લુક જોવા મળ્યો હતો. આ લુકની પણ તસવીરો દિશાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં દિશા મેટાલિક સિલ્વર સ્લિપ ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રીએ મેચિંગ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીનો આ લુક મુંબઈમાં આયોજિત આઈકોન એવોર્ડ્સના રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિશા છેલ્લે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, તારા સુતારિયા અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. અભિનેત્રી ટૂંક સમયમાં યોદ્ધા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ સિવાય દિશા ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મમાં જોવા મળશે, દિશા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

 

Live 247 Media

disabled